2,670
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|7.રાણક — રા’ ખેંગાર| }} {{Poem2Open}} કોઈ રાજાને ઘેર કુંવરી જન્મી. રાજાએ જોષ જોવરાવ્યા. જોષીઓએ ભાખ્યું કે આ કન્યા અવજોગમાં અવતરી છે, એથી કાં એનાં માતાપિતાનો અથવા એના પતિનો એ નાશ કરાવશે....") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 190: | Line 190: | ||
બળતી દેવડી છેલ્લો શાપ આપે છે : | બળતી દેવડી છેલ્લો શાપ આપે છે : | ||
વારૂ શે’ર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે; | |||
ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી! [34] | ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી! [34] | ||
[આ સુંદર શહેર વઢવાણ, કે જેની ભાગોળે ભોગાવો નદી વહે છે, (તેને પાદર હું સળગી મરું છું). હે ભોગાવાના ધણી! મારું આ શરીર કે જેને ખેંગાર ભોગવતો હતો, તેને હવે તું ભોગવી લેજે, તારામાં સામર્થ્ય હોય તો! તારે તો ઘણી લાલસા હતી આ શરીરને ભોગવવાની. તેં એ શરીરને તારું કરવા છેવટ સુધી મથી જોયું. મને અગનિ પણ ન મળવા દીધો. હવે ભોગવી લેજે!] | [આ સુંદર શહેર વઢવાણ, કે જેની ભાગોળે ભોગાવો નદી વહે છે, (તેને પાદર હું સળગી મરું છું). હે ભોગાવાના ધણી! મારું આ શરીર કે જેને ખેંગાર ભોગવતો હતો, તેને હવે તું ભોગવી લેજે, તારામાં સામર્થ્ય હોય તો! તારે તો ઘણી લાલસા હતી આ શરીરને ભોગવવાની. તેં એ શરીરને તારું કરવા છેવટ સુધી મથી જોયું. મને અગનિ પણ ન મળવા દીધો. હવે ભોગવી લેજે!] |