17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 220: | Line 220: | ||
'''ઘરલખોટી''' | {{center|'''ઘરલખોટી'''}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Line 231: | Line 231: | ||
અંદરથી અદૃષ્ટ બાળક નીલુનો ઉત્તેજિત ઘાંટો સંભળાય છે : “મૂકી દે, આ તારી બેબી ! ચાલ, જવા દે તારી ઢીંગલી – છોડ, છોડ, નહિ તો ઝૂંટવી લઈશ !” અને એક છોકરી રડવાની તૈયારીમાં હોય એમ “નકો, નકો, માઝી ડૉલી” – ની ચીસ પાડે છે.) | અંદરથી અદૃષ્ટ બાળક નીલુનો ઉત્તેજિત ઘાંટો સંભળાય છે : “મૂકી દે, આ તારી બેબી ! ચાલ, જવા દે તારી ઢીંગલી – છોડ, છોડ, નહિ તો ઝૂંટવી લઈશ !” અને એક છોકરી રડવાની તૈયારીમાં હોય એમ “નકો, નકો, માઝી ડૉલી” – ની ચીસ પાડે છે.) | ||
{{Poem2Open}} | |||
સુંદરા : (અવાજ કાઢ્યા વિના, સ્વસ્થતાથી આજ્ઞાર્થે) નીલુ – બાબા ! દુષ્ટ છોકરો જ એમ ઝૂંટવી લે બિચારી છોકરી પાસેથી ! | સુંદરા : (અવાજ કાઢ્યા વિના, સ્વસ્થતાથી આજ્ઞાર્થે) નીલુ – બાબા ! દુષ્ટ છોકરો જ એમ ઝૂંટવી લે બિચારી છોકરી પાસેથી ! | ||
Line 324: | Line 325: | ||
*શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. | *શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. | ||
સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ? તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો — | સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ? તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો — | ||
(બાઈ ક્ષોભ પામેલાં, અનિશ્ચિત લાગે છે. મૂક રહે છે. કદાપિ મહેમાનની આમન્યા જાળવતાં હોય !) એટલું ય નથી કહી શકતાં ? એટલું ય નથી સમજાતું, સ્ત્રી થઈને ? | |||
હાથીજી : (મજાકમાં) એટલે જ હમજાય. (સુંદરા અર્ધપ્રશ્નાર્થે હાથીજી તરફ આંખ ચમકાવે છે.) એમને ય રતન જેવી છોકરીઓ છે તે... રત્નાવતીઓ. | હાથીજી : (મજાકમાં) એટલે જ હમજાય. (સુંદરા અર્ધપ્રશ્નાર્થે હાથીજી તરફ આંખ ચમકાવે છે.) એમને ય રતન જેવી છોકરીઓ છે તે... રત્નાવતીઓ. | ||
શ્રીકાન્ત : (છટા ભેર કડકડાટ) તો પછી બહેન, તમે રગેરગમાં જાણો, હરેક માની લાગણી, પ્રત્યેક માતાનો ભાવ. | શ્રીકાન્ત : (છટા ભેર કડકડાટ) તો પછી બહેન, તમે રગેરગમાં જાણો, હરેક માની લાગણી, પ્રત્યેક માતાનો ભાવ. | ||
Line 451: | Line 452: | ||
શ્રીકાન્ત : ત્યારે નહીં ? મારી આ પાર્ટી સાથેની ઉપાધિ પતવાની જ; ચૂંટણી પત્યે. | શ્રીકાન્ત : ત્યારે નહીં ? મારી આ પાર્ટી સાથેની ઉપાધિ પતવાની જ; ચૂંટણી પત્યે. | ||
લલિતા: (મૂળની નિરાશા ઉછાળો મારતી હોય એમ) હાય, તમે આંધળા છો ? કામ સિવાય બીજી ઉપાધિઓ નથી માણસને, જીવંત માનવીને—લાગણીની—પ્રાણ રૂંધતી ? તમને લેશ માત્ર ખ્યાલ નથી ? પરિણામ તરફ ધ્યાન નથી ? કે પછી તમે આંધળા છો ! જાણીબૂઝીને આંધળા—હજીયે— | લલિતા: (મૂળની નિરાશા ઉછાળો મારતી હોય એમ) હાય, તમે આંધળા છો ? કામ સિવાય બીજી ઉપાધિઓ નથી માણસને, જીવંત માનવીને—લાગણીની—પ્રાણ રૂંધતી ? તમને લેશ માત્ર ખ્યાલ નથી ? પરિણામ તરફ ધ્યાન નથી ? કે પછી તમે આંધળા છો ! જાણીબૂઝીને આંધળા—હજીયે— | ||
(બેઠકખાનાનું બારણું પછડાય છે. લલિતા ચોંકીને અટકી જાય છે.) કોણ છે ? | |||
(સુંદરાબાઈ પર આંખ પડે છે. પાછળ, એમની તરફ દૃષ્ટિ કર્યા વિના, માથું આડું કરી, હાથ વતી છેડો તાણતી વાટ જુએ છે.) પાછું શું થયું વળી ? | |||
સુંદરા : (મક્કમ રહી) બાઈસાહેબની પાસ ત્રણ દિવસની રજા માગવા આવી છું. (લલિતા ચિડાઈ જાય છે.) આજ બપોરથી જોઈશે. | સુંદરા : (મક્કમ રહી) બાઈસાહેબની પાસ ત્રણ દિવસની રજા માગવા આવી છું. (લલિતા ચિડાઈ જાય છે.) આજ બપોરથી જોઈશે. | ||
લલિતા: આ તે કંઈ રીત છે ! તમને ખબર નથી કે મારે બહારગામ ગયા વિના ચાલે એમ નથી ? મારી તબિયત બરાબર નથી ? | લલિતા: આ તે કંઈ રીત છે ! તમને ખબર નથી કે મારે બહારગામ ગયા વિના ચાલે એમ નથી ? મારી તબિયત બરાબર નથી ? | ||
Line 615: | Line 616: | ||
લલિતા: પણ કેવી રીતે . . એક બાળકીનું તો બલિદાન અપાયું, એમને હાથે ! અને હવે, જે બીજું આવવાનું છે—તમારું—તે બાળકનું પણ— (શ્રીકાન્ત ચમકીને, સચિંત વદને, લલિતાનું સાંગોપાંગ નિરીક્ષણ કરે છે.) મનોમન સાક્ષી છે. બીજી નથી. | લલિતા: પણ કેવી રીતે . . એક બાળકીનું તો બલિદાન અપાયું, એમને હાથે ! અને હવે, જે બીજું આવવાનું છે—તમારું—તે બાળકનું પણ— (શ્રીકાન્ત ચમકીને, સચિંત વદને, લલિતાનું સાંગોપાંગ નિરીક્ષણ કરે છે.) મનોમન સાક્ષી છે. બીજી નથી. | ||
શ્રીકાન્ત : (સંયમ ખોઈ, ગુસ્સામાં બોલી ઊઠતો) એટલી જ ખબર હોત કે શાંતિદાસનું આવું હતું—આવું થઈ ગયું હતું, તમારી વચ્ચે, આટલે હદ સુધી— તો તને મળત જ નહીં ! મને ચેતવ્યો કેમ નહીં, પહેલેથી— | શ્રીકાન્ત : (સંયમ ખોઈ, ગુસ્સામાં બોલી ઊઠતો) એટલી જ ખબર હોત કે શાંતિદાસનું આવું હતું—આવું થઈ ગયું હતું, તમારી વચ્ચે, આટલે હદ સુધી— તો તને મળત જ નહીં ! મને ચેતવ્યો કેમ નહીં, પહેલેથી— | ||
લલિતા: શું કહે ! જ્યાં લાગણીનો છાંટો ન મળે— (શ્રીકાન્ત ચાલી જાય છે. બહારનું બારણું પછડાય છે. લલિતા સ્તબ્ધ બની, છત ભણી આંખ માંડી, ધૂન પૂરી થતી સાંભળે છે. પછી જમીન પર ઘૂંટણિયે પડી, તૂટેલા ઢીંગલીઘર પર માથું ટેકવી, ધ્રૂસકે ધ્રૂસકે રડે છે.) બાળકી, બાળકી... | લલિતા: શું કહે ! જ્યાં લાગણીનો છાંટો ન મળે— (શ્રીકાન્ત ચાલી જાય છે. બહારનું બારણું પછડાય છે. લલિતા સ્તબ્ધ બની, છત ભણી આંખ માંડી, ધૂન પૂરી થતી સાંભળે છે. પછી જમીન પર ઘૂંટણિયે પડી, તૂટેલા ઢીંગલીઘર પર માથું ટેકવી, ધ્રૂસકે ધ્રૂસકે રડે છે.) બાળકી, બાળકી... | ||
{{Poem2Close}} | |||
{{center|(પડદો. અંક એક સમાપ્ત.)}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|'''અંક ૨'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|'''અંક ૨'''}} | |||
{{Poem2Open}} | |||
