The Diary of a Young Girl: Difference between revisions

()
()
Line 49: Line 49:
===<span style="color: red">૧. વિદ્યાર્થિનીથી સંતાઈને રહેતી છોકરી</span>===
===<span style="color: red">૧. વિદ્યાર્થિનીથી સંતાઈને રહેતી છોકરી</span>===


{{Poem2Open}}૧૨ જૂન, ૧૯૪૨એ, એમના તેરમાજન્મદિવસે,ઍનીફ્રેન્કે એમની ડાયરીમાં પ્રથમ નોંધ કરી: “આશા રાખું છે કે હું તને મારી ખાનગી વાતો કહી શકીશ, હજી સુધી હું એ કોઈને કહી નથી શકી......” એ ડાયરી એમને તે દિવસે જ ભેટમાં મળી હતી. એમાં એમણે એ દિવસે મળેલી બીજી ભેટોની પણ નોંધ કરી: એક નવું બ્લાઉઝ, ફૂલોનો ગુચ્છો, એક પઝલ અને બે પુસ્તકો માટેનું વાઉચર.
{{Poem2Open}}૧૨ જૂન, ૧૯૪૨એ, એમના તેરમાં જન્મદિવસે, ઍની ફ્રેન્કે એમની ડાયરીમાં પ્રથમ નોંધ કરી: “આશા રાખું છે કે હું તને મારી ખાનગી વાતો કહી શકીશ, હજી સુધી હું એ કોઈને કહી નથી શકી......” એ ડાયરી એમને તે દિવસે જ ભેટમાં મળી હતી. એમાં એમણે એ દિવસે મળેલી બીજી ભેટોની પણ નોધ કરી: એક નવો બ્લાઉઝ, ફૂલોનો ગુચ્છો, એક પઝલ અને બે પુસ્તકો માટેનું વાઉચર.
બીજી થોડીક ભેટો અને થોડાંપ્રેમ-ચિન્હોપણ એમને એ દિવસે મળ્યાં હતાં. ઍનીસ્વીકારેછે કે એમના પરિવારને સંતાવું પડ્યું એ પહેલા એમનાં માતા-પિતાએ એમને ઘણાં લાડ લડાવ્યાંહતાં. ૧૯૪૨ના એ ઉનાળામાં એ પરિવાર---ઍની, એમનાં માતા-પિતા અને એમનાં મોટાં બહેન, માર્ગો-----એમસ્ટરડેમ રહેતાં હતાં, જ્યાં એમના પિતા મસાલાઓ અને બીજી ખાવાની વસ્તુઓ બનાવતા એકમ, ડચ ઓપેક્ટાકંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.  
બીજી થોડીક ભેટો અને થોડાં પ્રેમ-ચિન્હો પણ એમને એ દિવસે મળ્યાં હતાં. ઍની સ્વીકારે છે કે એમના પરિવારને સંતાવું પડ્યું એ પહેલા એમના માતા-પિતાએ એમને ઘણાં લાડ લડાવ્યાં હતાં. ૧૯૪૨ના એ ઉનાળામાં એ પરિવાર---ઍની, એમના માતા-પિતા અને એમના મોટા બહેન, માર્ગો-----એમસ્ટરડેમ રહેતાં હતાં, જ્યાં એમના પિતા મસાલાઓ અને બીજી ખાવાની વસ્તુઓ બનાવતા એકમ, ડચ ઓપેક્ટા કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.  
ઍનીની ડાયરી શરૂ થાય છે ત્યારે એમાં એમણે જે અંગત વિચારો લખ્યા છે, એ મોટાભાગે એમની સ્કૂલ વિષે છે, મિત્રો અને સહવિદ્યાર્થીઓ વિષે છે. પણ એમાં પણ એમના તેજ દિમાગની, એમની ઊંડી લાગણીઓનીઝલક મળે છે.  
ઍનીની ડાયરી શરૂ થાય છે ત્યારે એમાં એમણે જે અંગત વિચારો લખ્યા છે, એ મટાભાગે એમની સ્કૂલ વિષે છે, મિત્રો અને સહવિદ્યાર્થીઓ વિષે છે. પણ એમાં પણ એમના તેજ દિમાગની, એમની ઊંડી લાગણીઓની ઝલક મળે છે.
