8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૬
ખિસકોલીઓ -- પ્રવીણ દરજી|}} | {{Heading|૧૬
ખિસકોલીઓ -- પ્રવીણ દરજી|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ca/PARTH_KHISKOLI.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • ખિસકોલીઓ – પ્રવીણ દરજી • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઋતુઓ આટલી ક્યારેય અનિયમિત નહોતી. એ બધી શું માની બેઠી હશે એમની જાતને! જાણે હવે એમને કોઈ નિયમ-બિયમ રહ્યા જ નથી. ઘડીકમાં આગ ઓકતું ગ્રીષ્મનું ચંડ મુખ નજરે પડે છે, તો ઘડીકમાં ક્હાનાની બંસીના સૂરો બનીને વર્ષા આવી પડે છે. ક્યારેક એમ થાય કે ના, આ પવન વહી આવે છે એ દક્ષિણનો જ હશે – પણ માંડ એવું વિચારો ન વિચારો ત્યાં તો આંતર-બાહ્ય શેકી નાખે તેવો ઘામ શરૂ. પાનખર અને વસંતે પણ જાણે જરા જુદી રીતે દોસ્તી કરી દીધી લાગે છે. ક્યારેક બંનેની સરહદો નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. આ અનિયમિતતાની વાતને હજી આગળ ચલાવી શકાય તેમ છે, કારણ કે એક જ દિવસમાં આ ઋતુઓ ભાતભાતનાં નખરાં કરે છે. જાદુગરણી જેવીઓને કહેવું તો શું કહેવું! ના, એમની સામે કશી ફરિયાદ કરવા હું આ વાત તમને નથી કરતો. એક જુદા જ કારણસર આજે જરા આ બળાપો કાઢ્યો છે. | ઋતુઓ આટલી ક્યારેય અનિયમિત નહોતી. એ બધી શું માની બેઠી હશે એમની જાતને! જાણે હવે એમને કોઈ નિયમ-બિયમ રહ્યા જ નથી. ઘડીકમાં આગ ઓકતું ગ્રીષ્મનું ચંડ મુખ નજરે પડે છે, તો ઘડીકમાં ક્હાનાની બંસીના સૂરો બનીને વર્ષા આવી પડે છે. ક્યારેક એમ થાય કે ના, આ પવન વહી આવે છે એ દક્ષિણનો જ હશે – પણ માંડ એવું વિચારો ન વિચારો ત્યાં તો આંતર-બાહ્ય શેકી નાખે તેવો ઘામ શરૂ. પાનખર અને વસંતે પણ જાણે જરા જુદી રીતે દોસ્તી કરી દીધી લાગે છે. ક્યારેક બંનેની સરહદો નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. આ અનિયમિતતાની વાતને હજી આગળ ચલાવી શકાય તેમ છે, કારણ કે એક જ દિવસમાં આ ઋતુઓ ભાતભાતનાં નખરાં કરે છે. જાદુગરણી જેવીઓને કહેવું તો શું કહેવું! ના, એમની સામે કશી ફરિયાદ કરવા હું આ વાત તમને નથી કરતો. એક જુદા જ કારણસર આજે જરા આ બળાપો કાઢ્યો છે. |