(ત્રણ કલાક પછી. બેઠકખાનાની બહાર બપોરના તડકામાં હાથીજી આડા પડ્યા છે; પટાવાળાનો વેશ ઉતારી, રંગીન ટૂંકી બાંયનું ખમીસ, ધોતિયું અને ગુલાબી સાફો ચડાવી, સુખચેનથી ધાબળો માથા પર ઓઢી ઘોરતા. પ્રવેશદ્વારની ઘંટડી વાગે છે. ગરાશિયો બેઠો થઈ, પાછો પોઢી જાય છે. ફરી ઘંટડી વાગે છે; જોરથી કમાડ ઠોકાય છે. હાથીજી બારણું ઉઘાડવા ઊઠે છે, બબડતા, “બપોરે બે ઘડી ડ્રેસ ઉતારી આંખ મીંચવા ન મળે ! શા'બ તો કહીને જ્યા'તા કે ચાને ટાઈમે આવસે !” એ નીચે જઈ શકે તે પહેલાં ચીંથરેહાલ, ભૈયા જેવો દેખાતો આદમી અગાશીમાં પગ મૂકે છે.) | |||
હાથીજી : આ શું, આ શું ? ઉપરકો જેમતેમ ચલે આનેકી આ તે કંઈ રીત હૈ ? માણસ હો કે મચ્છર ? દેખો; એક ડગલા ભી તુમ્હેરા ઘન્દા પગ આગે મૂકા તો આ ઘરમેં નહિ ચલેગા. વહાં કા વહાં ઊભે રહો, હમજ્યા ? હમેરી જમીનકો આટલા ભી ઘન્દી કરી તો તુમેરે પાસ પોતા મરાઉંગા, પોતા, હમજ્યા ? (ભોંય લૂછવાનું પોતું ગળપટ્ટાની જેમ ખભે લપેટયું છે તે કાઢી ફફડાવે છે.) | હાથીજી : આ શું, આ શું ? ઉપરકો જેમતેમ ચલે આનેકી આ તે કંઈ રીત હૈ ? માણસ હો કે મચ્છર ? દેખો; એક ડગલા ભી તુમ્હેરા ઘન્દા પગ આગે મૂકા તો આ ઘરમેં નહિ ચલેગા. વહાં કા વહાં ઊભે રહો, હમજ્યા ? હમેરી જમીનકો આટલા ભી ઘન્દી કરી તો તુમેરે પાસ પોતા મરાઉંગા, પોતા, હમજ્યા ? (ભોંય લૂછવાનું પોતું ગળપટ્ટાની જેમ ખભે લપેટયું છે તે કાઢી ફફડાવે છે.) | ||
અજાણ્યો : (સગૌરવ) ક્યા ફઝૂલ બાત હૈ ! ઑટો—રિક્ષાકા પૈસા લે લો ઔર મુઝે જાને દો. આધા ઘંટાસે મુઝે બહારકે ફાટક પર ખડે રખ કર, બીબી સાહેબા ઉપર ચલી આઈ. | અજાણ્યો : (સગૌરવ) ક્યા ફઝૂલ બાત હૈ ! ઑટો—રિક્ષાકા પૈસા લે લો ઔર મુઝે જાને દો. આધા ઘંટાસે મુઝે બહારકે ફાટક પર ખડે રખ કર, બીબી સાહેબા ઉપર ચલી આઈ. | ||
Line 871: | Line 874: | ||
સમજુ : ઠકરાણી ઓશિયાળાં, તાતાથઈ તાતાથઈ. | સમજુ : ઠકરાણી ઓશિયાળાં, તાતાથઈ તાતાથઈ. | ||
હાથીજી : (ગાય છે.) | હાથીજી : (ગાય છે.) | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> આવે આવે કજોડાનો વેશ, રમતો આવે રે, | |||
જેને અકલ નહીં લવલેશ, ભમતો આવે રે. | જેને અકલ નહીં લવલેશ, ભમતો આવે રે. | ||
નાના છોકરાથી કરે મોજ, ભમતો આવે રે, | નાના છોકરાથી કરે મોજ, ભમતો આવે રે, | ||
Line 878: | Line 882: | ||
બાળાની રડીને રાત જાય, ભમતો આવે રે. | બાળાની રડીને રાત જાય, ભમતો આવે રે. | ||
કરો જોઈ તમે વેશવાળ, રમતો આવે રે, | કરો જોઈ તમે વેશવાળ, રમતો આવે રે, | ||
મયારામ નહિ તો કાળ, ભમતો આવે રે. | મયારામ નહિ તો કાળ, ભમતો આવે રે.</poem>}} | ||
{{Poem2Open}} | |||
સમજુ : કહો ઘર કેમ ચાલે, તાતાથઈ તાતાથઈ. | સમજુ : કહો ઘર કેમ ચાલે, તાતાથઈ તાતાથઈ. | ||
હાથીજી : ન હાલે તો લ્યો આ લોહીનો કળશિયો. કરો કૃષ્ણાર્પણ. | હાથીજી : ન હાલે તો લ્યો આ લોહીનો કળશિયો. કરો કૃષ્ણાર્પણ. | ||
Line 901: | Line 906: | ||
સમજુ: (મોં મચકોડી) સાંભળ્યું ? પેલી ચંદરાએ ફરી લગ્ન કર્યાં. | સમજુ: (મોં મચકોડી) સાંભળ્યું ? પેલી ચંદરાએ ફરી લગ્ન કર્યાં. | ||
હાથીજી: કઈ ચંદરા ? | હાથીજી: કઈ ચંદરા ? | ||
સમજુઃ તમારા સુંદરાબૈની નાતવાળી, એની જ પિતરાઈ બૂન ! | |||
હાથીજી: (તિરસ્કાર સાથે) એમનામાં તો ભાઈડા પર બીજો ભાઈડો લેવાય. (આકાશ ભણી હાથ કરી) પેલા સ્વર્ગે ગયેલાને કેવું લાગે ! | હાથીજી: (તિરસ્કાર સાથે) એમનામાં તો ભાઈડા પર બીજો ભાઈડો લેવાય. (આકાશ ભણી હાથ કરી) પેલા સ્વર્ગે ગયેલાને કેવું લાગે ! | ||
સુંદરા : (એકાએક) ચંદ્રા તો એવું કરે. એને તો કંઈ રતન જેવી છોકરી છે ! | સુંદરા : (એકાએક) ચંદ્રા તો એવું કરે. એને તો કંઈ રતન જેવી છોકરી છે ! | ||
Line 918: | Line 923: | ||
હાથીજી: બોન, અમે સાચવી લઈશું. ફિકર ના કરશો. | હાથીજી: બોન, અમે સાચવી લઈશું. ફિકર ના કરશો. | ||
સુંદરાઃ બિચારાં લલિતાબેન . . એમના માટે જ લાગે છે ! એમને શું થશે ? માટે તો ઘર ના ગઈ. કાલ તો પાછી આવીશ ! મને સારું છે. (ચાલવા જાય છે પણ ચક્કર આવે છે. સમજુડોશી તથા હાથીજી એને પડખે હાથ મૂકી ઊભાં કરે છે. સુંદરાબાઈ સૌમ્ય પ્રસન્ન દૃષ્ટિએ બધું જોઈ લે છે.) હોળીને હજી વાર, ઘણી વાર, ખરુંને ? આજ તો બહુ અંધારું. અમાસની રાત, મહાશિવરાત. તોયે હોળી ખેલવાનું મન થાય છે. સાંભરે છે ? નર્મદાને કાંઠે... આપણે બધાં. . (હાથીજીની આંખો ભરાઈ આવે છે. મોં ફેરવી લૂછી નાખે છે.) લાલ લાલ હોળી.. ખેલશું, ખેલશું. ખેલ ખતમ. સળગાવી દેશું.. અમાસની રાતે, મહાશિવરાતે—પૂનમથી એ વધુ ભભૂકશે ભડકો ! લાલ લાલ હોળી. . (સમજુડોશી આગળ જાય છે. હાથીજી સુંદરાબાઈને કાળજીથી બહાર કાઢે છે. શાંતિ પથરાય છે. અંધારું થઈ જાય છે. દૂર દૂરથી આવતી હોય એમ ધૂન સંભળાય છે : “કર લે સિંગાર, ચતુર અલબેલી..” પછી પડદો.) | સુંદરાઃ બિચારાં લલિતાબેન . . એમના માટે જ લાગે છે ! એમને શું થશે ? માટે તો ઘર ના ગઈ. કાલ તો પાછી આવીશ ! મને સારું છે. (ચાલવા જાય છે પણ ચક્કર આવે છે. સમજુડોશી તથા હાથીજી એને પડખે હાથ મૂકી ઊભાં કરે છે. સુંદરાબાઈ સૌમ્ય પ્રસન્ન દૃષ્ટિએ બધું જોઈ લે છે.) હોળીને હજી વાર, ઘણી વાર, ખરુંને ? આજ તો બહુ અંધારું. અમાસની રાત, મહાશિવરાત. તોયે હોળી ખેલવાનું મન થાય છે. સાંભરે છે ? નર્મદાને કાંઠે... આપણે બધાં. . (હાથીજીની આંખો ભરાઈ આવે છે. મોં ફેરવી લૂછી નાખે છે.) લાલ લાલ હોળી.. ખેલશું, ખેલશું. ખેલ ખતમ. સળગાવી દેશું.. અમાસની રાતે, મહાશિવરાતે—પૂનમથી એ વધુ ભભૂકશે ભડકો ! લાલ લાલ હોળી. . (સમજુડોશી આગળ જાય છે. હાથીજી સુંદરાબાઈને કાળજીથી બહાર કાઢે છે. શાંતિ પથરાય છે. અંધારું થઈ જાય છે. દૂર દૂરથી આવતી હોય એમ ધૂન સંભળાય છે : “કર લે સિંગાર, ચતુર અલબેલી..” પછી પડદો.) | ||
{{Poem2Close}} | |||
{{center|અંક બે સમાપ્ત}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|'''અંક ૩'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|'''અંક ૩'''}} | |||
{{Poem2Open}} | |||
(પડદો ઊપડતાં શરૂઆતમાં મંચ પર રાત્રિનો ગાઢ અંધકાર, થીજી ઠરેલો. | (પડદો ઊપડતાં શરૂઆતમાં મંચ પર રાત્રિનો ગાઢ અંધકાર, થીજી ઠરેલો. | ||
