26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
::: હરિવર મુજને હરી ગયો! | ::: હરિવર મુજને હરી ગયો! | ||
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો! | મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો! | ||
::: અબુધ અંતરની હું નારી, | ::: અબુધ અંતરની હું નારી, | ||
::::: હું શું જાણું પ્રીતિ! | ::::: હું શું જાણું પ્રીતિ! | ||
| Line 9: | Line 10: | ||
::::: મુજ હૈયે છે ગીતિ! | ::::: મુજ હૈયે છે ગીતિ! | ||
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો! | એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો! | ||
::: સપનામાંયે જે ના દીઠું, | ::: સપનામાંયે જે ના દીઠું, | ||
::::: એ જાગીને જોવું! | ::::: એ જાગીને જોવું! | ||
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું? | ::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું? | ||
::::: રે હસવું કે રોવું? | ::::: રે હસવું કે રોવું? | ||
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો! | ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો! | ||
| Line 19: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]] | |||
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્હેજે દૂર|૧૪. એટલો ર્હેજે દૂર]] | |||
}} | |||
edits