17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 50: | Line 50: | ||
એમાં સવિતા જોડે ઘર જેવો સંબંધ. બે દિવસથી એ ભાઈભાભી પાસે પિયર જાઉં છું કહીને ગઈ છે: ભગવાન જાણે ક્યાં ગઈ હશે. ભાભી જોડે તો ડાંગે માર્યાં વેર છે ને બે વર્ષ પહેલાં તો ત્યાં કદીય નહીં જવાના સોગંદ લીધેલા. એ ક્યાં ગઈ હતી? કોની સાથે ગયેલી? લોકોની આંખમાં ધૂળ નાખી કે? આ પ્રશ્નો જમનાને મૂંઝવતા. | એમાં સવિતા જોડે ઘર જેવો સંબંધ. બે દિવસથી એ ભાઈભાભી પાસે પિયર જાઉં છું કહીને ગઈ છે: ભગવાન જાણે ક્યાં ગઈ હશે. ભાભી જોડે તો ડાંગે માર્યાં વેર છે ને બે વર્ષ પહેલાં તો ત્યાં કદીય નહીં જવાના સોગંદ લીધેલા. એ ક્યાં ગઈ હતી? કોની સાથે ગયેલી? લોકોની આંખમાં ધૂળ નાખી કે? આ પ્રશ્નો જમનાને મૂંઝવતા. | ||
* | <center>*</center> | ||
શનિવારે બપોરે બે વાગ્યા હતાં. સવિતા આજે સવારે જ ઘરે આવી હતી તેથી ઘરનું બધું કામ પતાવતી હતી. વિમળાબહેન તેને મળવા આવ્યા ત્યારે રાંધણિયામાં પોતું કરતી હતી. વિમળાબહેનને જોઈ સવિતાને ધ્રાસકો પડ્યો — પોતાની ત્રણ દિવસની ગેરહાજરીથી ઊલટતપાસ શરૂ થશે. | શનિવારે બપોરે બે વાગ્યા હતાં. સવિતા આજે સવારે જ ઘરે આવી હતી તેથી ઘરનું બધું કામ પતાવતી હતી. વિમળાબહેન તેને મળવા આવ્યા ત્યારે રાંધણિયામાં પોતું કરતી હતી. વિમળાબહેનને જોઈ સવિતાને ધ્રાસકો પડ્યો — પોતાની ત્રણ દિવસની ગેરહાજરીથી ઊલટતપાસ શરૂ થશે. | ||
Line 102: | Line 102: | ||
વિમળા: હું અહીં વાતોના તડાકા મારું છું ને બપોરે જગલો નાસ્તો માગશે ને કંઈ જ તૈયારી કરી નથી. (સ્વગત) ચોક્કસ કોઈને શીશામાં ઉતાર્યો લાગે છે. કોણ છે તે શોધવું પડશે. | વિમળા: હું અહીં વાતોના તડાકા મારું છું ને બપોરે જગલો નાસ્તો માગશે ને કંઈ જ તૈયારી કરી નથી. (સ્વગત) ચોક્કસ કોઈને શીશામાં ઉતાર્યો લાગે છે. કોણ છે તે શોધવું પડશે. | ||
* | <center>*</center> | ||
જમના ખાટલા પરથી ઊભા થઈ. ટેબલનું ખાનું ખોલી કાગળ- પેન્સિલ કાઢ્યાં. પેન્સિલની અણી ચપ્પુ વડે ધારદાર કરી. ખુરશી પર બેસી કોરા કાગળમાં લખ્યું: | જમના ખાટલા પરથી ઊભા થઈ. ટેબલનું ખાનું ખોલી કાગળ- પેન્સિલ કાઢ્યાં. પેન્સિલની અણી ચપ્પુ વડે ધારદાર કરી. ખુરશી પર બેસી કોરા કાગળમાં લખ્યું: | ||
તા. ૨૦-૩. સોમવાર: બપોરે વાડકીમાં સવિતાને ત્યાં બટાટાપોંઆ આપવા ગઈ ત્યારે સવિતા હીંચકા પર બેસી લેંઘાનાં | તા. ૨૦-૩. સોમવાર: બપોરે વાડકીમાં સવિતાને ત્યાં બટાટાપોંઆ આપવા ગઈ ત્યારે સવિતા હીંચકા પર બેસી લેંઘાનાં બટન ટાંકતી હતી. | ||