૨૦મી જૂન, ૧૯૪૨એ એમણે આ સુવાક્ય લખ્યું: “લોકો કરતાં કાગળમાં વધારે ધીરજ હોય છે.” (એ એમ કહેવા માંગતાંહતાં કે તમે જે કહો એના ઉપરથી લોકો તમારું મૂલ્યાંક્ન કરે, પણ જે લખો એના ઉપરથી કાગળ તમારું મૂલ્યાંક્ન ના કરે.) એજ નોંધમાં એ ખોટો ડોળ કરવા વિષે પણ લખે છે. બહારથી એવું લાગે કે એમની પાસે બધુજ હતું, પણ અંદરખાનેથીએ એકલવાયાપણું અનુભવતાં હતાં. મનની વાત કરી શકે એવો એમનો કોઈ મિત્ર ન હતો.  
૨૦મી જૂન, ૧૯૪૨એ એમણે આ સુવાક્ય લખ્યું: “લોકો કરતાં કાગળમાં વધારે ધીરજ હોય છે.” (એ એમ કહેવા માંગતાં હતાં કે તમે જે કહો એના ઉપરથી લોકો તમારું મૂલ્યાંક્ન કરે, પણ જે લખો એના ઉપરથી કાગળ તમારું મૂલ્યાંક્ન ના કરે.) એજ નોંધમાં એ ખોટો ડોળ કરવા વિષે પણ લખે છે. બહારથી એવું લાગે કે એમની પાસે બધુજ હતું, પણ અંદરખાનેથી એ એકલવાયાપણું અનુભવતા હતા. મનની વાત કરી શકે એવો એમનો કોઈ મિત્ર ન હતો.  
હિટલરનાતત્કાલિન યહૂદી વિરોધી કાનુનોને લીધે એમના કુટુંબને થતીચિંતાની વાત પણ એમણે એમની ડાયરીમાં લખી છે. એ જણાવે છે કે,૧૯૩૮ના યહૂદી વિરોધી કાનુનોઅંતર્ગત યહુદીઓએ પીળા રંગનો તારો કપડાં ઉપર લગાવો પડતો, તે ઉપરાંત સાઇકલ ચલાવવાનું ગેરકાયદેસર હતું, અને ગાડીઓનોઅને ટ્રામોનોપણ એ ઉપયોગ નહોતા કરી શકતા, વ્યાયામ કે બીજી કોઈ પણ પ્રકારની રમતો જાહેરમાં એ નહોતા રમી શકતા. એમણે એમની ખરીદી બપોરના ત્રણથી પાંચની વચ્ચે કરવી પડતી. ફિલ્મ કે નાટકો જોવા જવાની પણ મનાઈ હતી. એટલા બધા કાયદાઓ હતા કે એ બધાને ધ્યાનમાં રખવાનું અઘરું હતું.  
હિટલરના તત્કાલિન યહૂદી વિરોધી કાનુનોને લીધે એમના કુટુંબને થતી ચિંતાની વાત પણ એમણે એમની ડાયરીમાં લખી છે. એ જણાવે છે કે, ૧૯૩૮ના યહૂદી વિરોધી કાનુનો અંતર્ગત યહુદીઓએ પીળા રંગનો તારો કપડાં ઉપર લગાવો પડતો, તે ઉપરાંત સાઇકલ ચલાવાનું ગેરકાયદેસર હતું, અને ગાડીઓનો અને ટ્રામોનો પણ એ ઉપયોગ નહોતા કરી શકતા, વ્યાયામ કે બીજી કોઈ પણ પ્રકારની રમતો જાહેરમાં એ નહોતા રમી શકતા. એમણે એમની ખરીદી બપોરના ત્રણ થી પાંચની વચ્ચે કરવી પડતી. ફિલ્મ કે નાટકો જોવા જવાની પણ મનાઈ હતી. એટલા બધા કાયદાઓ હતા કે એ બધાને ધ્યાનમાં રખવાનું અઘરું હતું.  
