8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ | સુરેશ દલાલ}} | {{Heading|મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ | સુરેશ દલાલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9d/MANALI_MUMBAI_ETLE_MUMBAI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ - સુરેશ દલાલ • ઑડિયો પઠન: મનાલી જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડું બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે. | આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડું બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે. |