કાવ્યમંગલા/બુદ્ધનાં ચક્ષુ: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|બુદ્ધનાં ચક્ષુ|}} <poem> <center>(શિખરિણી)</center> ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૃ...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:


વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,   ૧૦
પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.


મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં,
વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં,
ને ઊંઘ્યાં જાગેલાં, મુરછિત દ્રગોને જગવિયાં.
ને ઊંઘ્યાં જાગેલાં, મુરછિત દૃગોને જગવિયાં.




Line 29: Line 28:
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા.
અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા. ૨૦


ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં,
ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઈચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં;
ન લાધ્યું ઇચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં;
સર્યોં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
સર્યોં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં.
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં.
Line 40: Line 39:
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.


ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં;
શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં; ૩૦
પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા,
પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા,
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.


હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં,
હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે
દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે
અખંડા વ્હેતી ર’હો કઠણ તપના સિંચનથકી,
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચનથકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.


17,546

edits