8,009
edits
No edit summary |
|||
Line 114: | Line 114: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== ૯. બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... == | === ૯. બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે. | અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે. |