ગુજરાતી અંગત નિબંધો/ખિસકોલીઓ: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૬
ખિસકોલીઓ -- પ્રવીણ દરજી|}}
{{Heading|૧૬
ખિસકોલીઓ -- પ્રવીણ દરજી|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ca/PARTH_KHISKOLI.mp3

ગુજરાતી અંગત નિબંધો • ખિસકોલીઓ – પ્રવીણ દરજી • ઑડિયો પઠન: પાર્થ મારુ

{{Poem2Open}}
{{Poem2Open}}
ઋતુઓ આટલી ક્યારેય અનિયમિત નહોતી. એ બધી શું માની બેઠી હશે એમની જાતને! જાણે હવે એમને કોઈ નિયમ-બિયમ રહ્યા જ નથી. ઘડીકમાં આગ ઓકતું ગ્રીષ્મનું ચંડ મુખ નજરે પડે છે, તો ઘડીકમાં ક્‌હાનાની બંસીના સૂરો બનીને વર્ષા આવી પડે છે. ક્યારેક એમ થાય કે ના, આ પવન વહી આવે છે એ દક્ષિણનો જ હશે – પણ માંડ એવું વિચારો ન વિચારો ત્યાં તો આંતર-બાહ્ય શેકી નાખે તેવો ઘામ શરૂ. પાનખર અને વસંતે પણ જાણે જરા જુદી રીતે દોસ્તી કરી દીધી લાગે છે. ક્યારેક બંનેની સરહદો નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. આ અનિયમિતતાની વાતને હજી આગળ ચલાવી શકાય તેમ છે, કારણ કે એક જ દિવસમાં આ ઋતુઓ ભાતભાતનાં નખરાં કરે છે. જાદુગરણી જેવીઓને કહેવું તો શું કહેવું! ના, એમની સામે કશી ફરિયાદ કરવા હું આ વાત તમને નથી કરતો. એક જુદા જ કારણસર આજે જરા આ બળાપો કાઢ્યો છે.