17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 102: | Line 102: | ||
'''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ. | '''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ. | ||
'''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ | '''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ – સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા - ઇચ્છા. ૫ : શશિયર - ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ - કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે - વિશ્વોનો આપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્ત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ - માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત. - રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી - શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક - કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધન તરીકે. ૪૮ : ફલક - ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી - સામંજ્સ્ય - પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે – વાળી. ૭૩ : સંહૃત. - સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો. | ||
'''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક | |||
'''પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા-દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી. | '''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા - ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઇચ્છા. | ||
'''પૃ. ૧૧૬ દશા ભાગ્યની :''' ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર | |||
'''પૃ. ૧૧૭ કાં ના ચહું? :''' ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની-કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો. | '''પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા - દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી. | ||
'''પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું :''' ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે-ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव। | |||
'''પૃ. ૧૧૬ દશા ભાગ્યની :''' ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર – માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો - છાયો પણ પડે તે અસહ્ય છે. | |||
'''પૃ. ૧૧૭ કાં ના ચહું? :''' ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની - કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો. | |||
'''પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું :''' ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે - ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव। | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | |||
{| | {|style="border-right:૦px #000 solid;width:75%;padding-right:0.5em;" | ||
| | |- | ||
| ક્રમ | |||
| કાવ્ય | |||
| સમય | |||
| પૃષ્ઠ | |||
|- | |||
| | |||
| | |||
| ૧૯૨૬ | |||
| | |||
|- | |||
| ૧ | |||
| એકાંશ દે | |||
| સપ્ટેમ્બર | |||
| ૧ | |||
|- | |||
| | |||
| | |||
| ૧૯૨૮ | |||
| | |||
|- | |||
| ૨ | |||
| અભય દાને | |||
| જુલાઈ | |||
| ૨ | |||
|- | |||
| | |||
| | |||
| ૧૯૨૯ | |||
| | |||
|- | |||
| ૩ | |||
| આગે આગે | |||
| જાન્યુઆરી | |||
| ૪ | |||
|- | |- | ||
| ૪ | |||
| વિદાય | |||
| મે | |||
| ૬ | |||
|- | |- | ||
| | | | ||
| | |||
| ૧૯૩૦ | |||
| | |||
|- | |- | ||
| | | ૫ | ||
| રણગીત | |||
| ફેબ્રુઆરી | |||
| ૭ | |||
|- | |- | ||
| | | ૬ | ||
| છેલ્લી આશા | |||
| માર્ચ | |||
| ૧૦ | |||
|- | |- | ||
| | | ૭ | ||
| સંજીવની | |||
| જુલાઈ | |||
| ૧૨ | |||
|- | |- | ||
| | | ૮ | ||
| તમને | |||
| જુલાઈ | |||
| ૧૩ | |||
|- | |- | ||
| | | ૯ | ||
| બુદ્ધનાંચક્ષુ | |||
| સપ્ટેમ્બર | |||
| ૧૪ | |||
|- | |- | ||
| | | ૧૦ | ||
| ત્રિમૂર્તિ | |||
| સપ્ટેમ્બર | |||
| ૧૬ | |||
|- | |- | ||
| | | ૧૧ | ||
| ભરતીએ ઓટે | |||
| સપ્ટેમ્બર | |||
| ૧૯ | |||
|- | |- | ||
| | | ૧૨ | ||
| કાવ્યપ્રણાશ | |||
| ઓક્ટોબર | |||
| ૨૦ | |||
|- | |- | ||
