16,761
edits
(+1) |
(→) |
||
Line 51: | Line 51: | ||
સાહિત્યકાર અને મેરેથોન દોડવીર—ડબલ રોલમાં મુરાકામીના જીવન-કવન ઉપર પ્રકાશ પાડનાર આ સ્મરણગાથા, બે જુદાં જણાતાં શોખક્ષેત્રોમાં ઊંડી સફર ખેડે છે. આ વાચન સફર દરમ્યાન તમે જોશો કે દોડવાનો શોખ પણ એમની સાહિત્યસર્જન પ્રક્રિયામાં કેવો સુસંગત બેસે છે, એમના તાલીમકાળની વિગતો-અનુભવો કેવા વણાયા છે, શરીરના દોડતાં દોડતાં એમનાં મન-વિચાર પણ ક્યાં દોડી રહ્યાં છે, આંખો-કાન ક્યાં મંડાતાં રહ્યાં છે ! | સાહિત્યકાર અને મેરેથોન દોડવીર—ડબલ રોલમાં મુરાકામીના જીવન-કવન ઉપર પ્રકાશ પાડનાર આ સ્મરણગાથા, બે જુદાં જણાતાં શોખક્ષેત્રોમાં ઊંડી સફર ખેડે છે. આ વાચન સફર દરમ્યાન તમે જોશો કે દોડવાનો શોખ પણ એમની સાહિત્યસર્જન પ્રક્રિયામાં કેવો સુસંગત બેસે છે, એમના તાલીમકાળની વિગતો-અનુભવો કેવા વણાયા છે, શરીરના દોડતાં દોડતાં એમનાં મન-વિચાર પણ ક્યાં દોડી રહ્યાં છે, આંખો-કાન ક્યાં મંડાતાં રહ્યાં છે ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
આ પુસ્તકનાં પ્રકરણો ઉપર એક નજર : | આ પુસ્તકનાં પ્રકરણો ઉપર એક નજર : | ||
* લેખક મુરાકામી ચેઈન-સ્મોકરમાંથી અલ્ટ્રામેરેથોન રનર કેવી રીતે બન્યા? | |||
* લેખન અને દોડ - બંનેમાં સામાન્ય તત્ત્વ કયું છે? | |||
* અલ્ટ્રામેરેથોનને આધ્યાત્મિક અનુભવો કઈ વસ્તુ બનાવે છે? | |||
== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>== | == <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>== |