8,009
edits
No edit summary |
(→) |
||
Line 39: | Line 39: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | == <span style="color: red">આ પુસ્તક કોના માટે છે? </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. | ૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. |