રમણીક સોમેશ્વરની કવિતા/શબ્દની બાહ્યાન્તર ગતિનું રૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દની બાહ્યાન્તર ગતિનું રૂપ|– ધીરેન્દ્ર મહેતા}} {{Poem2Open}} પરિવારજનોમાં શિક્ષણ શૂન્યવત્‌, પણ પારિવારિક વાતાવરણમાંથી સાંપડેલા શબ્દસંસ્કાર સાથે સહજરુચિથી આવિષ્કાર પામી વિદ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Block center|<poem>‘ખરવાની મોસમ જો આવી
{{Block center|<poem>‘ખરવાની મોસમ જો આવી
{{gap}}ચાલો, ખીલ્યા જેવું ખરીએ.’</poem>}}
{{gap}}ચાલો, ખીલ્યા જેવું ખરીએ.’</poem>}}
{{Poem2Open}}
અહીં ‘જેવું’ને બદલે ‘તેવું’ મૂકી જુઓ. ‘ખરવું’ એ પણ વિકાસની સ્થિતિ છે તેવું દર્શન ‘જેવું’ પદથી વ્યક્ત થાય છે, જ્યારે ‘તેવું’-માં સહજપ્રક્રિયાનું સૂચન છે – એક કાળે જેમ ખીલ્યા તેમ હવે ખરીએ.
અહીં ‘જેવું’ને બદલે ‘તેવું’ મૂકી જુઓ. ‘ખરવું’ એ પણ વિકાસની સ્થિતિ છે તેવું દર્શન ‘જેવું’ પદથી વ્યક્ત થાય છે, જ્યારે ‘તેવું’-માં સહજપ્રક્રિયાનું સૂચન છે – એક કાળે જેમ ખીલ્યા તેમ હવે ખરીએ.
‘સાવ એકલું ઝાડ’ મનોરમ રચના છે. એમાં અલંકાર કલ્પનમાં અને કલ્પન પ્રતીકમાં રૂપાંતર પામી જીવંત દૃશ્ય રચે છે એ પ્રક્રિયા આહ્‌લાદક છે.
‘સાવ એકલું ઝાડ’ મનોરમ રચના છે. એમાં અલંકાર કલ્પનમાં અને કલ્પન પ્રતીકમાં રૂપાંતર પામી જીવંત દૃશ્ય રચે છે એ પ્રક્રિયા આહ્‌લાદક છે.
Line 29: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|તા. ૧૫.૦૩.૨૦૨૪||ધીરેન્દ્ર મહેતા}}
{{સ-મ|તા. ૧૫.૦૩.૨૦૨૪||ધીરેન્દ્ર મહેતા}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કવિ પરિચય
|previous = કવિ પરિચય
|next = કૃતિ-પરિચય
|next = કૃતિ-પરિચય
}}
}}
17,185

edits

Navigation menu