સોરઠી ગીતકથાઓ/7.રાણક — રા’ ખેંગાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|7.રાણક — રા’ ખેંગાર| }} {{Poem2Open}} કોઈ રાજાને ઘેર કુંવરી જન્મી. રાજાએ જોષ જોવરાવ્યા. જોષીઓએ ભાખ્યું કે આ કન્યા અવજોગમાં અવતરી છે, એથી કાં એનાં માતાપિતાનો અથવા એના પતિનો એ નાશ કરાવશે....")
 
No edit summary
 
Line 190: Line 190:
બળતી દેવડી છેલ્લો શાપ આપે છે :
બળતી દેવડી છેલ્લો શાપ આપે છે :

વારૂ શે’ર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે;  
વારૂ શે’ર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે;  
ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી! [34]
ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી! [34]
[આ સુંદર શહેર વઢવાણ, કે જેની ભાગોળે ભોગાવો નદી વહે છે, (તેને પાદર હું સળગી મરું છું). હે ભોગાવાના ધણી! મારું આ શરીર કે જેને ખેંગાર ભોગવતો હતો, તેને હવે તું ભોગવી લેજે, તારામાં સામર્થ્ય હોય તો! તારે તો ઘણી લાલસા હતી આ શરીરને ભોગવવાની. તેં એ શરીરને તારું કરવા છેવટ સુધી મથી જોયું. મને અગનિ પણ ન મળવા દીધો. હવે ભોગવી લેજે!]

Navigation menu