કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૦. ઘડીક સંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|૧૦. ઘડીક સંગ| નિરંજન ભગત}}
{{Heading|૧૦. ઘડીક સંગ| નિરંજન ભગત}}
<poem>
<poem>
:: કાળની કેડીએ ઘડીક સંગ,
:: કાળની કેડીએ ઘડીક સંગ,
:: રે ભાઈ, આપણો ઘડીક સંગ;
:: રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
Line 8: Line 8:
:: ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
:: ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
:: વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
:: વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
:: તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
::     તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!


Navigation menu