8,009
edits
(→) |
(→) |
||
Line 34: | Line 34: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | == <span style="color: red"> પૂર્વભૂમિકા:</span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. | આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. |