17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 162: | Line 162: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
==કવિતા== | |||
<big>{{color|red|વાડ વગરના વેલા}}</big><br> | |||
<big>{{color|Orange|~ બાબુ નાયક}}</big> | |||
<poem>આ તો વાડ વગરના વેલા | |||
નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.
| |||
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા... | |||
કો પંખીની ચરક પડી શું, પવન ચડી પટકાણા,
| |||
ક્યાં ફાલ્યા, ક્યાં ફૂલ્યા પાછા ઘરતીમાં ધરબાણા.
| |||
નડીં ખેડ નહીં ખાતર-પાણી, ફોરાંએ ફણગેલા.
| |||
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા... | |||
બે પાંદડીઓ ફૂટી ત્યાં તો જગ જોવામાં રાજી,
| |||
આજકાલ કરતાં તો એને ઝાઝી કૂંપળ બાઝી.
| |||
હરિયાળા ને હરખપદુડા, ઝાકળમાં ઝળકેલા.
| |||
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા... | |||
ઝડી, ઝાળ, ઝંઝાવાતોમાં, રામ ભરોસે રેઢા,
| |||
પથ્થરમાં પથરાતા એવા પાળ નહીં કૈ શેઢા,
| |||
તુંબડિયાં ઝંખે એ રસને, તંબૂરથી ટપકેલાં.
| |||
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા... | |||
ના કોઈ ધરમ-કરમ કે ના કોઈ ભેદ-ભરમની,
| |||
ના હો વાણી અવળ-સવળ ના હોયે અગમ-નિગમની.
| |||
છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.
| |||
{{Gap|5em}}આ તો વાડ વગરના વેલા... | |||
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem> | |||
<big>{{color|red|વાડો}}</big><br> | |||
<big>{{color|Orange|~ બાબુ નાયક}}</big> | |||
<poem>ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,
| |||
ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
મસ્તીનું મેદાન મોકળું, ઘરને લેતા માથે,
| |||
લેશનથી પરવારી પાછાં, રમતાં ભેરું સાથે.
| |||
કુસ્તી ને કસરતનો જાણે મલનો હોય અખાડો
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
ઠીબ તાપણે, ઓળા ભડથું, પોંક શેકતાં ફોફાં,
| |||
વનભોજનનો લ્હાવો લેતાં, ગોળથી ભર્યાં ગલોફાં
| |||
કોઈને ના કૈં અણગમતું કે અમથો ન્હોય દેખાડો
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
ખાંડણિયું, રાંધણિયું એમાં, પાણિયારું પરસાળે,
| |||
સાંગા માંચી, ખાટ, માંચડો, ઝૂલો લટકે ડાળે,
| |||
નાતાં, ધોતાં નાવણિયા પર મૂકી ખાટલો આડો.
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
દૂધી, ગલકાં, તૂરિયાં, વાલોળ, કાળંગડીના વેલા,
| |||
ક્યારીમાં ગલગોટા ગુંજે, લીલવણ હોય લચેલાં.
| |||
પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,
| |||
આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.
| |||
વ્હાલા જણની વધામણીના વાવડ દેતો હાડો
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
અભ્યાગતના હોય ઉતારા, આંધણ અહીં ઓરાતાં,
| |||
ઉત્સવ ને અવસર બધાયે, હળીમળીને થાતા
| |||
વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.
| |||
{{Gap|10em}}ઘર વ્હાલું... | |||
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem> |
edits