ગુજરાતી અંગત નિબંધો/ફિલ્મી ગીતો: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩
ફિલ્મી ગીતો –  ઉમાશંકર જોશી|}}
{{Heading|૩
ફિલ્મી ગીતો –  ઉમાશંકર જોશી|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9b/MANALI_FILMY_GEETO.mp3

ગુજરાતી અંગત નિબંધો • ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી • ઑડિયો પઠન: મનાલી જોષી

{{Poem2Open}}
{{Poem2Open}}
અમદાવાદમાં એક બુક બેંકના લાભાર્થે ગાયકવૃંદનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રાખ્યો હતો. કલાકારો જુદાજુદા ગામના, જુદાજુદા વ્યવસાયના હતા. એમાં ઉચ્ચ કુટુમ્બની ગૃહિણીઓ પણ હતી. જૂનાં-નવાં ફિલ્મી ગીતો તે તે મૂળ ગાયક-ગાયિકાને લગભગ મળતા સ્વરમાં, લગભગ એ જ અદાથી, રજૂ થયે ગયાં. વીસેક વાદ્યોનો સાજ પણ મદદમાં હતો. હળવા સંગીતની સાધના ઠીકઠીક આગળ વધી છે. તેનું મારા જેવાને તો પહેલી વાર દર્શન (? શ્રવણ) થયું.