જમણી તરફની અગાશી સંધ્યાતેજથી ખીલતી જતી હોય એમ ધીમે ધીમે ઊઘડે છે; એ પ્રકાશમાં અગાશી જાણે રૂપાન્તર પામેલી ભાસે. જ્યાં અવકાશ હતો ત્યાં કાળા સઢના નાનકડા તંબુ જેવું ગોઠવાઈ ગયેલું. પરંતુ ડાબી તરફનું દૃશ્ય પરિચિત : શિયાળાની રાતે મોટા શહેરના 'ફ્લેટ' બહારથી દેખાય તેમ શાંતિદાસને ત્યાં બધું બંધ; નર્યા પડદા પડદા. | જમણી તરફની અગાશી સંધ્યાતેજથી ખીલતી જતી હોય એમ ધીમે ધીમે ઊઘડે છે; એ પ્રકાશમાં અગાશી જાણે રૂપાન્તર પામેલી ભાસે. જ્યાં અવકાશ હતો ત્યાં કાળા સઢના નાનકડા તંબુ જેવું ગોઠવાઈ ગયેલું. પરંતુ ડાબી તરફનું દૃશ્ય પરિચિત : શિયાળાની રાતે મોટા શહેરના 'ફ્લેટ' બહારથી દેખાય તેમ શાંતિદાસને ત્યાં બધું બંધ; નર્યા પડદા પડદા. | ||
એટલામાં તંબુની ઉપર રાતની લીલી બત્તી પેટાય છે; ફાનસ આકારની, રસ્તા પરના થાંભલાની. એના કેન્દ્રિત અજવાળામાં તંબુની અંદરનું દૃશ્ય ચોપાસના અંધકારમાંથી ચોખ્ખું તરી આવે છે, ભયંકર દુઃસ્વપ્નવત્. લોખંડી ચોકઠાનો સફેદ ખાટલો, 'હૉસ્પિટલ બેડ'; માથા તરફથી નીચો અને પગ ભણીથી ઊંચો, ઢળતો ખડો કરેલો. એમાં સફેદ ચાદરથી વીંટાયેલી ક્ષીણ, નિશ્ચેષ્ટ માનવ—આકૃતિ. | |||
સફેદ 'એપ્રન', ઓઢણી અને મુખ પર બૂરખો બાંધી નર્સ જેવી દેખાતી બાઈ તથા દાક્તર જેવો દેખાતો યુવાન પુરુષ ધીમે રહી પાછળ થઈ ખાટલા આગળ આવે છે. નર્સ પોતાના હાથમાંના ટોર્ચનો પ્રકાશ સુવાડેલી સ્ત્રી પર પાડે છે. સ્ત્રી બેઠી થઈ જાય છે. મુખરેખા પરથી સુંદરાબાઈ છે એટલું તો જણાઈ આવે; પણ રંગ સાવ ઊડી ગયેલો, રક્તહીન પીળાશ પામેલો. આંખ ખુલ્લી; લેશ માત્ર ભાવ પ્રગટ કર્યા વિના કે કશા તરફ ખાસ ધ્યાન વિના, ટગર ટગર જોઈ રહેલી.) | |||
નર્સ : (હાથમાં ધરેલું, ઓઢાડેલું બાળક ખાટલા નીચે મૂકતી) છોકરું મૂએલું જ નીકળ્યું. ક્યાંથી જીવે— | નર્સ : (હાથમાં ધરેલું, ઓઢાડેલું બાળક ખાટલા નીચે મૂકતી) છોકરું મૂએલું જ નીકળ્યું. ક્યાંથી જીવે— | ||
દાક્તર : (નર્સને બોલતી અટકાવવા) હશ્.. સુંદરાબાઈ ! (જવાબ નથી.) તમારે હજી કંઈ કહેવું નથી ? | |||
સુંદરા : (આંખ ફેરવ્યા વિના) ના. | સુંદરા : (આંખ ફેરવ્યા વિના) ના. | ||
દાક્તર : સગાંવહાલાં નથી ? ખબર આપવા જેવું કોઈ નથી ? | |||
સુંદરા : ના. | સુંદરા : ના. | ||
દાક્તર: (નર્સને ઉદ્દેશી) સર શાંતિદાસને ઘેર ખબર આપો. | |||
સુંદરા : જરૂર નથી. | સુંદરા : જરૂર નથી. | ||
દાક્તર : આટલી દવા તો લો ! | |||
સુંદરા : જીવવું નથી. | સુંદરા : જીવવું નથી. | ||
દાક્તર : બચ્ચાને ખાતર પણ નહીં ? | |||
સુંદરા : જિવાડવું નથી. | સુંદરા : જિવાડવું નથી. | ||
દાક્તર : (સ્વગતવત્) અજબ બાઈ ! આંખમાં આંસુ નથી કે સંયમ ગુમાવતી નથી... (નર્સને વિદાય કરવાના હેતુએ) જુઓ તો, કોઈ ટેલિફોન ઉપાડે છે ? (નર્સ જાય છે એટલે) બહેન ! એક છેલ્લું—ક્યા કમબખતે તમને ફસાવ્યા ? બચ્ચાનો બાપ કોણ ? (જવાબ નથી.) અહીં કોઈ નથી— એટલું કહો ! શેઠશેઠાણી પણ દરગુજર કરશે. થવાનું થઈ ગયું. (સંકોચ સહિત) હું તમને ઓળખતો તો નથી . . છતાં મારી આંખે તમારો જ દોષ નથી. શા માટે સ્ત્રી એકલીને માથે આખું આભ તૂટી પડે ? (ગુસ્સામાં આવી) શા માટે એ પુરુષની પણ ફજેતી ના થાય ? પુરાવો હોય તો તમારા ભરણપોષણ માટે રીતસર કોર્ટે ચડી, લડી લ્યો— છેવટ સુધી ! (નર્સ પાછી આવે છે.) | |||
સુંદરા : જરૂર નથી. (દાકતર—નર્સને બોલતાં અટકાવી) હવે રહેવા દો. (પાછળ ઢળી પડે છે.) | સુંદરા : જરૂર નથી. (દાકતર—નર્સને બોલતાં અટકાવી) હવે રહેવા દો. (પાછળ ઢળી પડે છે.) | ||
દાક્તર : અજબ બાઈ ! એક શબ્દ બોલી નથી, પહેલેથી છેવટ સુધી, ને છે પૂરા ભાનમાં ! (દરદીની નાડ હાથમાં લે છે. નર્સની સામું જેઈ, માથું હલાવી, મૂકી દે છે. એકાદ ઘડી સ્થિર ઊભો રહી, કંઈ અગત્યનું યાદ આવ્યું હોય એમ ખાટલા નીચેના પોટલા તરફ આંગળી ચીંધી, નર્સ પ્રતિ) આને સંતાડ્યે નહિ ચાલે, આ કમનસીબ બચ્ચાને, નહિ તો આપણે સંડોવાઈશું. (નર્સ ટુવાલમાં વીંટાળેલું બાળક માની પાસે મૂકે છે.) બિચારી સ્ત્રી ! હવે આખું જગત જાણશે—જે ઢાંકવા એ મરી છૂટી. | |||
(નર્સ તથા દાકતર પાછા વળે છે તેમ લીલો દીવો બુઝાઈ જાય છે. ફરીને મંચ અંધકાર—આવૃત થઈ જાય છે. | |||
એટલામાં ડાબી તરફના પડદા સરરર કરતા ખોલાય છે. તેજ—તેજ થતું સર શાંતિદાસનું બેઠકખાનું, જમણી તરફ અમાસના દરિયા જેવો શ્યામ પથરાયેલો છે તેમાં અધ્ધર તરતા જહાજની જેમ છૂટું પડી આવે છે. | |||
અંદર ઝગમગ થતું, ધબકભર્યું વાતાવરણ છે. મંડળી જમવાના ટેબલની આસપાસ આરામથી ગોઠવાઈ છે. એક તરફ શ્રીકાન્ત, વચ્ચે લલિતા અને પછી શાંતિદાસ. બધે બત્તીઓ, ફૂલફૂલ અને ચળકતાં ચાંદીનાં પાત્ર. હાથીજી જમણના થાળ ઉપાડી જતો હોય છે. રેડિયોગ્રામમાં ‘હોળી ખેલત નંદલાલા'ની રેકર્ડ ચાલુ થઈ છે. છ—સાત વર્ષનો નીલુ કિનખાબી બંડી ને કસબી કોરનું પીતાંબર સજી, બાલિશ છટાથી સહજ ચેષ્ટા કરી નાચતો હોય છે. બંને પુરુષો રસપૂર્વક જોઈ રહ્યા છે : કોઈ વાર બાળકને તો કોઈ વાર એની માતાને. રૂપેરી પાન આવે છે. શ્રીકાન્ત સિગાર સળગાવે છે. શાંતિદાસ પાનનું બીડું લે છે ને બીજું પત્નીને ધરે છે. લલિતાના હાથમાં ને હાથમાં પાન રહી જાય છે, કારણ રેકર્ડ પૂરી થતાં ઊભી થઈ જઈ, ટેબલ પરનું શોભાનું ચિત્રિત બેડું ઊંચકી લઈ, પોતે એ જ ગાયન ચાલુ રાખે છે. બેડાને તાલ આપી મુખથી હાવભાવ કરે છે અને નીલુ પણ રંગમાં આવી નાચ્યે જાય છે. ગૃહસ્વામિનીએ મોહક બનારસી વેષ ધારણ કર્યો હોય છે. શાંતિદાસ ખુશીમાં આવી તાળીઓ પાડે છે; શ્રીકાન્ત 'વાહ, વાહ' કરે છે. હાથીજીથી પણ રહેવાતું નથી; બારણા પાસે થંભી જાય છે. | |||
નીલુ થોડી વારમાં થાકી નાચતો બંધ થઈ જાય છે. ઊંઘમાં આવ્યો હોય એમ શેતરંજી પર ઢળી પડે છે. શાંતિદાસ તથા શ્રીકાન્ત લલિતાને બૂમ પાડે છે : 'ચાલુ રાખો—ભંગ ન પાડો !' લલિતા સહેજ હસીને ચાલુ રાખે છે. એટલામાં પાછલી તરફ ટેલિફોનની ઘંટડી વાગે છે. વિલંબ થતાં ઘંટડી અટકી, બંધ થઈ જઈ, ફરી જોરથી વાગ્યા જ કરે છે. લલિતા તે તરફ જવાનું કરે છે પણ શાંતિદાસ, ઇશારાથી સૂચવી કે ફોન પોતાનો હશે, અંદર જાય છે.) | |||
નીલુ : (એકાએક રડી ઊઠી) સુંદરાબાઈ ! ક્યાં ગયાં, મારાં સુંદરાબાઈ ? | નીલુ : (એકાએક રડી ઊઠી) સુંદરાબાઈ ! ક્યાં ગયાં, મારાં સુંદરાબાઈ ? | ||
