સિગ્નેચર પોયમ્સ/અમર આશા – મણિલાલ નભુભાઈ દ્વિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે. – કહીં
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે. {{right|– કહીં}}
 
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી;
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. – કહીં
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. {{gap|1em}}{{right|– કહીં}}
 
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. – કહીં
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.{{right|– કહીં}}
 
જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાંયે કદમબોશી, ઉપર કયામત ખુદાઈ છે. – કહીં
કતલમાંયે કદમબોશી, ઉપર કયામત ખુદાઈ છે. {{right|– કહીં}}
 
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે. – કહીં
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે. {{right|– કહીં}}
 
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. – કહીં
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. {{right|– કહીં}}
 
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે. – કહીં
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે. {{right|– કહીં}}
 
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;
તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. – કહીં
તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. {{right|– કહીં}}
 
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. – કહીં
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. {{right|– કહીં}}
 
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી;
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી;
ન ડૂબ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે. – કહીં
ન ડૂબ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે. {{right|– કહીં}}
}}
}}
</poem>
</poem>
17,546

edits

Navigation menu