Factfulness: Difference between revisions

32 bytes added ,  09:36, 28 October 2023
No edit summary
()
Line 39: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}

== આ પુસ્તક કોના માટે છે? ==
== <span style="color: red">આ પુસ્તક કોના માટે છે? </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે.  ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા.