ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેન ખખ્ખર/વાડકી: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 50: Line 50:
એમાં સવિતા જોડે ઘર જેવો સંબંધ. બે દિવસથી એ ભાઈભાભી પાસે પિયર જાઉં છું કહીને ગઈ છે: ભગવાન જાણે ક્યાં ગઈ હશે. ભાભી જોડે તો ડાંગે માર્યાં વેર છે ને બે વર્ષ પહેલાં તો ત્યાં કદીય નહીં જવાના સોગંદ લીધેલા. એ ક્યાં ગઈ હતી? કોની સાથે ગયેલી? લોકોની આંખમાં ધૂળ નાખી કે? આ પ્રશ્નો જમનાને મૂંઝવતા.

*
<center>*</center>

શનિવારે બપોરે બે વાગ્યા હતાં. સવિતા આજે સવારે જ ઘરે આવી હતી તેથી ઘરનું બધું કામ પતાવતી હતી. વિમળાબહેન તેને મળવા આવ્યા ત્યારે રાંધણિયામાં પોતું કરતી હતી. વિમળાબહેનને જોઈ સવિતાને ધ્રાસકો પડ્યો — પોતાની ત્રણ દિવસની ગેરહાજરીથી ઊલટતપાસ શરૂ થશે.

Line 102: Line 102:
વિમળા: હું અહીં વાતોના તડાકા મારું છું ને બપોરે જગલો નાસ્તો માગશે ને કંઈ જ તૈયારી કરી નથી. (સ્વગત) ચોક્કસ કોઈને શીશામાં ઉતાર્યો લાગે છે. કોણ છે તે શોધવું પડશે.
વિમળા: હું અહીં વાતોના તડાકા મારું છું ને બપોરે જગલો નાસ્તો માગશે ને કંઈ જ તૈયારી કરી નથી. (સ્વગત) ચોક્કસ કોઈને શીશામાં ઉતાર્યો લાગે છે. કોણ છે તે શોધવું પડશે.

*
<center>*</center>

જમના ખાટલા પરથી ઊભા થઈ. ટેબલનું ખાનું ખોલી કાગળ- પેન્સિલ કાઢ્યાં. પેન્સિલની અણી ચપ્પુ વડે ધારદાર કરી. ખુરશી પર બેસી કોરા કાગળમાં લખ્યું:

તા. ૨૦-૩. સોમવાર: બપોરે વાડકીમાં સવિતાને ત્યાં બટાટાપોંઆ આપવા ગઈ ત્યારે સવિતા હીંચકા પર બેસી લેંઘાનાં લટન સીવતી હતી.
તા. ૨૦-૩. સોમવાર: બપોરે વાડકીમાં સવિતાને ત્યાં બટાટાપોંઆ આપવા ગઈ ત્યારે સવિતા હીંચકા પર બેસી લેંઘાનાં બટન ટાંકતી હતી.

૨૨-૩. બુધવાર: સવારે ૯-૦૦ વાગ્યે વેઢમી માટે દાળ ઓરવા મૂકી હતી ત્યારે બંકુમાસી વાડકી ભરી ચણાનો લોટ લઈ ગયાં. ઉતાવળમાં હશે. સાંજે ટપુડા જોડે વાડકી મોકલી આપી હતી.

Line 170: Line 170:
જમના: મને ખબર છે.
જમના: મને ખબર છે.

જમનાદાસ: તને એ પણ ખબર ચે કે દૂધી-બટાટાનું માંદલું શાક હું ક્યારેય ખાતો નથી.
જમનાદાસ: તને એ પણ ખબર છે કે દૂધી-બટાટાનું માંદલું શાક હું ક્યારેય ખાતો નથી.

જમના: વાસણ ચોકડીમાં મૂક્યાં ત્યારે જોયું કે એને તમે હાથ પણ લગાડ્યો નથી.

Line 210: Line 210:
તારી મહેનતનો દોઢ રૂપિયો તો આપવો જ પડે. તારે મને એટલું કહેવું પડશે કે સવિતા તથા શાંતિલાલ ક્યાં મળે છે? જગલાની આંખ દોઢ રૂપિયા પર હતી. એણે ઝડપથી કહ્યું: સાંજે દર્શન કરી પાછા આવતાં માધવબાગના બગીચામાં તેઓ મળે છે. એણે દોઢ રૂપિયો ગજવામાં ઘાલ્યો ને રૂમની બહાર.

જમના વિચારે ચઢી. એને યાદ આવ્યું કે સવિતાને ત્યાં બપોરે બટાટાપૌંઆ આપવા ગઈ હતી ત્યારે એ લેંઘાનાં બટન સીવતી હતી. સવિતાનો વર તો ધોતિયું પહેરતો ને છોકરા અડધી ચડ્ડી પહેરતા. જરૂર લેંઘો શાંતિલાલનો જ હશે. સાંજે ફરી સવિતાને મળી હતી ત્યારે એને સંવાદ યાદ આવ્યો:
જમના વિચારે ચઢી. એને યાદ આવ્યું કે સવિતાને ત્યાં બપોરે બટાટાપૌંઆ આપવા ગઈ હતી ત્યારે એ લેંઘાનાં બટન ટાંકતી હતી. સવિતાનો વર તો ધોતિયું પહેરતો ને છોકરા અડધી ચડ્ડી પહેરતા. જરૂર લેંઘો શાંતિલાલનો જ હશે. સાંજે ફરી સવિતાને મળી હતી ત્યારે એને સંવાદ યાદ આવ્યો:

સવિતા: મારાથી તો આવા સુંવાળા નરમ બટાટાપૌંઆ થતા જ નથી.
સવિતા: મારાથી તો આવાં સુંવાળાં નરમ બટાટાપૌંઆ થતાં જ નથી.

જમના: (સ્વગત) તેલની કંજૂસાઈ કરે એટલે સુક્કા જ થાય ને? (મોટેથી) એમાં શું — બધાં જ આવાં કરે છે. ખોટાં વખાણ નહીં કર.
જમના: (સ્વગત) તેલની કંજૂસાઈ કરે એટલે સુક્કાં જ થાય ને? (મોટેથી) એમાં શું — બધાં જ આવાં કરે છે. ખોટાં વખાણ નહીં કર.

સવિતા: ચાલ, હું ખોટાં વખાણ કરું છું, શાંતિલાલને જૂઠું શા માટે બોલવું પડે?

Line 388: Line 388:
જમનાદાસ: છોડને લપ. વાડકી મળી ગઈ એટલે ગંગા નાહ્યા.

જમના: કહો છો તો તમારા વેણ મારે આંખ-માથા પર.
જમના: કહો છો તો તમારાં વેણ મારે આંખ-માથા પર.

જમનાદાસે નિરાંતનો દમ લીધો.
જમનાદાસે નિરાંતનો દમ લીધો.
17,611

edits