પણ જૂનમાં એમની ડાયરીમાંઍનીએહલકીફૂલકી વાતો લખી હતી: એમને વાતોડિયનગણતાં એમના ક્ષિક્ષકો સાથેની એમની તકરારો, માથે તોળાઈ રહેલું પરીક્ષાનું પરિણામ, એમનો હેલો (પૂરું નામ હેલમુથ) સિલબરબર્ગસાથે બંધાતો સંબંધ અને એમનો પીટરશેફ માટેનો પ્રેમ.  
પણ જૂનમાં એમની ડાયરીમાં ઍનીએ હલકીફૂલકી વાતો લખી હતી: એમને વાતોડિયન ગણતાં એમના ક્ષિક્ષકો સાથેની એમની તકરારો, માથે તોળાઈ રહેલું પરીક્ષાનું પરિણામ, એમનો હેલો (પૂરું નામ હેલમુથ) સિલબરબર્ગ સાથે બંધાતો સંબંધ અને એમનો પીટર શેફ માટેનો પ્રેમ.  
પણ જુલાઈના પહેલા રવિવારે બધું બદલાઈ ગયું. ફ્રેન્ક પરિવારને એસએસ તરફથી કૉલ આપ નોટિસ તરીકે ઓળખાતી સૂચના મળી. આવી સૂચનાઓનો અર્થ તો બધાને ખબર જ હતો: જે વ્યક્તિને એ મળી હોય તે ક્યાં તો સીધો જેલમાં જાય, નહીં તો એથીયે ખરાબ,કૉન્સેન્ટ્રેશનકૅમ્પમાં. પહેલા ઍનીને એમ કે એ એમના પિતા માટે છે,પણ પછી એમને ખબર પડી કે એ તો એમનાં બહેન, માર્ગો, માટે હતી.
પણ જુલાઈના પહેલા રવિવારે બધું બદલાઈ ગયું. ફ્રેન્ક પરિવારને એસએસ તરફથી કૉલ આપ નોટિસ તરીકે ઓળખાતી સૂચના મળી. આવી સૂચનાઓનો અર્થ તો બધાને ખબર જ હતો: જે વ્યક્તિને એ મળી હોય તે ક્યાં તો સીધો જેલમાં જાય, નહીં તો એથીયે ખરાબ, કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં. પહેલા ઍનીને એમ કે એ એમના પિતા માટે છે, પણ પછી એમને ખબર પડી કે એ તો એમના બહેન, માર્ગો, માટે હતી.
પછી તો એક પછી એક, ઝડપી ક્રમમાં ઘટનાઓ ઘટવા માંડી. ફ્રેન્ક પરિવારે લઈ જવાય એટલો સામાન બાંધ્યો, અને બીજી વસ્તુઓ એમના મિત્રોને સાચવવા આપી. એમણે નાસીનેસંતાઈરહેવાનુ નક્કી કર્યું હતું.  
પછી તો એક પછી એક, ઝડપી ક્રમમાં ઘટનાઓ ઘટવા માંડી. ફ્રેન્ક પરિવારે લઈ જવાય એટલો સમાન બાંધ્યો, અને બીજી વસ્તુઓ એમના મિત્રોને સાચવવા આપી. એમણે નસીને સંતાઈ રહેવાનુ નક્કી કર્યું હતું.  
એ ગુપ્ત સ્થાન હતું, ૨૬૩ પ્રિન્સિંગ્રેચટ,ઓપેક્ટાનું કાર્યાલય, જ્યાં એમના પિતા કામ કરતા હતા. એમાં ઉપરના બે માળનાપાછળના ભાગમાં રહેવાનુ હતું. બીજા માળેની કાર્યાલયમાં એક સાધારણ દરવાજા પાછળ આ જગ્યા હતી, જે આજે ધ સિક્રેટ અનેક્સના નામથી ઓળખાય છે.   
એ ગુપ્ત સ્થાન હતું, ૨૬૩ પ્રિન્સિંગ્રેટ, ઓપેક્ટાનું કાર્યાલય, જ્યાં એમના પિતા કામ કરતા હતા. એમાં ઉપરના બે માળના પાછળના ભાગમાં રહેવાનુ હતું. બીજા મળેની કાર્યાલયમાં એક સાધારણ દરવાજ પાછળ આ જગ્યા હતી, જે આજે ધ સિક્રેટ અનેક્સના નામથી ઓળખાય છે.   
{{Poem2Close}}
{{Poem2Close}}