2,662
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અશ્વિન મહેતા}} {{Poem2Open}} '''અશ્વિન મહેતા''' (જ. 1931) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા ગુજરાતના તસવીરકાર. ભારતના આજના ટોચના તસવીરકારોમાં તેમની ગણના થાય છે. તેમનો ઉછેર અને અભ્યાસ મુંબઈ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
1973માં તેમણે વ્યાવસાયિક (કૉર્પોરેટ અને ઍડ્વર્ટાઇઝિંગ) ફોટોગ્રાફીને તિલાંજલિ આપી, નિજાનંદ ખાતર ફોટોગ્રાફી ચાલુ રાખી અને મુંબઈ છોડી વલસાડ નજીક તીથલ ખાતે સ્થાયી થયા. | 1973માં તેમણે વ્યાવસાયિક (કૉર્પોરેટ અને ઍડ્વર્ટાઇઝિંગ) ફોટોગ્રાફીને તિલાંજલિ આપી, નિજાનંદ ખાતર ફોટોગ્રાફી ચાલુ રાખી અને મુંબઈ છોડી વલસાડ નજીક તીથલ ખાતે સ્થાયી થયા. | ||
{{Poem2Close}} | |||
તેમણે યોજેલાં વૈયક્તિક પ્રદર્શનોની વિગતો નીચે પ્રમાણે છે : | તેમણે યોજેલાં વૈયક્તિક પ્રદર્શનોની વિગતો નીચે પ્રમાણે છે : | ||
{| class="wikitable" | {| class="wikitable wikitable plainrowheaders sortable autorowtable" | ||
|- | |- | ||
! સ્થળ | ! સ્થળ | ||
!સાલ | |||
|- | |- | ||
| શેમુલ્ડ આર્ટ ગૅલરી, મુંબઈ | | શેમુલ્ડ આર્ટ ગૅલરી, મુંબઈ | ||
|1966, 1980 | |||
|- | |- | ||
| જહાંગીર આર્ટ ગૅલરી, મુંબઈ | | જહાંગીર આર્ટ ગૅલરી, મુંબઈ | ||
| 1968, ’71, ’72, ’73, ’75, ’77, ’78 | |||
|- | |- | ||
| ગાર્ડનર સેન્ટર ઑવ્ આર્ટ્સ, ઇંગ્લૅંડ | | ગાર્ડનર સેન્ટર ઑવ્ આર્ટ્સ, ઇંગ્લૅંડ | ||
| 1986 | |||
|- | |- | ||
|નૅશનલ સેન્ટર ફૉર પફૉર્મિંગ આર્ટ્સ, સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ | |નૅશનલ સેન્ટર ફૉર પફૉર્મિંગ આર્ટ્સ, સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ | ||
| 1988, ’93, ’95, ’97, ’99 | |||
|- | |- | ||
|પિરામલ આર્ટ ગૅલરી, મુંબઈ | |પિરામલ આર્ટ ગૅલરી, મુંબઈ | ||
| 1986 | |||
|- | |- | ||
|મૅક્સમૂલર ભવન, દિલ્હી | |મૅક્સમૂલર ભવન, દિલ્હી | ||
| 1994 | |||
|- | |- | ||
| ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, દિલ્હી | | ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, દિલ્હી | ||
| 1995 | |||
|} | |} | ||
તેમણે નીચે મુજબ સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો છે : | તેમણે નીચે મુજબ સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો છે : | ||
{| class="wikitable" | {| class="wikitable wikitable plainrowheaders sortable autorowtable" | ||
|- | |- | ||
! સ્થળ | ! સ્થળ | ||
!સાલ | |||
|- | |- | ||
| રઘુરાય આયોજિત ક્રિયેટિવ આઇ, નવી દિલ્હી | | રઘુરાય આયોજિત ક્રિયેટિવ આઇ, નવી દિલ્હી | ||
| 1972 | |||
|- | |- | ||
| કૉડાક ગૅલેરી આયોજિત ‘ટૂડેઝ ઇન્ડિયા’, ન્યૂયૉર્ક | | કૉડાક ગૅલેરી આયોજિત ‘ટૂડેઝ ઇન્ડિયા’, ન્યૂયૉર્ક | ||
| 1973 | |||
|- | |- | ||
| મિત્તર બેદી આયોજિત ફોટોગ્રાફી (1844-1984) ડર્મ્સ્ટાટ, જર્મની | | મિત્તર બેદી આયોજિત ફોટોગ્રાફી (1844-1984) ડર્મ્સ્ટાટ, જર્મની | ||
| 1984 | |||
|- | |- | ||
| | | અનધર વે ઑવ્ સીઇંગ, નેધરર્લૅન્ડ્ઝ | ||
| 1992 | |||
|- | |- | ||
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન | | ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન | ||
| 1982 | |||
|- | |- | ||
| ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, રશિયા | | ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, રશિયા | ||
| 1990 | |||
|- | |- | ||
|ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’, જર્મની | |ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’, જર્મની | ||
| 1991 | |||
|} | |} | ||
{{Poem2Open}} | |||
કાયમી સ્થાન : કૅબિનેટ દ ઍસ્તાશ્પે, બિબ્લિયૉથેક નૅશનાલે, પૅરિસ; મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ આર્ટ, ન્યૂયૉર્ક; સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ; તથા ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, નવી દિલ્હી ખાતે તેમની કૃતિઓ કાયમી સ્થાન પામી છે. તેમની ફોટોગ્રાફીનાં આલબમ-પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે : ‘હિમાલય-એન્કાઉન્ટર્સ વિથ ઇટરનિટી’ (1985, ’91), ‘કોસ્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1987), ‘ગિફ્ટસ ઑવ્ સૉલિટ્યૂટ’ (1991) તથા ‘હન્ડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ (1992). | કાયમી સ્થાન : કૅબિનેટ દ ઍસ્તાશ્પે, બિબ્લિયૉથેક નૅશનાલે, પૅરિસ; મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ આર્ટ, ન્યૂયૉર્ક; સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ; તથા ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, નવી દિલ્હી ખાતે તેમની કૃતિઓ કાયમી સ્થાન પામી છે. તેમની ફોટોગ્રાફીનાં આલબમ-પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે : ‘હિમાલય-એન્કાઉન્ટર્સ વિથ ઇટરનિટી’ (1985, ’91), ‘કોસ્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1987), ‘ગિફ્ટસ ઑવ્ સૉલિટ્યૂટ’ (1991) તથા ‘હન્ડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ (1992). | ||