નારીસંપદાઃ વિવેચન/લોકનાટ્યઃ ભવાઈ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 105: Line 105:
ઘટમાં ગાળ્યાં કેસૂડાં, અબિલ ગુલાલો રંગ  
ઘટમાં ગાળ્યાં કેસૂડાં, અબિલ ગુલાલો રંગ  
એવી રસ્તે પિયુ ચાલિયા, મારા સૂતા ફાગ વસંત  
એવી રસ્તે પિયુ ચાલિયા, મારા સૂતા ફાગ વસંત  
જરે જીરે રહોને બટાઉજી.'૧૨
જરે જીરે રહોને બટાઉજી.'૧૨ <ref>૧૨ એ જ, પૃ. ૨૯૭.</ref> ”</poem>}}  
<ref>૧૨ એ જ, પૃ. ૨૯૭.</ref> ”</poem>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}


Line 117: Line 116:
{{Poem2Open}}
{{Poem2Open}}


આ અને આવાં અત્યંત ગંભીર વિચારશીલ વાણી તરીકે ઓળખી શકાય તેવાં કેટલાંય કથનો ‘ભવાઈ'ના વેશોમાં આવે છે. ઝંડાના વેશના ઉત્તરાર્ધમાં આવતી કેટલીક ‘જકડીઓ’ અને ‘કવિતા’ તથા ‘કુંડળિયા'ની કડીઓ ગહન ચિંતનની વાતો કહી જાય છે.૧૪
આ અને આવાં અત્યંત ગંભીર વિચારશીલ વાણી તરીકે ઓળખી શકાય તેવાં કેટલાંય કથનો ‘ભવાઈ'ના વેશોમાં આવે છે. ઝંડાના વેશના ઉત્તરાર્ધમાં આવતી કેટલીક ‘જકડીઓ’ અને ‘કવિતા’ તથા ‘કુંડળિયા'ની કડીઓ ગહન ચિંતનની વાતો કહી જાય છે.૧૪ <ref>૧૪ એ જ, પૃ. ૨૭૬-૨૭૮.</ref>
<ref>
૧૪ એ જ, પૃ. ૨૭૬-૨૭૮.</ref>


'''ભવાઈની ભજવણી'''
'''ભવાઈની ભજવણી'''
17,546

edits