At The Existentialist Café: Difference between revisions

no edit summary
No edit summary
Line 114: Line 114:
{{Poem2Close}}
{{Poem2Close}}

== ૯.  બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... ==
=== ૯.  બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... ===  
{{Poem2Open}}
{{Poem2Open}}
અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે.