17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે; | કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે; | ||
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે. – કહીં | ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે. {{right|– કહીં}} | ||
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી; | જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી; | ||
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. – કહીં | રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. {{gap|1em}}{{right|– કહીં}} | ||
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી; | ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી; | ||
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. – કહીં | હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.{{right|– કહીં}} | ||
જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર; | જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર; | ||
કતલમાંયે કદમબોશી, ઉપર કયામત ખુદાઈ છે. – કહીં | કતલમાંયે કદમબોશી, ઉપર કયામત ખુદાઈ છે. {{right|– કહીં}} | ||
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ; | શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ; | ||
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે. – કહીં | અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે. {{right|– કહીં}} | ||
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે; | ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે; | ||
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. – કહીં | મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. {{right|– કહીં}} | ||
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું; | ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું; | ||
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે. – કહીં | સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે. {{right|– કહીં}} | ||
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે; | સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે; | ||
તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. – કહીં | તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. {{right|– કહીં}} | ||
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું; | ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું; | ||
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. – કહીં | ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. {{right|– કહીં}} | ||
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી; | હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી; | ||
ન ડૂબ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે. – કહીં | ન ડૂબ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે. {{right|– કહીં}} | ||
}} | }} | ||
</poem> | </poem> |
edits