કાવ્યમંગલા/ધ્રુવપદ ક્યહીં?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધ્રુવપદ ક્યહીં?|}} <poem> <center>(શિખરિણી)</center> ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ મહા વાગ્મીશોની અજબ કવિતા –કુંજ – સુરભિ લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી, રસે સત્-સૌન્દર્યે સભર...")
 
No edit summary
 
Line 6: Line 6:


ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ
ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ
મહા વાગ્મીશોની અજબ કવિતા –કુંજ – સુરભિ
મહા વાગ્મીશોની અજબ કવિતા–કુંજ–સુરભિ
લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી,
લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી,
રસે સત્-સૌન્દર્યે સભર રચવા કુંજ ગરવી.
રસે સત્-સૌન્દર્યે સભર રચવા કુંજ ગરવી.
અને જ્યારે વ્યોમે શશિયર હતો સહેલ કરતો,
અને જ્યારે વ્યોમે શશિયર હતો સહેલ કરતો,
નિકુંજે પોઢેલો કવચિત કુજતો કોકિલ વળી,
નિકુંજે પોઢેલો ક્વચિત કુજતો કોકિલ વળી,
જૂઈનાં પુષ્પોની સુરભિ વહતો વાયુ મધુરી,
જુઈનાં પુષ્પોની સુરભિ વહતો વાયુ મધુરી,
તદા આછા ઘેરા કવિ કવનના સૂર સ્મરતો.
તદા આછા ઘેરા કવિ કવનના સૂર સ્મરતો.


મથ્યો એ આકાશી વિભવ ઉડુના હાથ કરવા,
મથ્યો એ આકાશી વિભવ ઉડુના હાથ કરવા,
ધરાના ગર્ભોના પ્રકૃતિ –મનુ –સૃષ્ટિ અખિલના
ધરાના ગર્ભોના પ્રકૃતિ–મનુ–સૃષ્ટિ અખિલના ૧૦
રસો, ઊર્મિકેન્દ્રો, બલ હૃદય –આલંબ ગ્રહવા,
રસો, ઊર્મિકેન્દ્રો, બલ હૃદય–આલંબ ગ્રહવા,
લણી સૌ સત્યોને મૃદુ કવનમાં ગૂંથી ભરવા.
લણી સૌ સત્યોને મૃદુ કવનમાં ગૂંથી ભરવા.


પછી જૂના પંથે કવિજનતણા એહ પળિયો,
પછી જૂના પંથે કવિજનતણા એહ પળિયો,
ગ્રહ્યા તે આલંબો જહીં રસ સ્ફુર્યો’તો કવિ ઉરે,
ગ્રહ્યા તે આલંબો જહીં રસ સ્ફુર્યો’તો કવિ ઉરે,
જુાદું એને તો રે અવળું પડિયું  સર્વ નજરે,
જુદું એને તો રે અવળું પડિયું  સર્વ નજરે,
મહા એ આઘાતે કવિ શિથિલ થૈ હા લથડિયો.
મહા એ આઘાતે કવિ શિથિલ થૈ હા લથડિયો.


મટયાં એને કાજે, મધુવન, દવાગ્નિ શું પ્રજ્ળ્યો,
મટ્યાં એને કાજે, મધુવન, દવાગ્નિ શું પ્રજ્ળ્યો,
પ્રહર્ષો જીવ્યાના, કલકલ સ્વરો સૃષ્ટિભરના
પ્રહર્ષો જીવ્યાના, કલકલ સ્વરો સૃષ્ટિભરના
વિરામ્યા, સૂકાઈ નવરસભરી  કુંજકવિતા,
વિરામ્યા, સૂકાઈ નવરસભરી  કુંજકવિતા,
અને તે હૈયેથી કરુણ રસ ઘેરો તહીં દ્રવ્યો
અને તે હૈયેથી કરુણ રસ ઘેરો તહીં દ્રવ્યો ૨૦