| | | ૧૩ | ||
| સાફલ્યટાણું | |||
| ઓક્ટોબર | |||
| ૨૭ | |||
|- | |- | ||
| | | ૧૪ | ||
| सत्यं शिव सुन्दरम् | |||
| ઓક્ટોબર | |||
| ૨૮ | |||
|- | |- | ||
| | | ૧૫ | ||
| કાલિદાસને | |||
| ડિસેમ્બર | |||
| ૨૯ | |||
|- | |- | ||
| | | | ||
| | |||
| ૧૯૩૧ | |||
| | |||
|- | |- | ||
| | | ૧૬ | ||
| હસતી કે રડતી | |||
| ૧૦ મે (મે ૧૯૮૦) | |||
| ૩૪ | |||
|- | |- | ||
| | | ૧૭ | ||
| વાદળી | |||
| ૧૦ મે | |||
| ૩૫ | |||
|- | |- | ||
| | | ૧૮ | ||
| સ્વ. શંકર દતાત્રેય | |||
| ૨૩ જુલાઈ | |||
| ૩૬ | |||
|- | |- | ||
| | | ૧૯ | ||
| પગલાં | |||
| ૩૧ જુલાઈ | |||
| ૩૯ | |||
|- | |- | ||
| | | ૨૦ | ||
| વેરણ મીંદડી | |||
| ૫ સપ્ટેમ્બર | |||
| ૪૦ | |||
|- | |- | ||
| | | ૨૧ | ||
| ભાંગેલી ઘડિયાળને | |||
| ૯ ડીસેમ્બર | |||
| ૪૧ | |||
|- | |- | ||
| | | ૨૨ | ||
| સ્વપ્નભંગ | |||
| ૧૦ ડીસેમ્બર | |||
| ૪૩ | |||
|- | |- | ||
| | | | ||
| | |||
| ૧૯૩૨ | |||
| | |||
|- | |- | ||
| | | ૨૩ | ||
| કવિનો પ્રશ્ન | |||
| ૨૧ જાન્યુઆરી | |||
| ૪૬ | |||
|- | |- | ||
| | | ૨૪ | ||
| પતંગિયું અને ગરુડ | |||
| ૨૯ જાન્યુઆરી | |||
| ૪૯ | |||
|- | |- | ||
| | | ૨૫ | ||
| અલખ લખ કીજે | |||
| ૮ મે | |||
| ૫૧ | |||
|- | |- | ||
| | | ૨૬ | ||
| ભંગડી | |||
| ૫ જૂન | |||
| ૫૨ | |||
|- | |- | ||
| | | ૨૭ | ||
| માગણ | |||
| ૧૧ જૂન | |||
| ૫૪ | |||
|- | |- | ||
| | | ૨૮ | ||
| મેઘનૃત્ય | |||
| ૧૧ જૂન | |||
| ૫૫ | |||
|- | |- | ||
| | | ૨૯ | ||
| ઝંઝાનિલને | |||
| ૧૫ જૂન | |||
| ૫૭ | |||
|- | |- | ||
| | | ૩૦ | ||
| પાંદડી | |||
| ૧૯ જૂન | |||
| ૬૦ | |||
|- | |- | ||
| | | ૩૧ | ||
| રુદન | |||
| ૨૩ જૂન | |||
| ૬૨ | |||
|- | |- | ||
| | | ૩૨ | ||
| જુદાઈ | |||
| ૨૭ જૂન | |||
| ૬૪ | |||
|- | |- | ||
| | | ૩૩ | ||
| ત્રણ પાડોશી | |||
| ૪ જુલાઈ | |||
| ૬૫ | |||
|- | |- | ||
| | | ૩૪ | ||
| દુનિયાનો દાતાર | |||
| ૮ જુલાઈ | |||
| ૬૮ | |||
|- | |- | ||
| | | ૩૫ | ||
| રામજી એ તો | |||
| ૧૬ જુલાઈ | |||
| ૭૦ | |||
|- | |- | ||
| | | ૩૬ | ||
| જન્મગાંઠ | |||
| ૨૦ જુલાઈ ૧૯૩૨ (૨૯ જુલાઈ, ૧૯૫૩) | |||
| ૭૨ | |||
|- | |- | ||
| | | ૩૭ | ||
| પથ્થરેપલ્લવ | |||
| ૨૫ જુલાઈ ૧૯૩૨ | |||
| ૭૫ | |||
|- | |- | ||
| | | ૩૮ | ||
| ધખના | |||
| ૩૦ જુલાઈ | |||
| ૭૭ | |||
|- | |- | ||
| | | ૩૯ | ||
| ગરુડનો વિષાદ | |||
| ૩૧ જુલાઈ | |||
| ૭૯ | |||
|- | |- | ||
| | | ૪૦ | ||
| જિન્દગીના નવાણે | |||
| ૪ ઓગષ્ટ | |||
| ૮૧ | |||
|- | |- | ||
| | | ૪૧ | ||
| માનવી માનવ | |||
| ૮ ઓગષ્ટ ૧૯૩૨ | |||
| ૮૨ | |||
|- | |- | ||
| | | ૪૨ | ||
| રૂડકી | |||
| ૮ ઓગષ્ટ | |||
| ૮૭ | |||
|- | |- | ||
| | | ૪૩ | ||
| તલાવણી | |||
| ૧૦ ઓગષ્ટ | |||
| ૮૯ | |||
|- | |- | ||
| | | ૪૪ | ||
| રંગરંગ વાદળિયાં | |||
| ૨૨ ઓગષ્ટ | |||
| ૯૦ | |||
|- | |- | ||
| | | ૪૫ | ||
| સતિયાજન | |||
| ૩૦ ઓગષ્ટ | |||
| ૯૨ | |||
|- | |- | ||
| | | ૪૬ | ||
| બળતાં બચાવજે | |||
| ૨ સપ્ટેમ્બર ૧૯૩૨ (૨૩ જુલાઈ ૧૯૫૩) | |||
| ૯૩ | |||
|- | |- | ||
| | | ૪૭ | ||
| ધૂમકેતુ | |||
| ૩૧ ડિસેમ્બર ૧૯૩૨ (ઓગસ્ટ,૧૯૫૩) | |||
| ૯૭ | |||
|- | |- | ||
| | | | ||
| | |||
| ૧૯૩૩ | |||
| | |||
|- | |- | ||
| ૪૮ | | ૪૮ | ||
| પોંક ખાવા | |||
| ૮ જાન્યુઆરી ૧૯૩૩ | |||
| ૧૦૩ | |||
|- | |- | ||
| ૪૯ | | ૪૯ | ||
| ધ્રુવપદ ક્યહીં? | |||
| ૩૧ જાન્યુઆરી ૧૯૩૩ | |||
| ૧૦૮ | |||
|- | |- | ||
| ૫૦ | | ૫૦ | ||
| અમારાં દર્દો | |||
| ૧૨ ફેબ્રુઆરી | |||
| ૧૧૨ | |||
|- | |- | ||
| ૫૧ | | ૫૧ | ||
| બાનો ફોટોગ્રાફ | |||
| ૨૨ ફેબ્રુઆરી | |||
| ૧૧૩ | |||
|- | |- | ||
| ૫૨ | | ૫૨ | ||
| દશા ભાગ્યની | |||
| ૨ માર્ચ | |||
| ૧૧૬ | |||
|- | |- | ||
| ૫૩ | | ૫૩ | ||
| કાન ન ચહું? | |||
| ૩ માર્ચ | |||
| ૧૧૭ | |||
|- | |- | ||
| ૫૪ | | ૫૪ | ||
| નથી સ્વપ્ને જાવું | |||
| ૨૦ માર્ચ | |||
| ૧૧૮ | |||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 251: | Line 456: | ||
<center>'''આર. આર. શેઠની કંપની'''</center> | <center>'''આર. આર. શેઠની કંપની'''</center> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = નથી સ્વપ્ને જાવું | |previous = નથી સ્વપ્ને જાવું | ||
}} | }} |
edits