લલિતા : (ગાવાનું પડતું મૂકી, પુત્રની પાસે દોડી જઈ ઘૂંટણીએ પડી) જરા માંદાં છે, તે ઇસ્પિતાલમાં ગયાં છે. સવાર પડ્યે તો આવીયે જશે. ચાલ, હું ગાઉં છું; તું ચાલુ રાખ. | લલિતા : (ગાવાનું પડતું મૂકી, પુત્રની પાસે દોડી જઈ ઘૂંટણીએ પડી) જરા માંદાં છે, તે ઇસ્પિતાલમાં ગયાં છે. સવાર પડ્યે તો આવીયે જશે. ચાલ, હું ગાઉં છું; તું ચાલુ રાખ. | ||
Line 963: | Line 967: | ||
લલિતા : ના, મન ઊઠી ગયું. કોણ જાણે શાનો ફોન, રાતે દસ વાગ્યે ! | લલિતા : ના, મન ઊઠી ગયું. કોણ જાણે શાનો ફોન, રાતે દસ વાગ્યે ! | ||
શ્રીકાન્ત : (અવાજ ધીમો કરી) લલિ ડાર્લિંગ, આખી પરિસ્થિતિ મેં વિચારી જોઈ. (ભારપૂર્વક) ચિંતાનું કારણ નથી. (સ્ત્રી ઉત્સાહમાં આવ્યા વિના, પુરુષનું મંતવ્ય પૂરું સમજવા, એની સામે ધ્યાનથી અર્ધપ્રશ્નાર્થે જોઈ રહે છે.) | શ્રીકાન્ત : (અવાજ ધીમો કરી) લલિ ડાર્લિંગ, આખી પરિસ્થિતિ મેં વિચારી જોઈ. (ભારપૂર્વક) ચિંતાનું કારણ નથી. (સ્ત્રી ઉત્સાહમાં આવ્યા વિના, પુરુષનું મંતવ્ય પૂરું સમજવા, એની સામે ધ્યાનથી અર્ધપ્રશ્નાર્થે જોઈ રહે છે.) | ||
સાચું કહું તો સવારની વાત પછી હું યે વિમાસણમાં પડી ગયો'તો, તારા ‘પ્રોબ્લેમ’ની. કંઈ રસ્તો ન સૂઝે ! યુરપની વાત જુદી રહી. અહીંના ડૉક્ટરને વિશ્વાસમાં લઈએ તો આપણા પર જ ચડી બેસે—જિંદગીભરની દાદાગીરી, ‘બ્લેક મેલ’. ને બીજી ચિન્તા : ન કરે નારાયણ ને કંઈક ઊંધુચત્તું થયું, તારો જીવે જોખમમાં આવી ગયો, તોય તારે એકલીએ જ મામલો પતાવ્યે છૂટકો. તું મરવા પડી હોત તોયે મારાથી મોં દેખાડાત ના. જોને, મને બધાં ઓળખે—ને તુંયે ક્યાં ઢાંકી રહે એમ છે ? લોકો શું ધારે ? એક જ. ને પછી બેશરમ નિંદાનો રાફડો ! મારા દુશ્મનો મને હાંકી જ કાઢે, પાર્નેલની પેઠે—નહીં તો પાર્નેલ ‘પ્રાઈમ—મિનિસ્ટર' થયો હોત ! એટલે ઊંટવૈદું તો પાલવે નહીં, કોઈ કાળે, આપણા જેવાંને. આ હલકી કોમો, આયાઓ ઇત્યાદિની વાત જુદી. પણ તું તો એવો વિચાર સુધ્ધાં, આવ્યો પણ હોય, તો કાઢી નાખજે—સદંતર મનમાંથી ! (સ્ત્રીના મુખ પર અકળ ભાવો પસાર થઈ જાય છે. જાણે ભીષણ દ્વંદ્વ ચાલતું ન હોય ! પુરુષ હસીને, સ્ત્રીને પોતાને હાથ અર્પી) પણ તને મારી મુબારકબાદી ! તેં ઠીક સર શાંતિદાસને તારી જાળમાં ફસાવ્યા—ને તે એક પ્રહરમાં જ ! હવે ચસકવા ન દઈશ, હોં ! (લલિતા આઘાત પામી તિરસ્કારથી જોઈ રહે છે.) ભલા માણસ—પતિઓનો વર્ગ ભલા માણસમાં જ ખપે—શિંગડાં ઊગવાનું જ બાકી છે ! | |||
લલિતા: (સંયમ ખોઈ) બસ કરો— | |||
શ્રીકાન્ત : કેવી નિરાંત લાગે છે, હવે ! (સસ્મિત) તમારા પતિદેવ મારા જેવા સિદ્ધ—અર્થના મહાભિનિષ્ક્રમણની જ ઘડીઓ ગણતા હશે; કેમ નહિ વારુ ? | શ્રીકાન્ત : કેવી નિરાંત લાગે છે, હવે ! (સસ્મિત) તમારા પતિદેવ મારા જેવા સિદ્ધ—અર્થના મહાભિનિષ્ક્રમણની જ ઘડીઓ ગણતા હશે; કેમ નહિ વારુ ? | ||
શાંતિદાસ : (બારણા પાસે જ ઊભા રહી જઈ, કંઈ ખાસ તથા ખાનગી કહેવાનું હોય એવા અવાજે) 'ડીઅર', આમ આવો તો જરા . . (પોતે ગભરાયેલા લાગે.) | શાંતિદાસ : (બારણા પાસે જ ઊભા રહી જઈ, કંઈ ખાસ તથા ખાનગી કહેવાનું હોય એવા અવાજે) 'ડીઅર', આમ આવો તો જરા . . (પોતે ગભરાયેલા લાગે.) | ||
Line 994: | Line 998: | ||
શ્રીકાન્ત: ઊંચો, મજબૂત બાંધાનો, ગોરો . . એવા હોવું એ પ્રેમીનો વિશિષ્ટ ધર્મ લાગે છે. અને એવા ‘સ્ટૅન્ડર્ડ મેક’ના ના હોઈએ, તો થવું. અને તેમાંય દૂરદૂરનાં છતાં પાસેપાસેનાં મામાફોઈની સગાઈ કઢાય, તો તો જોદ્ધાઓની આખી સેનાને ટપી જવાય ! | શ્રીકાન્ત: ઊંચો, મજબૂત બાંધાનો, ગોરો . . એવા હોવું એ પ્રેમીનો વિશિષ્ટ ધર્મ લાગે છે. અને એવા ‘સ્ટૅન્ડર્ડ મેક’ના ના હોઈએ, તો થવું. અને તેમાંય દૂરદૂરનાં છતાં પાસેપાસેનાં મામાફોઈની સગાઈ કઢાય, તો તો જોદ્ધાઓની આખી સેનાને ટપી જવાય ! | ||
હાથીજી : પાપનો ઘડો આખરે તો— | હાથીજી : પાપનો ઘડો આખરે તો— | ||
(લલિતા અને શાંતિદાસ વાત કરતાં કરતાં આગળ આવે છે.) | |||
શાંતિદાસ : (ભારેખમ મોં કરી) બિચારી . . મરી ગઈ. | શાંતિદાસ : (ભારેખમ મોં કરી) બિચારી . . મરી ગઈ. | ||
શ્રીકાન્ત : કોણ ? (સહેજ તોછડાઈથી) નામ તો દેતા નથી, ને એટલામાં તે કોણ મરી જાય ? પાળેલી બિલાડી ? | શ્રીકાન્ત : કોણ ? (સહેજ તોછડાઈથી) નામ તો દેતા નથી, ને એટલામાં તે કોણ મરી જાય ? પાળેલી બિલાડી ? | ||
Line 1,025: | Line 1,029: | ||
લલિતા : (શ્રીકાન્ત તરફ નારાજ નજર ફેંકી, એને ચૂપ કરી, શાંતિદાસને) ‘ડીઅર’, તમે ટેલિફોન સાંભળ્યો. તમે આખી વાત કરો. મારા મગજમાં જ નથી ઊતરતું— | લલિતા : (શ્રીકાન્ત તરફ નારાજ નજર ફેંકી, એને ચૂપ કરી, શાંતિદાસને) ‘ડીઅર’, તમે ટેલિફોન સાંભળ્યો. તમે આખી વાત કરો. મારા મગજમાં જ નથી ઊતરતું— | ||
શાંતિદાસ : (પોતા પર કાબૂ મેળવી, પત્ની તરફ જોઈ શ્રીકાન્ત હાજર જ ન હોય એમ એને બાતલ કરી) ટેલિફોન આવ્યો તે સાર્વજનિક દવાખાનામાંથી : 'તમારે ઘેર કોઈ બાઈ છે, સુંદરા નામની ? એને વિષે અમે કંઈ જાણતાં નથી પણ એ મરી ગઈ. જલદી લઈ જાઓ, નહીં તો શબ કાઢી નાંખીશું.' | શાંતિદાસ : (પોતા પર કાબૂ મેળવી, પત્ની તરફ જોઈ શ્રીકાન્ત હાજર જ ન હોય એમ એને બાતલ કરી) ટેલિફોન આવ્યો તે સાર્વજનિક દવાખાનામાંથી : 'તમારે ઘેર કોઈ બાઈ છે, સુંદરા નામની ? એને વિષે અમે કંઈ જાણતાં નથી પણ એ મરી ગઈ. જલદી લઈ જાઓ, નહીં તો શબ કાઢી નાંખીશું.' | ||
તુરત તો મને ગુસ્સો ચડ્યો, નર્સ પર. દાળમાં કંઈ કાળું લાગ્યું; એટલે ડૉક્ટરને બોલાવી એની જ ઊલટતપાસ લીધી, મેં પોતે. ચેતાવ્યોઃ કે હું કોણ છું. આખરે આટલી વાત કઢાવી. | |||
સમજુડોશી સાથે સુંદરાબાઈ સાંજે અહીંથી ગયાં, એટલી તો આપણને ખબર છે. ખરું પૂછો તો સ્ટ્રેચર મંગાવવું 'તું; 'ઍમ્બ્યુલન્સ'. અરે, આપણા ‘ફૅમિલિ' ડૉક્ટરને વેળાસર કહ્યું હોત તો—તો બન્નેનો જીવ બચી જાત ! પણ આ આખો બનાવ, ગમે તેટલો ભેદી હોય તોય, એક હકીકત સ્પષ્ટ તરી આવે છે : દિવાસ્પષ્ટ, સ્ત્રીની એક ચિંતા, પહેલેથી છેવટ સુધીની, ને તે એક જ—કે કોઈ ન જાણે ! કોઈ ન જાણે ! પોતાનું નામ બહાર ના આવે—નામનિશાન ના રહે, પોતાનું કે બચ્ચાનું ! એ એક જ બીકે એમનો જીવ લીધો; પોતાનો ને બાળકનોય —અને ખરા ગુનેગારોને છટકી જવા દીધા ! | |||
