17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધ્રુવપદ ક્યહીં?|}} <poem> <center>(શિખરિણી)</center> ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ મહા વાગ્મીશોની અજબ કવિતા –કુંજ – સુરભિ લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી, રસે સત્-સૌન્દર્યે સભર...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ | ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ | ||
મહા વાગ્મીશોની અજબ | મહા વાગ્મીશોની અજબ કવિતા–કુંજ–સુરભિ | ||
લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી, | લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી, | ||
રસે સત્-સૌન્દર્યે સભર રચવા કુંજ ગરવી. | રસે સત્-સૌન્દર્યે સભર રચવા કુંજ ગરવી. | ||
અને જ્યારે વ્યોમે શશિયર હતો સહેલ કરતો, | અને જ્યારે વ્યોમે શશિયર હતો સહેલ કરતો, | ||
નિકુંજે પોઢેલો | નિકુંજે પોઢેલો ક્વચિત કુજતો કોકિલ વળી, | ||
જુઈનાં પુષ્પોની સુરભિ વહતો વાયુ મધુરી, | |||
તદા આછા ઘેરા કવિ કવનના સૂર સ્મરતો. | તદા આછા ઘેરા કવિ કવનના સૂર સ્મરતો. | ||
મથ્યો એ આકાશી વિભવ ઉડુના હાથ કરવા, | મથ્યો એ આકાશી વિભવ ઉડુના હાથ કરવા, | ||
ધરાના ગર્ભોના | ધરાના ગર્ભોના પ્રકૃતિ–મનુ–સૃષ્ટિ અખિલના ૧૦ | ||
રસો, ઊર્મિકેન્દ્રો, બલ | રસો, ઊર્મિકેન્દ્રો, બલ હૃદય–આલંબ ગ્રહવા, | ||
લણી સૌ સત્યોને મૃદુ કવનમાં ગૂંથી ભરવા. | લણી સૌ સત્યોને મૃદુ કવનમાં ગૂંથી ભરવા. | ||
પછી જૂના પંથે કવિજનતણા એહ પળિયો, | પછી જૂના પંથે કવિજનતણા એહ પળિયો, | ||
ગ્રહ્યા તે આલંબો જહીં રસ સ્ફુર્યો’તો કવિ ઉરે, | ગ્રહ્યા તે આલંબો જહીં રસ સ્ફુર્યો’તો કવિ ઉરે, | ||
જુદું એને તો રે અવળું પડિયું સર્વ નજરે, | |||
મહા એ આઘાતે કવિ શિથિલ થૈ હા લથડિયો. | મહા એ આઘાતે કવિ શિથિલ થૈ હા લથડિયો. | ||
મટ્યાં એને કાજે, મધુવન, દવાગ્નિ શું પ્રજ્ળ્યો, | |||
પ્રહર્ષો જીવ્યાના, કલકલ સ્વરો સૃષ્ટિભરના | પ્રહર્ષો જીવ્યાના, કલકલ સ્વરો સૃષ્ટિભરના | ||
વિરામ્યા, સૂકાઈ નવરસભરી કુંજકવિતા, | વિરામ્યા, સૂકાઈ નવરસભરી કુંજકવિતા, | ||
અને તે હૈયેથી કરુણ રસ ઘેરો તહીં દ્રવ્યો | અને તે હૈયેથી કરુણ રસ ઘેરો તહીં દ્રવ્યો ૨૦ | ||
અરે, મેં માનેલું જગત ક્યમ ગન્ધર્વનગરી | અરે, મેં માનેલું જગત ક્યમ ગન્ધર્વનગરી | ||
સમું આ લોપાયે, કવન મૃદુ, સંગીત મધુરાં | સમું આ લોપાયે, કવન મૃદુ, સંગીત મધુરાં | ||
શમે પૃથ્વી કેરા પવન ઉમટી | શમે પૃથ્વી કેરા પવન ઉમટી રુદ્ર રણના | ||
ખિલંતી મારી આ કવિત કરમાવે છળ કરી. | ખિલંતી મારી આ કવિત કરમાવે છળ કરી. | ||
Line 41: | Line 41: | ||
વસે ના ક્યાં યે રે કવિમગજનાં કલ્પિત સુખો, | વસે ના ક્યાં યે રે કવિમગજનાં કલ્પિત સુખો, | ||
ન તેવાં સંસારે અબુધ કવિનાં કલ્પિત દુઃખો | ન તેવાં સંસારે અબુધ કવિનાં કલ્પિત દુઃખો ૩૦ | ||
ઘણા ગાઈ બેઠા અતિ–અસમ–ભાવે જગત આ, | ઘણા ગાઈ બેઠા અતિ–અસમ–ભાવે જગત આ, | ||
ન કોઈએ કીધે કમળ પૃથિવીમાંહિ હસતાં. | ન કોઈએ કીધે કમળ પૃથિવીમાંહિ હસતાં. | ||
નથી તારાઓથી ખચિત | નથી તારાઓથી ખચિત સહુ દિક્પ્રાન્ત શમવા | ||
મનુષ્યોનાં | મનુષ્યોનાં નેત્રે – ચકિત કરવા કે – વિલસતા, | ||
નથી સૂર્યો ચન્દ્રો કમળકુમુદો કાજ બનિયા, | નથી સૂર્યો ચન્દ્રો કમળકુમુદો કાજ બનિયા, | ||
ગ્રહો ના નિર્માયા મનુજગણભાવ્યર્થ ભમવા. | ગ્રહો ના નિર્માયા મનુજગણભાવ્યર્થ ભમવા. | ||
નથી આ પૃથ્વીની પ્રકૃતિ લલિતા, | નથી આ પૃથ્વીની પ્રકૃતિ લલિતા, રુદ્ર, ઋતજા, | ||
