What I Talk About When I Talk About Running: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
()
 
Line 51: Line 51:
સાહિત્યકાર અને મેરેથોન દોડવીર—ડબલ રોલમાં મુરાકામીના જીવન-કવન ઉપર પ્રકાશ પાડનાર આ સ્મરણગાથા, બે જુદાં જણાતાં શોખક્ષેત્રોમાં ઊંડી સફર ખેડે છે. આ વાચન સફર દરમ્યાન તમે જોશો કે દોડવાનો શોખ પણ એમની સાહિત્યસર્જન પ્રક્રિયામાં કેવો સુસંગત બેસે છે, એમના તાલીમકાળની વિગતો-અનુભવો કેવા વણાયા છે, શરીરના દોડતાં દોડતાં એમનાં મન-વિચાર પણ ક્યાં દોડી રહ્યાં છે, આંખો-કાન ક્યાં મંડાતાં રહ્યાં છે !

{{Poem2Close}}
{{Poem2Close}}
આ પુસ્તકનાં પ્રકરણો ઉપર એક નજર :
આ પુસ્તકનાં પ્રકરણો ઉપર એક નજર :
લેખક મુરાકામી ચેઈન-સ્મોકરમાંથી અલ્ટ્રામેરેથોન રનર કેવી રીતે બન્યા?
* લેખક મુરાકામી ચેઈન-સ્મોકરમાંથી અલ્ટ્રામેરેથોન રનર કેવી રીતે બન્યા?
લેખન અને દોડ - બંનેમાં સામાન્ય તત્ત્વ કયું છે?
* લેખન અને દોડ - બંનેમાં સામાન્ય તત્ત્વ કયું છે?
અલ્ટ્રામેરેથોનને આધ્યાત્મિક અનુભવો કઈ વસ્તુ બનાવે છે?
* અલ્ટ્રામેરેથોનને આધ્યાત્મિક અનુભવો કઈ વસ્તુ બનાવે છે?

== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>==
== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>==

Navigation menu