અરે, મેં માનેલું જગત ક્યમ ગન્ધર્વનગરી
અરે, મેં માનેલું જગત ક્યમ ગન્ધર્વનગરી
સમું આ લોપાયે, કવન મૃદુ, સંગીત મધુરાં
સમું આ લોપાયે, કવન મૃદુ, સંગીત મધુરાં
શમે  પૃથ્વી  કેરા પવન ઉમટી  રૂદ્ર રણના
        શમે  પૃથ્વી  કેરા પવન ઉમટી  રુદ્ર રણના
ખિલંતી મારી આ કવિત કરમાવે છળ કરી.
ખિલંતી મારી આ કવિત કરમાવે છળ કરી.


Line 41: Line 41:


વસે ના ક્યાં યે રે કવિમગજનાં કલ્પિત સુખો,
વસે ના ક્યાં યે રે કવિમગજનાં કલ્પિત સુખો,
ન તેવાં સંસારે અબુધ કવિનાં કલ્પિત દુઃખો
ન તેવાં સંસારે અબુધ કવિનાં કલ્પિત દુઃખો ૩૦
ઘણા ગાઈ બેઠા અતિ–અસમ–ભાવે જગત આ,
ઘણા ગાઈ બેઠા અતિ–અસમ–ભાવે જગત આ,
ન કોઈએ કીધે કમળ પૃથિવીમાંહિ હસતાં.
ન કોઈએ કીધે કમળ પૃથિવીમાંહિ હસતાં.


નથી તારાઓથી ખચિત સહુ દિક્પ્રાન્ત શમવા
નથી તારાઓથી ખચિત સહુ દિક્‌પ્રાન્ત શમવા
મનુષ્યોનાં નેત્રે–ચકિત– કરવા કે–વિલસતા,
મનુષ્યોનાં નેત્રે – ચકિત કરવા કે – વિલસતા,
નથી સૂર્યો ચન્દ્રો કમળકુમુદો  કાજ  બનિયા,
નથી સૂર્યો ચન્દ્રો કમળકુમુદો  કાજ  બનિયા,
ગ્રહો ના નિર્માયા  મનુજગણભાવ્યર્થ ભમવા.
ગ્રહો ના નિર્માયા  મનુજગણભાવ્યર્થ ભમવા.


નથી આ પૃથ્વીની પ્રકૃતિ લલિતા, રૂદ્ર, ઋતજા,
નથી આ પૃથ્વીની પ્રકૃતિ લલિતા, રુદ્ર, ઋતજા,
સમુદ્રો, શૈલેશો, સરિતકુલ, ગાઢાં વન બહુ,
સમુદ્રો, શૈલેશો, સરિતકુલ, ગાઢાં વન બહુ,
પશુ, પક્ષી, પ્રાણી, કુસુમ, તરુઓ, ઔષધિ વળી,
પશુ, પક્ષી, પ્રાણી, કુસુમ, તરુઓ, ઔષધિ વળી,
મનુષ્યી ભાવોના જડ શું પ્રતિબિંબો સમ સ્ત્રજ્યાં.
મનુષ્યી ભાવોના જડ શું પ્રતિબિંબો સમ સ્રજ્યાં. ૪૦


છિપાવે કૂજીને નહિ રસતણી  કોકિલ  તૃષા,
છિપાવે કૂજીને નહિ રસતણી  કોકિલ  તૃષા,
મયૂરોની કેકા નહિ  પરમ  કો  પ્રેમલગની,
મયૂરોની કેકા નહિ  પરમ  કો  પ્રેમલગની,
નથી રે માણંતાં સુખ પરમ પંખી પશુ સદા,
નથી રે માણંતાં સુખ પરમ પંખી પશુ સદા,
ફરે ત્યાં યે રાતા નખ  પ્રકૃતિના  રક્તતરસ્યા.
ફરે ત્યાં યે રાતા નખ  પ્રકૃતિના  રક્તતરસ્યા.


