17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બુદ્ધનાં ચક્ષુ|}} <poem> <center>(શિખરિણી)</center> ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૃ...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ | વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ | ||
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ, | ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ, ૧૦ | ||
પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં, | પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં, | ||
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું. | ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું. | ||
મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં, | મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં, | ||
પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે; | પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે; | ||
વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં, | વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં, | ||
ને ઊંઘ્યાં જાગેલાં, મુરછિત | ને ઊંઘ્યાં જાગેલાં, મુરછિત દૃગોને જગવિયાં. | ||
Line 29: | Line 28: | ||
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના, | લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના, | ||
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા, | જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા, | ||
અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા. | અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા. ૨૦ | ||
ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં, | ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં, | ||
ન લાધ્યું | ન લાધ્યું ઇચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં; | ||
સર્યોં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે, | સર્યોં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે, | ||
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં. | ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં. | ||
Line 40: | Line 39: | ||
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે, | વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે, | ||
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની. | કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની. | ||
ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ | ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ | ||
શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં; | શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં; ૩૦ | ||
પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા, | પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા, | ||
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં. | તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં. | ||
હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં, | હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં, | ||
દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે | દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે | ||
અખંડા વ્હેતી | અખંડા વ્હેતી ર્હો કઠણ તપના સિંચનથકી, | ||
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને. | વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને. | ||
edits