સિગ્નેચર પોયમ્સ/સાધો – હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
{{gap|5em}}સાધો, હરિ સંગે હરીફાઈ  
{{gap|5em}}સાધો, હરિ સંગે હરીફાઈ  
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. —સાધો
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. —સાધો∘︎
{{gap|2em}}હારી જઈશું તો ઇડરિયો
{{gap|2em}}હારી જઈશું તો ઇડરિયો
{{gap|8em}}ગઢ ધરશું હરિચરણે,  
{{gap|8em}}ગઢ ધરશું હરિચરણે,  
{{gap|2em}}કામદુઘા દોહી દોહી
{{gap|2em}}કામદુઘા દોહી દોહી
{{gap|8em}}હરિરસ ભરશું બોઘરણે...
{{gap|8em}}હરિરસ ભરશું બોઘરણે...
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. —સાધો
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. —સાધો∘︎
{{gap|2em}}અનંતની ચોપાટ પાથરી
{{gap|2em}}અનંતની ચોપાટ પાથરી
{{gap|8em}}હરિએ ફેંક્યા પાસા,  
{{gap|8em}}હરિએ ફેંક્યા પાસા,  
{{gap|2em}}અમે જીત્યા તો ઢોલ વજાડો
{{gap|2em}}અમે જીત્યા તો ઢોલ વજાડો
{{gap|8em}}હરિ  જીતે તો ત્રાંસા.
{{gap|8em}}હરિ  જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. —સાધો
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. —સાધો∘︎
}}
}}
</poem>
</poem>
17,546

edits