૨૨-૩. બુધવાર: સવારે ૯-૦૦ વાગ્યે વેઢમી માટે દાળ ઓરવા મૂકી હતી ત્યારે બંકુમાસી વાડકી ભરી ચણાનો લોટ લઈ ગયાં. ઉતાવળમાં હશે. સાંજે ટપુડા જોડે વાડકી મોકલી આપી હતી. | ૨૨-૩. બુધવાર: સવારે ૯-૦૦ વાગ્યે વેઢમી માટે દાળ ઓરવા મૂકી હતી ત્યારે બંકુમાસી વાડકી ભરી ચણાનો લોટ લઈ ગયાં. ઉતાવળમાં હશે. સાંજે ટપુડા જોડે વાડકી મોકલી આપી હતી. | ||
Line 170: | Line 170: | ||
જમના: મને ખબર છે. | જમના: મને ખબર છે. | ||
જમનાદાસ: તને એ પણ ખબર | જમનાદાસ: તને એ પણ ખબર છે કે દૂધી-બટાટાનું માંદલું શાક હું ક્યારેય ખાતો નથી. | ||
જમના: વાસણ ચોકડીમાં મૂક્યાં ત્યારે જોયું કે એને તમે હાથ પણ લગાડ્યો નથી. | જમના: વાસણ ચોકડીમાં મૂક્યાં ત્યારે જોયું કે એને તમે હાથ પણ લગાડ્યો નથી. | ||
Line 210: | Line 210: | ||
તારી મહેનતનો દોઢ રૂપિયો તો આપવો જ પડે. તારે મને એટલું કહેવું પડશે કે સવિતા તથા શાંતિલાલ ક્યાં મળે છે? જગલાની આંખ દોઢ રૂપિયા પર હતી. એણે ઝડપથી કહ્યું: સાંજે દર્શન કરી પાછા આવતાં માધવબાગના બગીચામાં તેઓ મળે છે. એણે દોઢ રૂપિયો ગજવામાં ઘાલ્યો ને રૂમની બહાર. | તારી મહેનતનો દોઢ રૂપિયો તો આપવો જ પડે. તારે મને એટલું કહેવું પડશે કે સવિતા તથા શાંતિલાલ ક્યાં મળે છે? જગલાની આંખ દોઢ રૂપિયા પર હતી. એણે ઝડપથી કહ્યું: સાંજે દર્શન કરી પાછા આવતાં માધવબાગના બગીચામાં તેઓ મળે છે. એણે દોઢ રૂપિયો ગજવામાં ઘાલ્યો ને રૂમની બહાર. | ||
જમના વિચારે ચઢી. એને યાદ આવ્યું કે સવિતાને ત્યાં બપોરે બટાટાપૌંઆ આપવા ગઈ હતી ત્યારે એ લેંઘાનાં બટન | જમના વિચારે ચઢી. એને યાદ આવ્યું કે સવિતાને ત્યાં બપોરે બટાટાપૌંઆ આપવા ગઈ હતી ત્યારે એ લેંઘાનાં બટન ટાંકતી હતી. સવિતાનો વર તો ધોતિયું પહેરતો ને છોકરા અડધી ચડ્ડી પહેરતા. જરૂર લેંઘો શાંતિલાલનો જ હશે. સાંજે ફરી સવિતાને મળી હતી ત્યારે એને સંવાદ યાદ આવ્યો: | ||
સવિતા: મારાથી તો | સવિતા: મારાથી તો આવાં સુંવાળાં નરમ બટાટાપૌંઆ થતાં જ નથી. | ||
જમના: (સ્વગત) તેલની કંજૂસાઈ કરે એટલે | જમના: (સ્વગત) તેલની કંજૂસાઈ કરે એટલે સુક્કાં જ થાય ને? (મોટેથી) એમાં શું — બધાં જ આવાં કરે છે. ખોટાં વખાણ નહીં કર. | ||
સવિતા: ચાલ, હું ખોટાં વખાણ કરું છું, શાંતિલાલને જૂઠું શા માટે બોલવું પડે? | સવિતા: ચાલ, હું ખોટાં વખાણ કરું છું, શાંતિલાલને જૂઠું શા માટે બોલવું પડે? | ||
Line 388: | Line 388: | ||
જમનાદાસ: છોડને લપ. વાડકી મળી ગઈ એટલે ગંગા નાહ્યા. | જમનાદાસ: છોડને લપ. વાડકી મળી ગઈ એટલે ગંગા નાહ્યા. | ||
જમના: કહો છો તો | જમના: કહો છો તો તમારાં વેણ મારે આંખ-માથા પર. | ||
જમનાદાસે નિરાંતનો દમ લીધો. | જમનાદાસે નિરાંતનો દમ લીધો. |
edits