7,932
edits
No edit summary |
No edit summary |

(4 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
{{SetTitle}} | {{SetTitle}} | ||

Line 4: | Line 6: | ||

'''૧: પ્રિય નદી —'''  | |||
<poem> | <poem> | ||
આ નદી, મને અત્યંત પ્રિય છે. | આ નદી, મને અત્યંત પ્રિય છે. | ||
Line 27: | Line 29: | ||
નદી મને બોલાવશે - ચીસ પાડીને. | નદી મને બોલાવશે - ચીસ પાડીને. | ||
ઊછાળા લેતું જળ બની જાશે શેષનાગનું છત્ર. | ઊછાળા લેતું જળ બની જાશે શેષનાગનું છત્ર. | ||
કોઈ પ્રકાશશલાકા ઉતરી આવશે આકાશમાંથી... | |||
નદીના ધસમસતાં પ્રવાહમાં બનાવશે- એક છિદ્ર; | નદીના ધસમસતાં પ્રવાહમાં બનાવશે- એક છિદ્ર; | ||
જ્યાંથી એ આવશે ગર્ભની બહાર... | જ્યાંથી એ આવશે ગર્ભની બહાર... | ||
Line 33: | Line 35: | ||
મારો અંતિમ પ્રેમી...! | મારો અંતિમ પ્રેમી...! | ||
</poem> | </poem> | ||

<poem> |  '''૨ : ટોળું અને સત્ય —'''  | ||
<poem> | |||
એ લોકો | એ લોકો | ||
સત્યને એક પાત્રમાં લઈ પીગાળે છે. | સત્યને એક પાત્રમાં લઈ પીગાળે છે. | ||
Line 104: | Line 107: | ||
છેવટે, પહોંચવાનું ક્યાં? | છેવટે, પહોંચવાનું ક્યાં? | ||
</poem> | </poem> | ||

'''૩ : તળાવમાં… —'''  | |||
<poem> | <poem> | ||
તું અહીં નથી; | તું અહીં નથી; | ||
Line 138: | Line 142: | ||

=== તન્ત્રીનૉંધ :  === | === '''તન્ત્રીનૉંધ :'''  === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧: પ્રિય નદી —''' | '''૧: પ્રિય નદી —''' |