17,611
edits
(→) |
(→) |
||
Line 390: | Line 390: | ||
હતું છાનું એ છલછલ છલકાય છે
| હતું છાનું એ છલછલ છલકાય છે
| ||
{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}} | {{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}} | ||
<big>{{color|red|ઝેરનો કટોરો}}</big><br> | |||
<big>{{color|Orange|~ હરીન્દ્ર દવે}}</big> | |||
{{Block center|<poem>{{Gap|2em}}હવે જીરવશું ઝેરનો કટોરો, | |||
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો. | |||
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
| |||
{{Gap|4em}}પીવામાં ખ્યાલ કંઈક કરીએ,
| |||
પીને હરિને અહીં ભજવા કે ઠેલીને
| |||
{{Gap|4em}}વૈકુંઠે હેતે વિચરીએ;
| |||
વિષના પ્યાલાથી નીલ જાગે લકીર
| |||
{{Gap|4em}}અને અમરતથી કંઠ રહે કોરો. | |||
રૂંવેરૂવે તે નવી ચેતનની વલ્હેરખી
| |||
{{Gap|4em}}ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,
| |||
પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા
| |||
{{Gap|4em}}મને એનોયે કેફ ઓર આવે;
| |||
કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો
| |||
{{Gap|4em}}આગના નવાણમાં ઝબોળો.</poem>}} | |||
[[File:Harindra-Dave.jpg|200px]] | |||
<big>{{color|red|તમે યાદ આવ્યાં}}</big><br> | |||
<big>{{color|Orange|~ હરીન્દ્ર દવે}}</big> | |||
{{Block center|<poem>પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
| |||
{{Gap|2em}}જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
| |||
{{Gap|4em}}એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. | |||
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
| |||
{{Gap|2em}}જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
| |||
{{Gap|4em}}એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં. | |||
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
| |||
{{Gap|2em}}જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
| |||
{{Gap|4em}}સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં. | |||
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.,
| |||
{{Gap|2em}}જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
| |||
{{Gap|4em}}કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા. | |||
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
| |||
{{Gap|2em}}જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
| |||
{{Gap|4em}}એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં. | |||
{{right|''<small>{{Gap}}(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)</small>''}}</poem>}} | |||
<big>{{color|red|ગઝલ}}</big><br> | |||
<big>{{color|Orange|~ હર્ષદ સોલંકી}}</big> | |||
{{Block center|<poem>કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને!
| |||
બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને! | |||
સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો જ છું,
| |||
કંઈક ખોબામાં ભરી લાવો ને પિવડાવો મને! | |||
કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ,
| |||
છું પુરાતન કાળનું ખંડેર-ખોદાવો મને! | |||
અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે,
| |||
ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને! | |||
ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે, | |||
ને પછી એમાં જ રંગેચંગે પધરાવો મને! | |||
જે સમજની બા'ર છે એ તો બધું સમજી ગયો, | |||
જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને! | |||
ઊંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો, | |||
વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને! | |||
{{right|''<small>{{Gap}}(‘મુખપોથી’: નવે. ર૦ર૩)</small>''}}</poem>}} |
edits