8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! | આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! | ||
:: ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, | |||
:: વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા! | |||
:: તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા! | |||
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ! | હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ! | ||
:: પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી, | |||
:: કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી; | |||
:: એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી! | |||
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! | ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! | ||