સંચયન-૬૦: Difference between revisions

No edit summary
()
Line 170: Line 170:
<big>{{color|Orange|~ બાબુ નાયક}}</big>
<big>{{color|Orange|~ બાબુ નાયક}}</big>


<poem>આ તો વાડ વગરના વેલા
{{Block center|<poem>આ તો વાડ વગરના વેલા
નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.

નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.

{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા...
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા...
Line 193: Line 193:
છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.

છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.

{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા...
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા...
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>}}
 
<br>
<center>
{{rotate|330|[[File:Babu nayak.jpg|250px|center]]}}</center>


<big>{{color|red|વાડો}}</big><br>
<big>{{color|red|વાડો}}</big><br>
Line 200: Line 202:




<poem>ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,

{{Block center|<poem>ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,

ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.

ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.

{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|10em}}ઘર વ્હાલું...
Line 219: Line 221:
પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો

પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો

{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|10em}}ઘર વ્હાલું...
પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,

પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,

આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.

આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.

Line 228: Line 229:
વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.

વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.

{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>}}
17,546

edits