17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 59: | Line 59: | ||
‘ઇ ગાઇને બેસવું જણા બેને અને સુખીઆએ રૂમાલ લઈ કુવરરો મુરછલ કરતે રહેવું ને ચત્રુંને રતનાને પાસે એક કોર બેસવું તે પછે રતના તથા કુંવરે પરસ્પરે દોહરા કેવા...' વગેરે. | ‘ઇ ગાઇને બેસવું જણા બેને અને સુખીઆએ રૂમાલ લઈ કુવરરો મુરછલ કરતે રહેવું ને ચત્રુંને રતનાને પાસે એક કોર બેસવું તે પછે રતના તથા કુંવરે પરસ્પરે દોહરા કેવા...' વગેરે. | ||
આ જોતાં લાગે છે કે ગુજરાતી -મારવાડી ભાષાઓનો કેવો અચ્છો સુમેળ આમાં થયો છે! અને એ બન્ને પ્રદેશોનો સાંસ્કૃતિક સંબંધ પણ એ કલાપ્રયોગ દ્વારા કેવો વ્યક્ત થાય છે? | આ જોતાં લાગે છે કે ગુજરાતી -મારવાડી ભાષાઓનો કેવો અચ્છો સુમેળ આમાં થયો છે! અને એ બન્ને પ્રદેશોનો સાંસ્કૃતિક સંબંધ પણ એ કલાપ્રયોગ દ્વારા કેવો વ્યક્ત થાય છે? | ||
આ મારુ–ગુર્જર ઉપરાંત બીજી ભાષાઓ અને બોલીઓ પણ ભવાઈમાં છૂટથી વપરાય છે. ગુર્જર હિંદુસ્તાની તથા ગુજરાતી ભાષાની જુદા જુદા વળોટવાળી વિશિષ્ટ લોકબોલીઓ પણ વેશોમાં વપરાય છે, તો | આ મારુ–ગુર્જર ઉપરાંત બીજી ભાષાઓ અને બોલીઓ પણ ભવાઈમાં છૂટથી વપરાય છે. ગુર્જર હિંદુસ્તાની તથા ગુજરાતી ભાષાની જુદા જુદા વળોટવાળી વિશિષ્ટ લોકબોલીઓ પણ વેશોમાં વપરાય છે, તો છેક ૫ | ||
<ref>૫ એ જ, પૃ. ૧૨-૨૨</ref> આધુનિક સમયમાં બોલચાલની ભાષામાં આવી ગયેલા અંગ્રેજી શબ્દો પણ એમાં આવે છે. | <ref>૫ એ જ, પૃ. ૧૨-૨૨</ref> આધુનિક સમયમાં બોલચાલની ભાષામાં આવી ગયેલા અંગ્રેજી શબ્દો પણ એમાં આવે છે. | ||
edits