17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દની બાહ્યાન્તર ગતિનું રૂપ|– ધીરેન્દ્ર મહેતા}} {{Poem2Open}} પરિવારજનોમાં શિક્ષણ શૂન્યવત્, પણ પારિવારિક વાતાવરણમાંથી સાંપડેલા શબ્દસંસ્કાર સાથે સહજરુચિથી આવિષ્કાર પામી વિદ્...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Block center|<poem>‘ખરવાની મોસમ જો આવી | {{Block center|<poem>‘ખરવાની મોસમ જો આવી | ||
{{gap}}ચાલો, ખીલ્યા જેવું ખરીએ.’</poem>}} | {{gap}}ચાલો, ખીલ્યા જેવું ખરીએ.’</poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં ‘જેવું’ને બદલે ‘તેવું’ મૂકી જુઓ. ‘ખરવું’ એ પણ વિકાસની સ્થિતિ છે તેવું દર્શન ‘જેવું’ પદથી વ્યક્ત થાય છે, જ્યારે ‘તેવું’-માં સહજપ્રક્રિયાનું સૂચન છે – એક કાળે જેમ ખીલ્યા તેમ હવે ખરીએ. | અહીં ‘જેવું’ને બદલે ‘તેવું’ મૂકી જુઓ. ‘ખરવું’ એ પણ વિકાસની સ્થિતિ છે તેવું દર્શન ‘જેવું’ પદથી વ્યક્ત થાય છે, જ્યારે ‘તેવું’-માં સહજપ્રક્રિયાનું સૂચન છે – એક કાળે જેમ ખીલ્યા તેમ હવે ખરીએ. | ||
‘સાવ એકલું ઝાડ’ મનોરમ રચના છે. એમાં અલંકાર કલ્પનમાં અને કલ્પન પ્રતીકમાં રૂપાંતર પામી જીવંત દૃશ્ય રચે છે એ પ્રક્રિયા આહ્લાદક છે. | ‘સાવ એકલું ઝાડ’ મનોરમ રચના છે. એમાં અલંકાર કલ્પનમાં અને કલ્પન પ્રતીકમાં રૂપાંતર પામી જીવંત દૃશ્ય રચે છે એ પ્રક્રિયા આહ્લાદક છે. | ||
Line 29: | Line 30: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{સ-મ|તા. ૧૫.૦૩.૨૦૨૪||ધીરેન્દ્ર મહેતા}} | {{સ-મ|તા. ૧૫.૦૩.૨૦૨૪||ધીરેન્દ્ર મહેતા}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કવિ પરિચય | |previous = કવિ પરિચય | ||
|next = કૃતિ-પરિચય | |next = કૃતિ-પરિચય | ||
}} | }} |
edits