લલિતા : (મનમાં તોફાન ચાલી રહ્યું હોય એવામાં એકાએક કંઈ સ્પષ્ટ સૂઝતું હોય એમ પોતાને ઉદ્દેશીને ઉદ્ગાર કાઢતી) એમ જ .. એક જ બીક – લોકલાજની. | લલિતા : (મનમાં તોફાન ચાલી રહ્યું હોય એવામાં એકાએક કંઈ સ્પષ્ટ સૂઝતું હોય એમ પોતાને ઉદ્દેશીને ઉદ્ગાર કાઢતી) એમ જ .. એક જ બીક – લોકલાજની. | ||
શ્રીકાન્ત :'અબ તો બાત ફૈલ પડી, લોકલાજ ખોઈ...’ | |||
શાંતિદાસ : (એને અવગણી) એમ જ. ડોશીનેય વહેમ ન આવે માટે ક્યાં સુધી તે બસસ્ટેન્ડ પર ખોટી થયા. ને હૉસ્પિટલમાંથીય ડોશીને પાછી મોકલી આપવા બનતું કર્યું ! | શાંતિદાસ : (એને અવગણી) એમ જ. ડોશીનેય વહેમ ન આવે માટે ક્યાં સુધી તે બસસ્ટેન્ડ પર ખોટી થયા. ને હૉસ્પિટલમાંથીય ડોશીને પાછી મોકલી આપવા બનતું કર્યું ! | ||
શ્રીકાન્ત : તોયે ડોશી ખસ્યાં નહીં હોય, સમજુ નામ છે તે ! | શ્રીકાન્ત : તોયે ડોશી ખસ્યાં નહીં હોય, સમજુ નામ છે તે ! | ||
Line 1,055: | Line 1,059: | ||
શ્રીકાન્ત : ફેર નથી, તસુમાત્ર. સાચી સ્ત્રી પોતાની મૂળભૂત સહજ શક્તિને તાબે થાય છે તથા તાબે થવામાં સ્વયમ્ મહાશક્તિ બને છે. એ શક્તિના માતા અને પ્રિયા એવા બે ભાગ પાડવા એ જ કૃત્રિમ હોય, તો પછી ઉભય વચ્ચે ઉચ્ચનીચનો સવાલ જ ક્યાંથી ? | શ્રીકાન્ત : ફેર નથી, તસુમાત્ર. સાચી સ્ત્રી પોતાની મૂળભૂત સહજ શક્તિને તાબે થાય છે તથા તાબે થવામાં સ્વયમ્ મહાશક્તિ બને છે. એ શક્તિના માતા અને પ્રિયા એવા બે ભાગ પાડવા એ જ કૃત્રિમ હોય, તો પછી ઉભય વચ્ચે ઉચ્ચનીચનો સવાલ જ ક્યાંથી ? | ||
શાંતિદાસ : નથી જ. કાયદાની રૂએ આમ કે આમ : પણ બાળક તો ગેરકાયદેસર, એને જનમવાનો હક્ક નથી. | શાંતિદાસ : નથી જ. કાયદાની રૂએ આમ કે આમ : પણ બાળક તો ગેરકાયદેસર, એને જનમવાનો હક્ક નથી. | ||
(લલિતા પાછી ખુરશીના હાથા પર બેસી જઈ, શૂન્ય અવકાશમાં જોઈ રહે છે.) | |||
શ્રીકાન્ત : (ચર્ચાને ગંભીર રૂપમાં પરિણમતાં અટકાવવા) શાંતિદાસ, એ બાઈની કંઈ છેવટની માગણી ? છેવટછેવટનાં એ કેવાં હતાં ? આંખમાં આંસુ— | શ્રીકાન્ત : (ચર્ચાને ગંભીર રૂપમાં પરિણમતાં અટકાવવા) શાંતિદાસ, એ બાઈની કંઈ છેવટની માગણી ? છેવટછેવટનાં એ કેવાં હતાં ? આંખમાં આંસુ— | ||
શાંતિદાસ : છાંટ લેશ નહીં. એમ ને એમ આંખ મીંચાઈ ગઈ—ના, કહે છે કે એક આંખ ખુલ્લી રહી ગઈ ! રહી જ ગઈ ખુલ્લી, જોતી — | શાંતિદાસ : છાંટ લેશ નહીં. એમ ને એમ આંખ મીંચાઈ ગઈ—ના, કહે છે કે એક આંખ ખુલ્લી રહી ગઈ ! રહી જ ગઈ ખુલ્લી, જોતી — | ||
Line 1,063: | Line 1,067: | ||
લલિતા : અહા, બિચારી સ્ત્રીનો તો વિચાર જ ના આવ્યો કોઈને ! | લલિતા : અહા, બિચારી સ્ત્રીનો તો વિચાર જ ના આવ્યો કોઈને ! | ||
શાંતિદાસ : અરે, ‘ડીઅર', જરા વ્યવહારુ થાઓ, વ્યવહારુ. છાંટા તો ઊડવાના જ. ને તે શું મારે ખાવાના, આવા કેસમાં ? ન્યાયમૂર્તિને પરવડે ? કેવો કઢંગો દેખાઉં ! જાણે સાક્ષીના પીંજરામાં પુરાયેલો હોઉં ! સદ્ભાગ્યે વાત આટલાથી જ અટકશે. હવે .. તમારામાંથી જે કોઈને આ કેસ વિષે ખબર હોય તે હવે નાહકની ઉપાધિ મારે માથે ના વહોરો તો સારું. ‘ડીઅર’, તમે તો સવારે જ આવો વહેમ છતાં વિચાર્યા કર્યા વિના એવી બાઈને અઢીસોની લોન આપી તમારી સહાનુભૂતિ બતાવી. ત્યાર પછી આ કમનસીબ બનાવ. હવે વિચારો કાર્ય કારણનો સંબંધ : ‘પ્લૉઝિબલ એવિડન્સ.' એ જ પૈસાના બળે કલંકિત સ્ત્રીને પ્રોત્સાહન મળે કે નહીં ? તમારી 'સ્ટેટસ’વાળાં, લેડી શાંતિદાસ, શંકાલેશની પર હોય; હોવાં જ જોઈએ ! ‘સીઝર્સ વાઇફ ઇઝ અબવ રિપ્રોચ.' પણ તમેય—એ પૈસા ચિઠ્ઠી તો તમારા હિસાબમાં પડીયે ગઈ હશે; ઑડિટર્સ તપાસશે ને નોકરો મીઠુંમરચું ભભરાવી ટાપશી પૂરશે : એ એમનાં સગાંને, ને એ એમનાં સગાંને, એમ ‘ઍડ ઇન્ફિનિટમ્.’ શંકાનો ઝેરી ગૅસ ! | શાંતિદાસ : અરે, ‘ડીઅર', જરા વ્યવહારુ થાઓ, વ્યવહારુ. છાંટા તો ઊડવાના જ. ને તે શું મારે ખાવાના, આવા કેસમાં ? ન્યાયમૂર્તિને પરવડે ? કેવો કઢંગો દેખાઉં ! જાણે સાક્ષીના પીંજરામાં પુરાયેલો હોઉં ! સદ્ભાગ્યે વાત આટલાથી જ અટકશે. હવે .. તમારામાંથી જે કોઈને આ કેસ વિષે ખબર હોય તે હવે નાહકની ઉપાધિ મારે માથે ના વહોરો તો સારું. ‘ડીઅર’, તમે તો સવારે જ આવો વહેમ છતાં વિચાર્યા કર્યા વિના એવી બાઈને અઢીસોની લોન આપી તમારી સહાનુભૂતિ બતાવી. ત્યાર પછી આ કમનસીબ બનાવ. હવે વિચારો કાર્ય કારણનો સંબંધ : ‘પ્લૉઝિબલ એવિડન્સ.' એ જ પૈસાના બળે કલંકિત સ્ત્રીને પ્રોત્સાહન મળે કે નહીં ? તમારી 'સ્ટેટસ’વાળાં, લેડી શાંતિદાસ, શંકાલેશની પર હોય; હોવાં જ જોઈએ ! ‘સીઝર્સ વાઇફ ઇઝ અબવ રિપ્રોચ.' પણ તમેય—એ પૈસા ચિઠ્ઠી તો તમારા હિસાબમાં પડીયે ગઈ હશે; ઑડિટર્સ તપાસશે ને નોકરો મીઠુંમરચું ભભરાવી ટાપશી પૂરશે : એ એમનાં સગાંને, ને એ એમનાં સગાંને, એમ ‘ઍડ ઇન્ફિનિટમ્.’ શંકાનો ઝેરી ગૅસ ! | ||
હશે, હવે એ વિષે તમારે વધારે પડતું બોલવાની જરૂર નથી. હવે રહ્યો સવાલ નોકરોનો. પેલાં સમજુડોશીયે કેવાં બડબડાટિયાં— ઇસ્પિતાલમાં નવરાં બેઠાં મરતી બાઈનું ગુણગાન શરૂ કર્યું. ને બધાં ભેગો મારો પણ ભાંગરો વટાયો.. એમ કે હું રહું ઉપર માળિયામાં એકલો, ત્યારે આ જ બાઈ ભોજન લઈને એકલી ઉપર આવતી ! કેવો સૂક્ષ્મ ગંદો પ્રચાર ! શું કરીએ એ ડોશીને ! ડૉકટરે જ સલાહ આપી, ડોશીને ખસેડી લેવાની. એટલે તો મોડું થયું મને. બરાબર. . ડોશીએ મોં જ ખોલવાનું નથી. | |||
લલિતા : મને તો કંઈ ખબર નથી, પણ એમને ખબર હોય તો ? ખરા અપરાધીને ના પકડીએ ? (શ્રીકાન્ત તરફ જુએ છે. શ્રીકાન્ત ભીંત સામું જુએ છે.) | લલિતા : મને તો કંઈ ખબર નથી, પણ એમને ખબર હોય તો ? ખરા અપરાધીને ના પકડીએ ? (શ્રીકાન્ત તરફ જુએ છે. શ્રીકાન્ત ભીંત સામું જુએ છે.) | ||
શાંતિદાસ : (હજી પહેલાંનો વિચાર મનમાં ઘોળાતો હોય એમ) હું પોતે જ, હમણાં જ, બધાં નોકરોને બોલાવી વસ્તુસ્થિતિથી વાકેફ કરી દઈશ. ને ડોશીને તો થોડા દિવસ ગામડે મોકલી દઈએ — 'સેફર’. ડોશી કદી ચુપકીદી નહિ પકડે—નાહક મને સંડોવશે. અને એવી વાત થાય એટલે છાંટા તો ઊડવાના જ. | શાંતિદાસ : (હજી પહેલાંનો વિચાર મનમાં ઘોળાતો હોય એમ) હું પોતે જ, હમણાં જ, બધાં નોકરોને બોલાવી વસ્તુસ્થિતિથી વાકેફ કરી દઈશ. ને ડોશીને તો થોડા દિવસ ગામડે મોકલી દઈએ — 'સેફર’. ડોશી કદી ચુપકીદી નહિ પકડે—નાહક મને સંડોવશે. અને એવી વાત થાય એટલે છાંટા તો ઊડવાના જ. | ||