ગુલાબો  ખીલંતાં નહિ નુરજહાં–સ્નાન બનવા,
ગુલાબો  ખીલંતાં નહિ નુરજહાં–સ્નાન બનવા,
ન ચંપો કેસૂડો અલક-રમણાર્થે છ વિકસ્યા,
ન ચંપો કેસૂડો અલક-રમણાર્થે છ વિકસ્યા,
લતા આંબે બાઝી નહિ જ કવિતાલંકૃતિ થવા,
લતા આંબે બાઝી નહિ જ કવિતાલંકૃતિ થવા,
વનશ્રી ખીલી ના ફલક પર હા ચિત્રિત થવા.
વનશ્રી ખીલી ના ફલક પર હા ચિત્રિત થવા.


લતાનાં લાલિત્યો, કુસુમસુરભિરંગ ગરવાં,
લતાનાં લાલિત્યો, કુસુમસુરભિરંગ ગરવાં,
ફળોનાં બાહુલ્યો, તરુવરઘટા, કુંજરમણા,
ફળોનાં બાહુલ્યો, તરુવરઘટા, કુંજરમણા, ૫૦
અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા,
અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા,
ન સૌ નિર્માયાં કેવલ મનુજને મોદ ધરવા.
ન સૌ નિર્માયાં કેવલ મનુજને મોદ ધરવા.
Line 78: Line 78:
શમાઈ સંચામાં ઉચિત નિયત સ્થાન ગ્રહવું,
શમાઈ સંચામાં ઉચિત નિયત સ્થાન ગ્રહવું,
અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિક્રમ  વિષે,
અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિક્રમ  વિષે,
મનુષ્યે પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના.
મનુષ્યે પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના. ૬૦


અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
Line 88: Line 88:
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી,
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી,
પ્રતિ પ્રાણીનાં જીવનજલતણાં  વ્હેણ પરખી,
પ્રતિ પ્રાણીનાં જીવનજલતણાં  વ્હેણ પરખી,
મહા શ્રદ્ધા –શબ્દે કવીશ કવિતા ઓજસવતી.
મહા શ્રદ્ધા–શબ્દે કવીશ કવિતા ઓજસવતી.


ચલો હાવાં, મારી મધુર કવિતા, દૂર ભ્રમથી,
ચલો હાવાં, મારી મધુર કવિતા, દૂર ભ્રમથી,
તળે સત્યાબ્ધિને  ડુબકી દઈએ તત્વ ગ્રહવા,
તળે સત્યાબ્ધિને  ડુબકી દઈએ તત્ત્વ ગ્રહવા,
અસત્યાકાંક્ષી જો હઈશું, લય ત્યાંહે જ બનશું,
અસત્યાકાંક્ષી જો હઈશું, લય ત્યાંહે જ બનશું,
મળ્યાં જો મોતી તો રચશું નવલી પ્રાણપગથી.
મળ્યાં જો મોતી તો રચશું નવલી પ્રાણપગથી.
કવી આવું ધીરે કવન કવિએ ભગ્ર હૃદયે,
કવી આવું ધીરે કવન કવિએ ભગ્ન હૃદયે,
કર્યા વીણાતારો શિથિલ, વચનો સંહ્યત કર્યાં,
કર્યા વીણાતારો શિથિલ, વચનો સંહૃત કર્યાં,
અને સૂકી કુંજે રસજગતના શ્રાન્ત મુરછ્યો,
અને સૂકી કુંજે રસજગતના શ્રાન્ત મુરછ્યો,
શશી સ્હેલાણી યે ક્ષણ  વિરમિયો ચિત્ત સદયે.
શશી સ્હેલાણી યે ક્ષણ  વિરમિયો ચિત્ત સદયે.
Line 107: Line 107:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ધૂમકેતુ
|previous = ધૂમકેતુ
|next = દર્દો
|next = અમારાં દર્દો
}}
}}
17,611

edits