8,009
edits
(→) |
(→) |
||
Line 34: | Line 34: | ||
== <span style="color: red">પરિચય</span>== | == <span style="color: red">પરિચય</span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“ધ ડાયરી ઑફ એ | “ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ” એક મર્મભેદક અને વ્યાપકપણે વંચાયેલી નૉનફિક્શન પુસ્તક છે. આ પુસ્તકમાં ઍની ફ્રેન્ક નામની એક યહૂદી છોકરીની વાત છે, જે બીજા વિશ્વયુદ્ધમાં એમના પરિવાર સાથે નાઝીઓથી બચવા સંતાઈને રહ્યા હતા. ૧૯૪૨માં, એ ગુપ્તવાસમાં હતાં ત્યારે ઍનીએ આ ડાયરી લખવાની શરૂ કરી હતી, અને એને સ્નેહપૂર્વક નામ પણ આપ્યું હતું, “કિટી”. એક ટીનેજરને, ઇતિહાસના એ અઘોર કાળમાં, કેદ જેવી પરિસ્થિરીમાં, જે વિચારો આવ્યા, જે લાગણીઓ થઈ અને જે અનુભવો થયા, એની એક ઝલક આપણને આ ડાયરીમાં જોવા મળે છે. | ||
મારે માટે એમાં શું છે? બીજા વિશ્વયુદ્ધના | મારે માટે એમાં શું છે? બીજા વિશ્વયુદ્ધના હૃદયદ્રવ્ય અને પ્રેરણાદાયક વૃતાંતોમાંનું આ એક વૃતાંત છે, એને જાણો. | ||
ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ, વાત છે ફ્રેન્ક પરિવાર અને બીજા ચાર જણાની, જે એક સાથે, એક જગ્યાએ સંતાયા હતા, અને એ ગુપ્તવાસ એવો કે બહાર પગ મૂકવાનો પણ શક્ય ન હતું. એ વર્ષોનું ઍની ફ્રેન્કએ અત્યંત સૂક્ષ્મદૃષ્ટિથી અચરજ ભર્યું વર્ણન કર્યું છે. આ પ્રતિભા સંપન લેખિકાએ એમના લખાણો થકી ક્ષણભરમાં છિન્નભિન્ન થતી જિંદગીને અર્થ સભર અને પ્રેરણાદાયક બનાવી છે. | |||
એ જ કારણ છે કે | એ જ કારણ છે કે ઍની ફ્રેન્ક જ્યાં રહ્યાં હતાં એ મકાનને જોવા દર વર્ષે લાખો લોકો એમસ્ટરડેમ જાય છે. એમની ડાયરી વીસમી સદીમાં પ્રકાશિત થયેલા પ્રભાવશાળી પુસ્તકોમાંની એક છે. એમાં એક યહૂદી તરુણીની લાગણીઓ, એની આરમાનોની વાત તો છે જ, પણ સાથે-સાથે યુદ્ધમાં આપણે કેટલું ગુમાવ્યું છે એનો પણ ખ્યાલ આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
* યુરોપમાં યુદ્ધ દરમિયાન યહૂદી પરિવારોનું જીવન કેવું હતું | * યુરોપમાં યુદ્ધ દરમિયાન યહૂદી પરિવારોનું જીવન કેવું હતું |