ગુજરાતી અંગત નિબંધો/બગહરું : ચંદરવે ટાંક્યું મોતી: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૮
બગહરું : ચંદરવે ટાંક્યું મોતી --  યોગેશ વૈદ્ય|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/65/PARTH_BAGHARU.mp3

ગુજરાતી અંગત નિબંધો • બગહરું : ચંદરવે ટાંક્યું મોતી – યોગેશ વૈદ્ય • ઑડિયો પઠન: પાર્થ મારુ

{{Poem2Open}}
{{Poem2Open}}
બગસરાનું નામ ગૂગલ-મૅપ લખી, ગામને ગોતીને ઝૂમ-ઇન કરો તો સાતલડી નદીના સાચા સોનાના દોરે બાઝેલું એક માણેક-જડ્યું ચગદું ઊપસીને આવે. પણ આ મારી જનમભોમકા બગસરા, મેઘાણીનું બગસરા, ભાયાણીનું બગહરું જેવું મને જડ્યું છે એવું ગૂગલદાદાને તો શું આ દુનિયામાં બીજા કોઈને નહીં જડે.