8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંગીતશિક્ષક | બિપિન પટેલ}} | {{Heading|સંગીતશિક્ષક | બિપિન પટેલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/97/EKATRA_KAURESH_SANGEETSHIKSHAK.mp3 | |||
}} | |||
<br> | |||
સંગીતશિક્ષક • બિપિન પટેલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું; હાશ, ડબલ ડ્યૂટી ગઈ. રેંજીપેંજી નથી, હેડ પ્યૂન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી પચાસ ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ પચાસ ફૂટનું અંતર કાપતાં વીસ વર્ષ લાગ્યાં છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો. એને કેવળ દસ વર્ષ લાગશે મારી જગા પર પહોંચતાં. હું દસ વર્ષમાં રિટાયર થઈશ. વખતને જતાં ક્યાં વાર લાગે છે? | નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું; હાશ, ડબલ ડ્યૂટી ગઈ. રેંજીપેંજી નથી, હેડ પ્યૂન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી પચાસ ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ પચાસ ફૂટનું અંતર કાપતાં વીસ વર્ષ લાગ્યાં છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો. એને કેવળ દસ વર્ષ લાગશે મારી જગા પર પહોંચતાં. હું દસ વર્ષમાં રિટાયર થઈશ. વખતને જતાં ક્યાં વાર લાગે છે? |