17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 76: | Line 76: | ||
'''પૃ. ૭૫ પથ્થરે પલ્લવ :''' પ્રસિદ્ધ ‘કુમાર’ સં. ૧૯૮૯ના વૈશાખ અંકમાં. | '''પૃ. ૭૫ પથ્થરે પલ્લવ :''' પ્રસિદ્ધ ‘કુમાર’ સં. ૧૯૮૯ના વૈશાખ અંકમાં. | ||
છંદ : મિશ્રોપજાતિ. શ્રી બળવંતરાય ક. | |||
૬ : ગર્ભિણી-ગર્ભવાળી. વત્સલ-પ્રેમાળ ઊર્મિના પ્રવાહ જેવું જળ. ૮ : જગતને જિવાડનાર કામધેનુ પેઠે. ૯ : અભિષિક્તદેહા-શરીરે અભિષેક-જલનું સિંચન પામેલી. ૧૦ : મહા કુલો | છંદ : મિશ્રોપજાતિ. શ્રી બળવંતરાય ક. ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના વિવરણ તેરમાની ટીપમાં આ છંદને આ રીતે વ્યાખ્યાબદ્ધ કર્યો છે. ‘એક જ જાતિના બે છંદોનું મિશ્રણ તે ઉપજાતિ. બે જુદી જુદી જાતિના (જેમ ત્રિષ્ટુપ –જગતી કે બીજી જાતિના) છંદના મિશ્રણથી ચાર પંક્તિની કડી કરી હોય, તે મિશ્રોપજાતિ.’ અર્થાનુફૂળ છંદરચના કરવા જતાં ગમે તેમ આવી જતી ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ અને ઇન્દ્રવંશાની લીટીઓવાળા આ છંદને ‘મિશ્રોપજાતિ’ ના નામે જ ઓળખવો સગવડ ભરેલો લાગે છે. | ||
'''પૃ. ૭૭ ધખના :''' ધખના-તીવ્ર તલસાટ. દેખાતાં દ્વંદ્વોની પાછળ કયું સ્થિર, કલ્યાણમય | |||
'''પૃ. ૭૮ ગરુડનો વિષાદ :''' ૧૩ : ઊંચે ચડતાં જતાં ક્ષિતિજનું વર્તુલ વધે અને વધારે પૃથ્વી દેખાતી જાય. ૧૬ : કુરુક્ષેત્ર-સૃષ્ટિનું સદા | ૬ : ગર્ભિણી-ગર્ભવાળી. વત્સલ-પ્રેમાળ ઊર્મિના પ્રવાહ જેવું જળ. ૮ : જગતને જિવાડનાર કામધેનુ પેઠે. ૯ : અભિષિક્તદેહા - શરીરે અભિષેક-જલનું સિંચન પામેલી. ૧૦ : મહા કુલો – દરેક પ્રાણીની અસંખ્ય વિશાળ જાતિઓ. ઋતંભરા - સત્યને ધારણ કરતી. ૧૨ : વિસૃષ્ટિ - વનસ્પતિ પશુ, પંખી, પ્રાણી આદિની સૃષ્ટિ. ૧૩ : શષ્પ અને શસ્ય - ઘાસ અને ધાન્ય. ૨૧ : સર્જનઅદ્રિ - જીવનના અનેક ઉચ્ચોચ્ચ વિકાસો. ૨૨ : ઊભું - ઊભો છું. ૨૪ : વિઘાતી-ઘાતક. | ||
'''પૃ. ૮૧ જિંદગીના નવાણે :''' ૧ : | |||
'''પૃ. ૮૨ માનવી માનવ :''' ટૂંકાવેલું. માનવી-માનવ શબ્દ પરથી વિશેષણ, માનવના ખરા | '''પૃ. ૭૭ ધખના :''' ધખના-તીવ્ર તલસાટ. દેખાતાં દ્વંદ્વોની પાછળ કયું સ્થિર, કલ્યાણમય તત્ત્વ હશે? ૧૩ : લ્હારા - અંગારા. | ||
'''પૃ. ૮૭ રૂડકી :''' રૂડકી-વાઘરણનું નામ. ૧ : લટિયે-વાળની લટે લટે. ૨ : ઓઘરાળા-સુકાયેલા રેલાનો ડાઘ. ૧૪ : ઘરવાસ-ઘરની બધી સામગ્રી. ‘કડવી વાણી’માં મૂકેલું. | '''પૃ. ૭૮ ગરુડનો વિષાદ :''' ૧૩ : ઊંચે ચડતાં જતાં ક્ષિતિજનું વર્તુલ વધે અને વધારે પૃથ્વી દેખાતી જાય. ૧૬ : કુરુક્ષેત્ર - સૃષ્ટિનું સદા ક્લેશપૂર્ણ જીવન. ૨૦ : ક્ષીણ પ્રાણવાયુ – ઊંચે જતાં ઓછો થતો જતો પ્રાણવાયુ. આ કાવ્યના અનુસંધાનમાં હવે પછીનું ‘માનવી માનવ’ વાંચી શકાય. | ||