Line 1,070: | Line 1,074: | ||
લલિતા : શા માટે ? સ્ત્રીએ જીવ આપ્યો એ પૂરતું નથી ? હવે શા માટે. . બદનામ— | લલિતા : શા માટે ? સ્ત્રીએ જીવ આપ્યો એ પૂરતું નથી ? હવે શા માટે. . બદનામ— | ||
શાંતિદાસ : (કડકાઈથી) કારણ આ હાથે કરીને ગેરકાયદેસર બચ્ચાને જન્મ આપવાનો કેસ થયો. અને એમ કરવાનો કોઈ માને હક્ક નથી— છે, લલિતા ? (જવાબ નથી.) | શાંતિદાસ : (કડકાઈથી) કારણ આ હાથે કરીને ગેરકાયદેસર બચ્ચાને જન્મ આપવાનો કેસ થયો. અને એમ કરવાનો કોઈ માને હક્ક નથી— છે, લલિતા ? (જવાબ નથી.) | ||
ડૉક્ટર પણ ઘણો ન્યાયવૃત્તિવાળો, વાજબી જોઈને ચાલનાર. એણે તરત જ કબૂલ્યું— | |||
શ્રીકાન્ત : આખરે. | શ્રીકાન્ત : આખરે. | ||
શાંતિદાસ : એના શબ્દો યાદ રાખવા જેવા છે: ‘આપને અને કાયદાને માન આપીને...’ | શાંતિદાસ : એના શબ્દો યાદ રાખવા જેવા છે: ‘આપને અને કાયદાને માન આપીને...’ | ||
Line 1,091: | Line 1,095: | ||
શાંતિદાસ : એમ .. . | શાંતિદાસ : એમ .. . | ||
શ્રીકાન્ત : એટલું તો લલિતાય જાણતી'તી. શા માટે વધારે કહે, મને ? | શ્રીકાન્ત : એટલું તો લલિતાય જાણતી'તી. શા માટે વધારે કહે, મને ? | ||
લલિતા: તમે સલાહ આપતા'તા એટલે. | |||
શાંતિદાસ : આવી સલાહ ? | શાંતિદાસ : આવી સલાહ ? | ||
(દ્વેષથી શ્રીકાન્ત ભણી જુએ છે. શ્રીકાન્ત નીચું જઈ રહ્યો હોય છે તે એકાએક આંખ ફેરવી શાંતિદાસ પર સ્થિર કરે છે. લલિતા આશ્ચર્ય પામી બન્નેનું વિલક્ષણ વર્તન જોઈ રહે છે.) | |||
લલિતા : (સ્વગતવત) અહા, કેવી વિલક્ષણતા.. સંસારની ! | લલિતા : (સ્વગતવત) અહા, કેવી વિલક્ષણતા.. સંસારની ! | ||
શાંતિદાસ : કેમ નીચું જોતા હતા, શ્રીકાન્ત ? ભડકી ગયા ? | શાંતિદાસ : કેમ નીચું જોતા હતા, શ્રીકાન્ત ? ભડકી ગયા ? | ||
Line 1,111: | Line 1,115: | ||
લલિતા : મા થઈ ને .. એટલું પણ નહીં ? | લલિતા : મા થઈ ને .. એટલું પણ નહીં ? | ||
શાંતિદાસ : એટલે જ નહીં. એને ભાન તો હશે જ કે વાત બહાર આવી એટલે રતનને ય બધાં પીંખી નાખવાનાં; એના ય જીવતરની ધૂળધાણી ! અરે, સુંદરા જીવી ગઈ હોત ને એને પતિ હોત તો રતનનું મોં સુધ્ધાં જોવા ન પામત—મા થઈનેય ! | શાંતિદાસ : એટલે જ નહીં. એને ભાન તો હશે જ કે વાત બહાર આવી એટલે રતનને ય બધાં પીંખી નાખવાનાં; એના ય જીવતરની ધૂળધાણી ! અરે, સુંદરા જીવી ગઈ હોત ને એને પતિ હોત તો રતનનું મોં સુધ્ધાં જોવા ન પામત—મા થઈનેય ! | ||
(લલિતા ઊભી થઈ જઈ આગળ આવે છે. એના મુખ પર સહેવાતી ન હોય એવી વેદના તરવરે છે.) | |||
શ્રીકાન્ત : (શાંતિદાસને વિવાદમાં કઢંગી સ્થિતિએ મૂકી, લલિતાની આંખે હાસ્યાસ્પદ કરવાની વૃત્તિથી) ત્યારે હું જ તમને પૂછું, સર શાંતિદાસ ! ધારો કે એ બાઈએ પોતે જીવવાની તથા બચ્ચાને જિવાડવાની હિંમત ભીડી હોત, તો તમે શું કર્યું હોત એમને ? | શ્રીકાન્ત : (શાંતિદાસને વિવાદમાં કઢંગી સ્થિતિએ મૂકી, લલિતાની આંખે હાસ્યાસ્પદ કરવાની વૃત્તિથી) ત્યારે હું જ તમને પૂછું, સર શાંતિદાસ ! ધારો કે એ બાઈએ પોતે જીવવાની તથા બચ્ચાને જિવાડવાની હિંમત ભીડી હોત, તો તમે શું કર્યું હોત એમને ? | ||
શાંતિદાસ : (લલિતા તરફ જોઈ) અમારાં બાઈસાહેબ કહે તેમ ! મને લાગે છે : અમે નોકરીમાં કાયમ રાખ્યાં હોત, નહીં, "ડીઅર" ? આવા પ્રશ્નોમાં હું ને મારી પત્ની સદ્ભાગ્યે સહમત, પહેલેથી જ. અમે બંને વિવેકભર્યા સમાજસુધારાનાં હિમાયતી. કોઈ વાર એ આગળ, તો કોઈ વાર હું આગળ; પણ સાથે રહીને જ આગેકૂચ ! કેમ નહીં, લલિતા ? | |||
શ્રીકાન્ત : તમે એવી ‘પતિત’ સ્ત્રીને ઘરમાં સ્થાન આપ્યું હોત, એ તો માલિક તરીકે. પણ એના પતિ હોત તો ? પતિતાને સ્વીકારત ? | શ્રીકાન્ત : તમે એવી ‘પતિત’ સ્ત્રીને ઘરમાં સ્થાન આપ્યું હોત, એ તો માલિક તરીકે. પણ એના પતિ હોત તો ? પતિતાને સ્વીકારત ? | ||
શાંતિદાસ : (હાથની આંગળીઓ ખોલબંધ કરતા) તો. . તો સખેદ, પરંતુ સ્વધર્મ વિચારી, પત્નીને કહેવું પડ્યું હોત કે ‘માતા થવાનો અધિકાર તમે ગુમાવ્યો છે. (વિચારવા અટકી) પત્ની તરીકે હજીયે કદાચિત્ હું અપરાધ જતો કરું, પ્રાયશ્ચિત્ત કરો તો. જોઈએ તો બહારથી સાથે રહીએ પણ અંદરખાને અલગ. પરંતુ (હાથની મુઠ્ઠી વળાઈ ગઈ છે એને મક્કમતાપૂર્વક ટેબલ પર દાબી) માતામાં આ પાપ અક્ષમ્ય છે. તમારું દૃષ્ટાન્ત હિતકર નથી, આપણાં અન્ય બાળકો માટે. અર્થાત્ તમે ગૃહત્યાગ કરો. તે જ કલ્યાણકર, સર્વના હિતમાં. | શાંતિદાસ : (હાથની આંગળીઓ ખોલબંધ કરતા) તો. . તો સખેદ, પરંતુ સ્વધર્મ વિચારી, પત્નીને કહેવું પડ્યું હોત કે ‘માતા થવાનો અધિકાર તમે ગુમાવ્યો છે. (વિચારવા અટકી) પત્ની તરીકે હજીયે કદાચિત્ હું અપરાધ જતો કરું, પ્રાયશ્ચિત્ત કરો તો. જોઈએ તો બહારથી સાથે રહીએ પણ અંદરખાને અલગ. પરંતુ (હાથની મુઠ્ઠી વળાઈ ગઈ છે એને મક્કમતાપૂર્વક ટેબલ પર દાબી) માતામાં આ પાપ અક્ષમ્ય છે. તમારું દૃષ્ટાન્ત હિતકર નથી, આપણાં અન્ય બાળકો માટે. અર્થાત્ તમે ગૃહત્યાગ કરો. તે જ કલ્યાણકર, સર્વના હિતમાં. | ||
Line 1,128: | Line 1,132: | ||
શાંતિદાસ : (નીચું જોઈ જઈ, ભાવથી) પ્રાયશ્ચિત્ત.. ઓછું કંઈ માએ એકલીએ કરવાનું છે ? (માથું શોકપૂર્વક ધુણાવી, નિસાસો નાંખી) હા.. હશે. થવાનું થયું. સુંદરાબાઈએ તો પ્રાયશ્ચિત્ત કર્યું: હૃદયમાં, શબ્દજાળ વિનાનું. | શાંતિદાસ : (નીચું જોઈ જઈ, ભાવથી) પ્રાયશ્ચિત્ત.. ઓછું કંઈ માએ એકલીએ કરવાનું છે ? (માથું શોકપૂર્વક ધુણાવી, નિસાસો નાંખી) હા.. હશે. થવાનું થયું. સુંદરાબાઈએ તો પ્રાયશ્ચિત્ત કર્યું: હૃદયમાં, શબ્દજાળ વિનાનું. | ||
શ્રીકાન્ત : એટલે એ કંઈ જ ન બોલી, એમ ને ? | શ્રીકાન્ત : એટલે એ કંઈ જ ન બોલી, એમ ને ? | ||
(શાંતિદાસ ક્ષુબ્ધ છે; નિરુત્તર. લલિતા, શ્રીકાન્ત પોતાથી તદ્દન પરાયો હોય એમ, તેની તરફ જોઈ રહી છે. | |||
નિરાંત પામી, પતિ—પત્નીની વેદના પોતાને સ્પર્શતી ન હોય એમ મહેમાન ચલાવ્યે રાખે છે.) આ કેવો સમાજ ! આ તો સમાજનું જ કલંક ! | |||
શાંતિદાસ : (પારકાની હાજરી હવે અસહ્ય લાગતાં, ચિડાઈને) એમાં તમે શું નવું બાફયું ? રોજ છાપામાં એવાં શીર્ષક— | શાંતિદાસ : (પારકાની હાજરી હવે અસહ્ય લાગતાં, ચિડાઈને) એમાં તમે શું નવું બાફયું ? રોજ છાપામાં એવાં શીર્ષક— | ||
