17,543
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
{{gap|5em}}સાધો, હરિ સંગે હરીફાઈ | {{gap|5em}}સાધો, હરિ સંગે હરીફાઈ | ||
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. | જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. —સાધો∘︎ | ||
{{gap|2em}}હારી જઈશું તો ઇડરિયો | {{gap|2em}}હારી જઈશું તો ઇડરિયો | ||
{{gap|8em}}ગઢ ધરશું હરિચરણે, | {{gap|8em}}ગઢ ધરશું હરિચરણે, | ||
{{gap|2em}}કામદુઘા દોહી દોહી | {{gap|2em}}કામદુઘા દોહી દોહી | ||
{{gap|8em}}હરિરસ ભરશું બોઘરણે... | {{gap|8em}}હરિરસ ભરશું બોઘરણે... | ||
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. | ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. —સાધો∘︎ | ||
{{gap|2em}}અનંતની ચોપાટ પાથરી | {{gap|2em}}અનંતની ચોપાટ પાથરી | ||
{{gap|8em}}હરિએ ફેંક્યા પાસા, | {{gap|8em}}હરિએ ફેંક્યા પાસા, | ||
{{gap|2em}}અમે જીત્યા તો ઢોલ વજાડો | {{gap|2em}}અમે જીત્યા તો ઢોલ વજાડો | ||
{{gap|8em}}હરિ જીતે તો ત્રાંસા. | {{gap|8em}}હરિ જીતે તો ત્રાંસા. | ||
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. | છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. —સાધો∘︎ | ||
}} | }} | ||
</poem> | </poem> |
edits