'''પૃ. ૮૧ જિંદગીના નવાણે :''' ૧ : आषाढ़स्य આષાઢ મહિનાની પહેલી રાત્રિ જગતની વિલાસરાત્રિ છે. ૪ : ભવન ભરતી - કોઈ સ્નેહી વગર ઘર સૂનું સૂનું લાગે તેમ સ્નેહી હોય ત્યારે ઘર ભર્યું ભર્યું લાગે. ૬ : આઢ્ય - ચિકાર, ભરપૂર. ૭ : વામી - તજી. પ્રકામે - મન ભરીને. ૧૧ : પથારે - પથારા ઉપર, પથારીની કોમળતા આમાં નહિ પણ ત્યારે વિશાળતા ખરી. ૧૪ : ઘન - નવી ભાવના આદિના મેહ. | |||
'''પૃ. ૮૨ માનવી માનવ :''' ટૂંકાવેલું. માનવી - માનવ શબ્દ પરથી વિશેષણ, માનવના ખરા તત્ત્વવાળું, માનવીય. ૧૧ : નેપથ્ય-પડદા. ૧૮ : ઊડુમંડળ - તારાગણ. ૨૧ : ઊંડળ – બાથ. ૩૩-૮૦ : પિણ્ડમાં બ્રહ્માંણ્ડ જોવાના પ્રયત્ન. ૩૮ : બુદ્બુદ - ટીપામાં આખો સમુદ્ર, ૩૯ : વૈખરી - ઉચ્ચારાયેલી વાણી. ૪૩-૪૪ : સ્થૂલ અને ચેષ્ટાયુક્તમાંથી સૂક્ષ્મ અને અતીત - પારનું તત્ત્વ જોવા મથું છું. ૪૫-૬૦ : માટીના કણ જેવા અતિ સ્થૂલ પદાર્થથી શરુ કરી એની સાથે આખું જડ – ચેતન વિશ્વ કેવી રીતે સંકળાયું છે તે જણાવે છે. ૫૬ : વલ્લરી – વેલ. ૬૩-૮૦ : માટીમાંથી જન્મતા જીવનાં અપાર શક્તિવાળાં નેત્ર અને માટી બંને આટલાં જુદાં સ્વરૂપ અને શક્તિવાળાં દેખાય છે છતાં તત્ત્વ રૂપે શું એક જ? હા, હમણાં જ સિદ્ધ કર્યું તો બંનેનાં કર્તવ્ય પણ એક જ. માટીના કણને ચેષ્ટાયુક્ત વાયુ ઉડાડે છે. હું જાતે ચેષ્ટાવાન છું તો મારા આ દેહની માટીના કણ હું પણ કેમ ન વેરી દઉં? ૮૦-૯૮ : મનુષ્યજીવનનાં પુરુષાર્થ ક્ષેત્રો. ૮૨ : કાલિમા - કાળાશ. ૯૨ : આતશ - અગ્નિ. ૯૮ : દાત્રી - આપનારી, મનોવિધાત્રા - મનને, તેના ભાવને સર્જનારી. ૧૦૨ : ભૂગર્ભરત્ના - જેના ગર્ભમાં રત્ન છે તેવી. ૧૦૫ : જીવનમાં રાક્ષસત્વની દિશામાં સરી પડી માણસ મટી જવું – એની દાનવતાના વંટોળથી આ માનવતાની ચેતના બચાવી લેવાની. ૧૧૪ : નિર્ધૂમજ્યોતિ - ધુમાડા વિનાનો અગ્નિ, શુદ્ધ આત્મા. ૧૧૭ : સત્કાર્યદીક્ષા - સત્કાર્ય માટેનો ભેખ. ૧૨૫: વસુ - દ્રવ્ય, ધન, રત્ન. પંક્તિ ૧૨૦થી ૧૨૬ નવી. | |||
'''પૃ. ૮૭ રૂડકી :''' રૂડકી-વાઘરણનું નામ. ૧ : લટિયે - વાળની લટે લટે. ૨ : ઓઘરાળા - સુકાયેલા રેલાનો ડાઘ. ૧૪ : ઘરવાસ - ઘરની બધી સામગ્રી. ‘કડવી વાણી’માં મૂકેલું. | |||
'''પૃ. ૮૯ તલાવણી :''' ભરૂચ જિલ્લા તરફ તળાવને કિનારે ઝૂંપડાંમાં પડી રહેતો, ‘રાઠોડિયાં’ નામે પોતાને ઓળખાવી રજપૂતોના વંશજ કહેવાડતો, ખેતીની મજૂરી પર નભતો સાવ ગરીબ વર્ગ ‘તલાવિયાં’ના નામથી ઓળખાય છે. તલાવણી-તલાવિયાની સ્ત્રી. ૧૫ : છાજિયાં-છાજથી છાજેલાં. ‘કડવી વાણી’માં મૂકેલું. | '''પૃ. ૮૯ તલાવણી :''' ભરૂચ જિલ્લા તરફ તળાવને કિનારે ઝૂંપડાંમાં પડી રહેતો, ‘રાઠોડિયાં’ નામે પોતાને ઓળખાવી રજપૂતોના વંશજ કહેવાડતો, ખેતીની મજૂરી પર નભતો સાવ ગરીબ વર્ગ ‘તલાવિયાં’ના નામથી ઓળખાય છે. તલાવણી-તલાવિયાની સ્ત્રી. ૧૫ : છાજિયાં-છાજથી છાજેલાં. ‘કડવી વાણી’માં મૂકેલું. | ||
