8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩
ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી|}} | {{Heading|૩
ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9b/MANALI_FILMY_GEETO.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી • ઑડિયો પઠન: મનાલી જોષી | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમદાવાદમાં એક બુક બેંકના લાભાર્થે ગાયકવૃંદનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રાખ્યો હતો. કલાકારો જુદાજુદા ગામના, જુદાજુદા વ્યવસાયના હતા. એમાં ઉચ્ચ કુટુમ્બની ગૃહિણીઓ પણ હતી. જૂનાં-નવાં ફિલ્મી ગીતો તે તે મૂળ ગાયક-ગાયિકાને લગભગ મળતા સ્વરમાં, લગભગ એ જ અદાથી, રજૂ થયે ગયાં. વીસેક વાદ્યોનો સાજ પણ મદદમાં હતો. હળવા સંગીતની સાધના ઠીકઠીક આગળ વધી છે. તેનું મારા જેવાને તો પહેલી વાર દર્શન (? શ્રવણ) થયું. | અમદાવાદમાં એક બુક બેંકના લાભાર્થે ગાયકવૃંદનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રાખ્યો હતો. કલાકારો જુદાજુદા ગામના, જુદાજુદા વ્યવસાયના હતા. એમાં ઉચ્ચ કુટુમ્બની ગૃહિણીઓ પણ હતી. જૂનાં-નવાં ફિલ્મી ગીતો તે તે મૂળ ગાયક-ગાયિકાને લગભગ મળતા સ્વરમાં, લગભગ એ જ અદાથી, રજૂ થયે ગયાં. વીસેક વાદ્યોનો સાજ પણ મદદમાં હતો. હળવા સંગીતની સાધના ઠીકઠીક આગળ વધી છે. તેનું મારા જેવાને તો પહેલી વાર દર્શન (? શ્રવણ) થયું. |