શ્રીકાન્ત : અરે સાહેબ, પ્રશ્નના મૂળમાં ઊતરો, મૂળમાં ! તમે મહાનુભાવ બની સુંદરાબાઈને માફી આપી. ખરી માફી તો એમણે આપવાની છે, તમને— | શ્રીકાન્ત : અરે સાહેબ, પ્રશ્નના મૂળમાં ઊતરો, મૂળમાં ! તમે મહાનુભાવ બની સુંદરાબાઈને માફી આપી. ખરી માફી તો એમણે આપવાની છે, તમને— | ||
Line 1,143: | Line 1,147: | ||
શાંતિદાસ : (અત્યાચાર પામતા) એટલે ? | શાંતિદાસ : (અત્યાચાર પામતા) એટલે ? | ||
શ્રીકાન્ત : તમારા જેવા વિચાર ધરાવતાં લાખ્ખો ને કરોડો સ્ત્રીપુરુષો જગતભરમાં પડ્યાં છે, એટલે તો આ બેવડું ખૂન શક્ય બન્યું. અરે સાહેબ, ખ્યાલ તો કરો કે સમાજનું, એટલે કે તમારા બધાંનું સમૂહગત દબાણ કેટલું ભયંકર હશે ! જેથી ત્રાસી આ બાઈ—અને એવી સેંકડો બાઈઓ— મૉત પસંદ કરે ! બાળહત્યા અને આત્મઘાત જેવો રસ્તો કાઢે ! | શ્રીકાન્ત : તમારા જેવા વિચાર ધરાવતાં લાખ્ખો ને કરોડો સ્ત્રીપુરુષો જગતભરમાં પડ્યાં છે, એટલે તો આ બેવડું ખૂન શક્ય બન્યું. અરે સાહેબ, ખ્યાલ તો કરો કે સમાજનું, એટલે કે તમારા બધાંનું સમૂહગત દબાણ કેટલું ભયંકર હશે ! જેથી ત્રાસી આ બાઈ—અને એવી સેંકડો બાઈઓ— મૉત પસંદ કરે ! બાળહત્યા અને આત્મઘાત જેવો રસ્તો કાઢે ! | ||
ને તે કેવા ક્ષુલ્લક ભય માટે ! નામ બહાર ના આવે તે માટે ! ! તમારા જેવા અજાણ્યા, જેની સાથે લાગતું વળગતું નથી, તેમનો રોષ ના વહોરવા માટે ! ! | |||
નહીં તો આખી પરિસ્થિતિ જ અચિન્તનીય, દુઃસ્વપ્નમાંય ! જ્યારે સમસ્ત જગતની વિરુદ્ધ જઈ સ્ત્રી તથા પુરુષ પ્રેમ કરે, ત્યારે એ પ્રેમની શક્તિ કેટલી ? એનો સર્જક પ્રભાવ કેટલો— કલ્પાય છે ? અને એ પ્રેમનું ફળ, એ પ્રેમ—બાળક, કેટલું વહાલું—અદ્ભુત, અણમૂલું બને ? ને એનો હોમ ? પ્રેમશક્તિનો આવો વિનાશક ઉપયોગ ? | |||
મારા પૂરતું એટલું કબૂલું. અત્યારનો સમાજ જોતાં મારા પ્રચારથી નુકસાન પણ થવાનો સંભવ; શરૂઆતમાં વ્યક્તિઓ હોમાઈ જવાની. એ બલિદાન મને ખૂંચે છે. આ મરણનું પાપ (પોતાને ઉદ્દેશી) આ શિરે પણ છે. | |||
(સુંદરાબાઈ અંગેની આખી ચર્ચા દરમ્યાન લલિતાને ઉપરાઉપરી ઘા લાગતા ગયા હોય એવી એની દશા છે. કોઈ વાર બેઠેલી તો કોઈ વાર ઊભી થઈ જતી ને આંટા મારતી. હાવેભાવે ચકિત વિહ્વલ કે નિશ્ચેષ્ટ ક્ષુબ્ધ. મૂઢાવસ્થામાંથી સંવેદના; સંવેદનામાંથી અંતર્મુખ ચિન્તન તથા હચમચાવી નાખે એવું મંથન.) | |||
લલિતા : પાપ મારે માથે છે. (બન્ને પુરુષો આશ્ચર્ય પામી જોઈ રહે છે.) ભાર ભાર લાગે છે. (શરૂઆતથી હાથમાં રહી ગયેલા ઘડાની સાથે એની આંગળીઓ રમતી હોય છે; પોતાના શંકિત હૃદયને પ્રતિબિમ્બિત કરતી બેચેન ઢબે. ઘડો અચાનક જમીન પર પછડાય છે. એના ટુકડે ટુકડા થઈ જાય છે.) | લલિતા : પાપ મારે માથે છે. (બન્ને પુરુષો આશ્ચર્ય પામી જોઈ રહે છે.) ભાર ભાર લાગે છે. (શરૂઆતથી હાથમાં રહી ગયેલા ઘડાની સાથે એની આંગળીઓ રમતી હોય છે; પોતાના શંકિત હૃદયને પ્રતિબિમ્બિત કરતી બેચેન ઢબે. ઘડો અચાનક જમીન પર પછડાય છે. એના ટુકડે ટુકડા થઈ જાય છે.) | ||
શાંતિદાસ : (લાગણીથી પાસે જઈ બૂટ વતી જમીન પર પડેલા ટુકડા હડસેલતા, ક્ષણેક પછી) કંઈ નહીં, "ડીઅર", તમે થાકી ગયાં છો. સૂવા જાઓ. હું બધું સાચવી લઈશ. (શ્રીકાન્તને, માફી માગતા હોય એમ) લલિતાને ખૂબ આઘાત લાગ્યો હશે, આ સાંભળ્યું ત્યારથી. નહીં તો . . . | શાંતિદાસ : (લાગણીથી પાસે જઈ બૂટ વતી જમીન પર પડેલા ટુકડા હડસેલતા, ક્ષણેક પછી) કંઈ નહીં, "ડીઅર", તમે થાકી ગયાં છો. સૂવા જાઓ. હું બધું સાચવી લઈશ. (શ્રીકાન્તને, માફી માગતા હોય એમ) લલિતાને ખૂબ આઘાત લાગ્યો હશે, આ સાંભળ્યું ત્યારથી. નહીં તો . . . | ||
Line 1,188: | Line 1,192: | ||
લલિતા : ના, એટલું જ નહીં— | લલિતા : ના, એટલું જ નહીં— | ||
શ્રીકાન્ત : (લલિતાને બોલતી અટકાવી, શાંતિદાસ જવાબ આપી શકે તે પહેલાં) લલિતા, લલિતા ! હવે બસ કર, આ વ્યર્થ સંતાપ ! બધાંનો ખુલાસો આપી શકાતો નથી. ઊંઘી જાઓ. હવે, તમે બેઉ. ખરું જ કહ્યું, શાંતિદાસે : મરવા કાળે કોઈ બચાવી શકતું નથી. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. તું ખળભળી ઊઠી છો. હવે તું શું બોલે છે તેનું તને ભાન નથી. સિદ્ધાન્ત અને હકીકતની ભેળ-સેળ કરે છે; ભયંકર ! આમે તારા વિચારો એમને અવ્યવહારુ લાગે છે. અને આમ સ્વપ્નસ્થની જેમ ભભડવાથી રાત ને દિવસ ખારાં બની જશે. જીવનભરની ગેરસમજૂતી ઊભી થશે. અર્થનો અનર્થ થશે. એવું તો હું ન જ ઇચ્છું— તારા શુભેચ્છક વડીલ તરીકે, એમને મારા શુભેચ્છક વડીલ ગણી. | શ્રીકાન્ત : (લલિતાને બોલતી અટકાવી, શાંતિદાસ જવાબ આપી શકે તે પહેલાં) લલિતા, લલિતા ! હવે બસ કર, આ વ્યર્થ સંતાપ ! બધાંનો ખુલાસો આપી શકાતો નથી. ઊંઘી જાઓ. હવે, તમે બેઉ. ખરું જ કહ્યું, શાંતિદાસે : મરવા કાળે કોઈ બચાવી શકતું નથી. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. તું ખળભળી ઊઠી છો. હવે તું શું બોલે છે તેનું તને ભાન નથી. સિદ્ધાન્ત અને હકીકતની ભેળ-સેળ કરે છે; ભયંકર ! આમે તારા વિચારો એમને અવ્યવહારુ લાગે છે. અને આમ સ્વપ્નસ્થની જેમ ભભડવાથી રાત ને દિવસ ખારાં બની જશે. જીવનભરની ગેરસમજૂતી ઊભી થશે. અર્થનો અનર્થ થશે. એવું તો હું ન જ ઇચ્છું— તારા શુભેચ્છક વડીલ તરીકે, એમને મારા શુભેચ્છક વડીલ ગણી. | ||
બાર વાગ્યા. (સસ્મિત) રાત્રિ ચર્ચા માટે નથી. મૌનમાં શાન્તિ છે. અને તમારી અગાડી તો સુખશય્યા પડી અને મારી અગાડી આગગાડી. બારના ટકોરા. લોકલનો વખત થયો. આવજો. હવે તો આવું ત્યારે ખરો. “ગુડ નાઈટ”. | |||