'''પૃ. ૯૦ રંગરંગ વાદળિયાં :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. | '''પૃ. ૯૦ રંગરંગ વાદળિયાં :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. | ||
'''પૃ. ૯૨ સતિયા જન :''' ‘ક. વા.’માં મૂકેલું. ૩ : આગો-જ્ઞાનના અગ્નિઓ. ભૂતાવળ-અજ્ઞાન, મોહ. ૯ : જ્ઞાનના ઘંટ-ઈશ્વરને આરાધવા માટે ભક્તિ ઉપરાંત જ્ઞાનનો પણ તે એટલો જ આશ્રય લે છે. | |||
'''પૃ. ૯૩ બળતાં બચાવજે :''' ટૂંકાવેલું. ૮૬ : બદ્ધ-બંધાયેલા. જેલમાં રહેલા, આ બંધાયેલા અને પેલા છૂટા પણ કેદી તો બંને ય. ૨૩ : સ્પન્દ-ધબકારો. મૂંગી મૂંગી વિદાય દેતી આંખનો પલકારો ૨૬ : જન મુક્તિવાંછુ | '''પૃ. ૯૨ સતિયા જન :''' ‘ક. વા.’માં મૂકેલું. ૩ : આગો - જ્ઞાનના અગ્નિઓ. ભૂતાવળ-અજ્ઞાન, મોહ. ૯ : જ્ઞાનના ઘંટ - ઈશ્વરને આરાધવા માટે ભક્તિ ઉપરાંત જ્ઞાનનો પણ તે એટલો જ આશ્રય લે છે. | ||
'''પૃ. ૯૭ ધૂમકેતુ :''' પહેલી ત્રણ ચાર તેમ જ વચ્ચેની કેટલીક લીટીઓ સિવાય લગભગ | |||
'''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું | '''પૃ. ૯૩ બળતાં બચાવજે :''' ટૂંકાવેલું. ૮૬ : બદ્ધ - બંધાયેલા. જેલમાં રહેલા, આ બંધાયેલા અને પેલા છૂટા પણ કેદી તો બંને ય. ૨૩ : સ્પન્દ - ધબકારો. મૂંગી મૂંગી વિદાય દેતી આંખનો પલકારો ૨૬ : જન મુક્તિવાંછુ – જેલમાં પુરાયેલા પણ છૂટીને બહાર જવાની ઇચ્છાવાળા. ૪૪ : પારકાની રચેલી, અજગર જેવી ભરડો લેતી અનેક પ્રકારની દીવાલો. ૪૯ : દાસ્ય - દાસપણું. ૫૮ : કૂટ - મુશ્કેલી ભરેલી. ૪૯-૬૨ : પારકાએ બાંધેલાં બંધન સમજવાં અને તોડવાં સહેલાં છે, આપણે જાતે રચેલાં બંધન પ્રથમ તો સમજાતાં જ નથી અને તોડવાં તો ઘણાં કઠણ જ છે. ૬૨-૭૭ : આ બંધનકારક તુરંગો કઈ કઈ તે વર્ણવે છે. ૬૯ : સૃષ્ટ - સરજેલી. ૮૨ : ખનિત્ર - કોદાળા. ૮૮ : ભેદન - ભાગવામાં. ૯૮ : ક્લિષ્ટ - સંકટોથી ભરેલો. | ||
'''પૃ. ૯૭ ધૂમકેતુ :''' પહેલી ત્રણ ચાર તેમ જ વચ્ચેની કેટલીક લીટીઓ સિવાય લગભગ આખું નવેસરથી લખેલું. ૩ : સ્થિરપાદ - સ્થિર કદમવાળો, અચળ. મનોજિત - મનનો વિજેતા. ૭ : તેજકલાપધારિણી – આ રમણીઓનું સૌન્દર્ય તેમનો તેજકલાપ હતો. વંશેન્દ્ર : આ આઠ લીટીઓ વંશસ્થ અને ઈદ્રવંશાની છે. એમાં માત્ર આ બે છંદોનું મિશ્રણ હોવાથી તેને માટે આ શબ્દ મૂક્યો છે. ૩૯ : ધુરીણો : જગતની ધુરાનું વહન કરનારા. ૪૩ : સમાજ શિષ્ટનો : સમાજના ગોઠવાયેલા શિષ્ટ વ્યવહારમાં હૃદયની આ ઉર્મિઓને સંમાનિત સ્થાન નથી. જીવનમાં પ્રગટતી પોતાનો પ્રભાવ વિસ્તારતી તેમ જ જીવનને પોતાની જકડમાં લેતી આ વૃત્તિઓનું શું કરવું એ સમાજના સંધારણ માટેનો જટિલ પ્રશ્ન છે. એ નિરાકરણ સમાજ બાહ્ય વ્યવહારના ચોકઠા દ્વારા લાવવા મથી શકે છે. તેનું આંતર નિરાકરણ જ્ઞાનને માર્ગે હોય. પણ તે જ્ઞાન સમાજના નાના કે પછી મોટા પુરુષોના જૂાથમાં નથી. તે લોકો પુરાણા પથને જ વળગી