ગુજરાતી અંગત નિબંધો/⁠પ્રીતિભોજન: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૧
પ્રીતિભોજન -- હિમાંશી શેલત |}}
{{Heading|૨૧
પ્રીતિભોજન -- હિમાંશી શેલત |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/68/SHREYA_PRITIBHOJAN.mp3

ગુજરાતી અંગત નિબંધો • પ્રીતિભોજન – હિમાંશી શેલત • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

{{Poem2Open}}
{{Poem2Open}}
આદત પડી ગઈ છે. મને અને આ બધાંને. દિવસને પાંખ ફૂટે અને એની ઉડાન આરંભાય એ પહેલાં રોટલી-બિસ્કીટના ટુકડા કે ગાંઠિયા-મમરા, જે હોય તે, એક મોટી થાળીમાં સજાવી ઓટલે ગોઠવી દેવાનું. દસેક મિનિટમાં અમારી ખિસકોલી-કોલોનીમાં વાયુવેગે સમાચાર પ્રસરી જાય. લીમડા પરથી, બદામડી પરથી, પનરવા પરથી, આમથી, તેમથી, સહુ દોટ મૂકે ઓટલા તરફ. પણ સીધે રસ્તે ઓટલા પર આવી જવાનું એમને રોમાંચક નહીં લાગતું હોય એટલે પહેલાં અગાશીમાં ઉતરાણ થાય. ત્યાંથી મધુમાલતીમાર્ગ લેવાનો. એ અમળાતી મજબૂત વેલ પરથી સડસડાટ નીચે આવવાનું. આ કદાચ એમને શૉર્ટ-કટ લાગતો હોય એમ બની શકે.