17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 200: | Line 200: | ||
જમનાદાસ: એનાથી સારો મળતો હોય એ લઈશું. પણ તું આમ જીવ બાળ નહીં. | જમનાદાસ: એનાથી સારો મળતો હોય એ લઈશું. પણ તું આમ જીવ બાળ નહીં. | ||
જમના: આપણી વાડકી કોઈ પચાવી બેસે ને આપણે | જમના: આપણી વાડકી કોઈ પચાવી બેસે ને આપણે હરખપદૂડાં થઈ બીજો સેટ લઈ આવીએ? મારે તો એ જ વાડકી જોઈએ છે, ને શોધવું છે કે કોણે દબાવી રાખી છે? | ||
જમનાદાસ: તું તારે એ લમણાઝીંક કર્યા કરજે. હું માથું નહીં મારું. નવો સેટ જોઈએ ત્યારે મને કહેજે. | જમનાદાસ: તું તારે એ લમણાઝીંક કર્યા કરજે. હું માથું નહીં મારું. નવો સેટ જોઈએ ત્યારે મને કહેજે. |
edits