રહે છે. અને એમાંથી નવસર્જનના અભીપ્સુઓ સાથે તેમની અથડાઅથડી જન્મે છે. આ ભદ્ર સમાજને તેમના સિવાય બીજું બધું અભદ્ર, અશિષ્ટ છે. ૮૩-૯૪ : સમાજનો રૂઢ માર્ગ મૂકી પોતાના અંત:કરણને અનુસરનારને સમાજની આજ્ઞાના પાલનમાં પોતાની સાર્થકતા નથી દેખાતી. તે માર્ગ તો ક્લેશનો, બંધનનો, અ-મુકિતનો, અશુદ્ધ ભુક્તિનો આનંદરહિત પથ છે. પોતાની સાર્થકતા તે પોતાના તપસને વધુ ઉગ્ર કરવામાં જુએ છે અને પોતાના તપનો પરમ વિસ્તાર સાધે છે. તે તેજોમય બને છે, નવપંથવિધાયક બને છે. વ્યગ્ર જગતને તેમાંથી શાતા મળે છે. પ્રભુની તેને પ્રસન્ન સંમતિ મળે છે. ૯૫ : હઠાત્-એકદમ. | |||
'''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ. | |||
<!--૨૬-૧૧-૨૦૨૩--> | |||
'''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ –સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા-ઈચ્છા. ૫ : શશિયર-ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ- કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે-વિશ્વોનોઆપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ-માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત.-રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી-શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક-કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધનતરીકે. ૪૮ : ફલક-ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે –વાળી. ૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિતરૂપે યોજાવી તે-વાળી. ૭૩ : સંહૃત.-સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો. | '''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ –સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા-ઈચ્છા. ૫ : શશિયર-ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ- કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે-વિશ્વોનોઆપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ-માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત.-રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી-શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક-કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધનતરીકે. ૪૮ : ફલક-ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે –વાળી. ૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિતરૂપે યોજાવી તે-વાળી. ૭૩ : સંહૃત.-સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો. | ||
'''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઈચ્છા. | '''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઈચ્છા. |
edits