કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
::: હરિવર મુજને હરી ગયો!
::: હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
::: અબુધ અંતરની હું નારી,
::: અબુધ અંતરની હું નારી,
::::: હું શું જાણું પ્રીતિ!
::::: હું શું જાણું પ્રીતિ!
Line 9: Line 10:
::::: મુજ હૈયે છે ગીતિ!
::::: મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
::: સપનામાંયે જે ના દીઠું,
::: સપનામાંયે જે ના દીઠું,
::::: એ જાગીને જોવું!
::::: એ જાગીને જોવું!
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::::: રે હસવું કે રોવું?
::::: રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
Line 19: Line 22:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્‌હેજે દૂર|૧૪. એટલો ર્‌હેજે દૂર]]
}}
26,604

edits

Navigation menu