સમુદ્રો, શૈલેશો, સરિતકુલ, ગાઢાં વન બહુ, | સમુદ્રો, શૈલેશો, સરિતકુલ, ગાઢાં વન બહુ, | ||
પશુ, પક્ષી, પ્રાણી, કુસુમ, તરુઓ, ઔષધિ વળી, | પશુ, પક્ષી, પ્રાણી, કુસુમ, તરુઓ, ઔષધિ વળી, | ||
મનુષ્યી ભાવોના જડ શું પ્રતિબિંબો સમ | મનુષ્યી ભાવોના જડ શું પ્રતિબિંબો સમ સ્રજ્યાં. ૪૦ | ||
છિપાવે કૂજીને નહિ | છિપાવે કૂજીને નહિ રસતણી કોકિલ તૃષા, | ||
મયૂરોની કેકા નહિ પરમ કો પ્રેમલગની, | મયૂરોની કેકા નહિ પરમ કો પ્રેમલગની, | ||
નથી રે માણંતાં સુખ પરમ | નથી રે માણંતાં સુખ પરમ પંખી પશુ સદા, | ||
ફરે ત્યાં યે રાતા નખ પ્રકૃતિના રક્તતરસ્યા. | ફરે ત્યાં યે રાતા નખ પ્રકૃતિના રક્તતરસ્યા. | ||
ગુલાબો ખીલંતાં નહિ નુરજહાં–સ્નાન બનવા, | ગુલાબો ખીલંતાં નહિ નુરજહાં–સ્નાન બનવા, | ||
ન ચંપો કેસૂડો | ન ચંપો કેસૂડો અલક-રમણાર્થે છ વિકસ્યા, | ||
લતા આંબે બાઝી નહિ જ કવિતાલંકૃતિ થવા, | લતા આંબે બાઝી નહિ જ કવિતાલંકૃતિ થવા, | ||
વનશ્રી ખીલી ના ફલક પર હા ચિત્રિત થવા. | વનશ્રી ખીલી ના ફલક પર હા ચિત્રિત થવા. | ||
લતાનાં લાલિત્યો, કુસુમસુરભિરંગ ગરવાં, | લતાનાં લાલિત્યો, કુસુમસુરભિરંગ ગરવાં, | ||
ફળોનાં બાહુલ્યો, તરુવરઘટા, કુંજરમણા, | ફળોનાં બાહુલ્યો, તરુવરઘટા, કુંજરમણા, ૫૦ | ||
અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા, | અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા, | ||
ન સૌ નિર્માયાં કેવલ મનુજને મોદ ધરવા. | ન સૌ નિર્માયાં કેવલ મનુજને મોદ ધરવા. | ||
Line 78: | Line 78: | ||
શમાઈ સંચામાં ઉચિત નિયત સ્થાન ગ્રહવું, | શમાઈ સંચામાં ઉચિત નિયત સ્થાન ગ્રહવું, | ||
અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિક્રમ વિષે, | અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિક્રમ વિષે, | ||
મનુષ્યે પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના. | મનુષ્યે પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના. ૬૦ | ||
અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી | અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી | ||
Line 88: | Line 88: | ||
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી, | સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી, | ||
પ્રતિ પ્રાણીનાં જીવનજલતણાં વ્હેણ પરખી, | પ્રતિ પ્રાણીનાં જીવનજલતણાં વ્હેણ પરખી, | ||
મહા | મહા શ્રદ્ધા–શબ્દે કવીશ કવિતા ઓજસવતી. | ||
ચલો હાવાં, મારી મધુર કવિતા, દૂર ભ્રમથી, | ચલો હાવાં, મારી મધુર કવિતા, દૂર ભ્રમથી, | ||
તળે સત્યાબ્ધિને ડુબકી દઈએ | તળે સત્યાબ્ધિને ડુબકી દઈએ તત્ત્વ ગ્રહવા, | ||
અસત્યાકાંક્ષી જો હઈશું, લય ત્યાંહે જ બનશું, | અસત્યાકાંક્ષી જો હઈશું, લય ત્યાંહે જ બનશું, | ||
મળ્યાં જો મોતી તો રચશું નવલી પ્રાણપગથી. | મળ્યાં જો મોતી તો રચશું નવલી પ્રાણપગથી. | ||
કવી આવું ધીરે કવન કવિએ | કવી આવું ધીરે કવન કવિએ ભગ્ન હૃદયે, | ||
કર્યા વીણાતારો શિથિલ, વચનો | કર્યા વીણાતારો શિથિલ, વચનો સંહૃત કર્યાં, | ||
અને સૂકી કુંજે રસજગતના શ્રાન્ત મુરછ્યો, | અને સૂકી કુંજે રસજગતના શ્રાન્ત મુરછ્યો, | ||
શશી સ્હેલાણી યે ક્ષણ વિરમિયો ચિત્ત સદયે. | શશી સ્હેલાણી યે ક્ષણ વિરમિયો ચિત્ત સદયે. | ||
Line 107: | Line 107: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ધૂમકેતુ | |previous = ધૂમકેતુ | ||
|next = દર્દો | |next = અમારાં દર્દો | ||
}} | }} |
edits