શાંતિદાસ : (શ્રીકાન્તના વિદાયસદ્ભાવથી એના પ્રત્યે સદ્ભાવ અનુભવતા, એનો હાથ પકડી લઈ) “ગુડ નાઈટ, ગુડ નાઈટ!” એથી સરસ આશિષ કોણ આપી શકે, મને અને લલિતાને ? “થેંક્યુ, થેંક્યુ!” અમારા બેઉ તરફથી. (પત્ની તરફ ઉમંગથી જુએ છે. લલિતા અર્ધનિદ્રામાં હોય એમ બગાસું ખાઈ, દૂરથી અતિથિને હાથ જોડે છે. શ્રીકાન્ત પણ લલિતાની મનોદશા સમજી જઈ, સહેજ ખભા ચડાવી, સ્મિત કરે છે, લહેરથી હાથ હલાવે છે. શાંતિદાસ, મહેમાનને દરવાજા સુધી લઈ જઈ) અને આવજો ફરી ! “ઓ રવ્વાર.” | શાંતિદાસ : (શ્રીકાન્તના વિદાયસદ્ભાવથી એના પ્રત્યે સદ્ભાવ અનુભવતા, એનો હાથ પકડી લઈ) “ગુડ નાઈટ, ગુડ નાઈટ!” એથી સરસ આશિષ કોણ આપી શકે, મને અને લલિતાને ? “થેંક્યુ, થેંક્યુ!” અમારા બેઉ તરફથી. (પત્ની તરફ ઉમંગથી જુએ છે. લલિતા અર્ધનિદ્રામાં હોય એમ બગાસું ખાઈ, દૂરથી અતિથિને હાથ જોડે છે. શ્રીકાન્ત પણ લલિતાની મનોદશા સમજી જઈ, સહેજ ખભા ચડાવી, સ્મિત કરે છે, લહેરથી હાથ હલાવે છે. શાંતિદાસ, મહેમાનને દરવાજા સુધી લઈ જઈ) અને આવજો ફરી ! “ઓ રવ્વાર.” | ||
શ્રીકાન્ત : (જતાં જતાં) અરે, કહેવું રહી ગયું ! ફિકર ન કરશો. સુંદરાબાઈની રતનને ભણાવવાનું હું સાચવી લઈશ. “ગુડનાઈટ અગેન, ઍન્ડ ઓ રવ્વાર.” | શ્રીકાન્ત : (જતાં જતાં) અરે, કહેવું રહી ગયું ! ફિકર ન કરશો. સુંદરાબાઈની રતનને ભણાવવાનું હું સાચવી લઈશ. “ગુડનાઈટ અગેન, ઍન્ડ ઓ રવ્વાર.” | ||
શાંતિદાસ : “ગુડનાઈટ, બટ નો ગુડબાય !” (પાછા ફરી, નિરાંતે આરામખુરશીમાં ગોઠવાઈ, ખીસામાંથી સિગરેટ—કેસ કાઢી પત્નીને બતાવતાં) જો, એક જ બીડી; આખા દિવસની. સંયમ છે કે નહીં ? (મોંમાં સંતોષપૂર્વક મૂકી, લલિતાને ખુરશીના હાથા પર બેસવા નિર્દેશ કરી) કેમ લાગે છે હવે ? (લલિતા કરુણ સ્મિત કરે છે.) આવ, વહાલી, આવ. (હાથ લંબાવી) પહેલાં થાક ઉતારિયે. એક બે ઘડી અહીં બેસિયે તો વાંધો છે ? (લલિતા પાસે આવીને બેસે છે. શાંતિદાસ એનો હાથ પંપાળે છે. બીજે હાથે “ટાઈ” અને બૂટ ઉતારી પલાંઠી વાળે છે.) શ્રીકાન્ત દેખાય છે આવો, પણ લાગણીવાળો ખરો. બિચારો, પરણ્યો નથીને, નાહકનો ગભરાઈ ગયો, આપણી ચર્ચા સાંભળીને. ને તે પણ નોકરની વાતમાં આપણે લઢી મરિયે ! ! એ શું આપણને એવા મૂરખ વેદિયા ધારે છે ? | શાંતિદાસ : “ગુડનાઈટ, બટ નો ગુડબાય !” (પાછા ફરી, નિરાંતે આરામખુરશીમાં ગોઠવાઈ, ખીસામાંથી સિગરેટ—કેસ કાઢી પત્નીને બતાવતાં) જો, એક જ બીડી; આખા દિવસની. સંયમ છે કે નહીં ? (મોંમાં સંતોષપૂર્વક મૂકી, લલિતાને ખુરશીના હાથા પર બેસવા નિર્દેશ કરી) કેમ લાગે છે હવે ? (લલિતા કરુણ સ્મિત કરે છે.) આવ, વહાલી, આવ. (હાથ લંબાવી) પહેલાં થાક ઉતારિયે. એક બે ઘડી અહીં બેસિયે તો વાંધો છે ? (લલિતા પાસે આવીને બેસે છે. શાંતિદાસ એનો હાથ પંપાળે છે. બીજે હાથે “ટાઈ” અને બૂટ ઉતારી પલાંઠી વાળે છે.) શ્રીકાન્ત દેખાય છે આવો, પણ લાગણીવાળો ખરો. બિચારો, પરણ્યો નથીને, નાહકનો ગભરાઈ ગયો, આપણી ચર્ચા સાંભળીને. ને તે પણ નોકરની વાતમાં આપણે લઢી મરિયે ! ! એ શું આપણને એવા મૂરખ વેદિયા ધારે છે ? | ||
(લલિતા તરફ જોઈ) કેમ બોલતી નથી ? બહુ લાગી આવ્યું ? (એને ગાલે હાથ મૂકી) કંઈ બોલ તો ખરી ! | |||
(બીજી બીડી સળગાવી) તું કેવી વાત કરતી'તી ! શ્રીકાન્ત જેવો અવળો અર્થ કાઢે; (હસીને) ને એને લાગ્યું કે મારા જેવો અવળો અર્થ કાઢશે ! એટલે બન્ને યોદ્ધા તારા બચાવે ધાયા ! | |||
લલિતા : શા માટે ? કોઈથી પકડાયો નહીં, મારો અર્થ. | લલિતા : શા માટે ? કોઈથી પકડાયો નહીં, મારો અર્થ. | ||
શાંતિદાસ : (ચીડવતા હોય એમ) ચાલ, મને નીલુ જેવો ગણી, સમજાવવા (લલિતાના ખભે માથું ઢાળી દઈ) વાર્તા કહે; સૂવાની પહેલાં. (ઓરડામાં રોશની ઓછી થઈ જાય છે; જાણે પતિપત્ની અંધારામાં એકલાં.) | શાંતિદાસ : (ચીડવતા હોય એમ) ચાલ, મને નીલુ જેવો ગણી, સમજાવવા (લલિતાના ખભે માથું ઢાળી દઈ) વાર્તા કહે; સૂવાની પહેલાં. (ઓરડામાં રોશની ઓછી થઈ જાય છે; જાણે પતિપત્ની અંધારામાં એકલાં.) | ||
Line 1,205: | Line 1,209: | ||
શાંતિદાસ : (ટટાર થઈ જઈ, ટેબલ—લેમ્પ સળગાવી, તીક્ષ્ણ દૃષ્ટિએ જેઈ રહે છે. લલિતા અટકી ગઈ એટલે) હવે વાત નહીં ! અંદર ચાલો ! મારી બધી જ સૃષ્ટિ તોડી પાડશો, સંહાર પર ચડ્યાં છો તે ! વાર્તા નથી સાંભળવી ! | શાંતિદાસ : (ટટાર થઈ જઈ, ટેબલ—લેમ્પ સળગાવી, તીક્ષ્ણ દૃષ્ટિએ જેઈ રહે છે. લલિતા અટકી ગઈ એટલે) હવે વાત નહીં ! અંદર ચાલો ! મારી બધી જ સૃષ્ટિ તોડી પાડશો, સંહાર પર ચડ્યાં છો તે ! વાર્તા નથી સાંભળવી ! | ||
લલિતા : વાર્તા નથી : જીવનકહાણી; આત્મકથા, સ્ત્રીની. બાઇબલમાં પણ એવી એક વાત છે, જૂનીપુરાણી. ભરણપોષણ ખાતર ઈસાઉએ પોતાનો જન્મસિદ્ધ હક્ક વેચી નાખ્યો : માનવીનો, સ્વતંત્ર વ્યક્તિ બનવાનો. અને સ્ત્રીએ પણ એમ જ ! અનાદિકાલથી સોદો કર્યો, જન્મસિદ્ધ સ્વહક્કનો : વ્યક્તિ બનવાનો, પ્રીતિ કરવાનો, જન્મ આપવાનો, કાર્યસિદ્ધિ પામવાનો. ને તે પણ ભરણપોષણ ખાતર ! ! | લલિતા : વાર્તા નથી : જીવનકહાણી; આત્મકથા, સ્ત્રીની. બાઇબલમાં પણ એવી એક વાત છે, જૂનીપુરાણી. ભરણપોષણ ખાતર ઈસાઉએ પોતાનો જન્મસિદ્ધ હક્ક વેચી નાખ્યો : માનવીનો, સ્વતંત્ર વ્યક્તિ બનવાનો. અને સ્ત્રીએ પણ એમ જ ! અનાદિકાલથી સોદો કર્યો, જન્મસિદ્ધ સ્વહક્કનો : વ્યક્તિ બનવાનો, પ્રીતિ કરવાનો, જન્મ આપવાનો, કાર્યસિદ્ધિ પામવાનો. ને તે પણ ભરણપોષણ ખાતર ! ! | ||
હું એમ કહેવા નથી માગતી કે સ્ત્રીનો ઓછો દોષ છે; પુરુષનો વધારે. બન્ને અસહાય બની ગયાં છે : એક જ કારણે, પણ જુદી જુદી રીતે. | |||
કેટલીયે સ્ત્રીઓ બાળક ન ખોવું પડે તે ખાતર બેહૂદું લગ્ન ટકાવી રાખે છે ! કેટલીયે સ્ત્રીઓ ઘરબાર ન ખોવું પડે તે ખાતર વહાલસોયું બાળક જતું કરે છે ! કેવી કફોડી સ્થિતિ ! | |||
આર્ય વરાહમિહિરે છેક સાતમી સદીમાં પ્રશ્ન કર્યો, તે આ જ: “એવો કયો ગુનો સ્ત્રીને આરોપી શકાય, જે ગુનો પુરુષને પણ સરખેસરખો ના આરોપાય ? શું તમે કહી શકશો કે પુરુષ સ્ત્રી કરતાં ઓછો દૂષિત છે ?” | આર્ય વરાહમિહિરે છેક સાતમી સદીમાં પ્રશ્ન કર્યો, તે આ જ: “એવો કયો ગુનો સ્ત્રીને આરોપી શકાય, જે ગુનો પુરુષને પણ સરખેસરખો ના આરોપાય ? શું તમે કહી શકશો કે પુરુષ સ્ત્રી કરતાં ઓછો દૂષિત છે ?” | ||
શાંતિદાસ : એવું કોણ કહે છે ? જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં બધાં જ ઉપકારક હોય છે. | શાંતિદાસ : એવું કોણ કહે છે ? જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં બધાં જ ઉપકારક હોય છે. | ||
Line 1,224: | Line 1,228: | ||
શાંતિદાસ : ત્યારે તો કંઈ કહે ના ! મને ફરજ પાડ ના ! તારું બલિદાન ના આપ ! બધાંનું બલિદાન—વિચારોની ધૂનમાં ! | શાંતિદાસ : ત્યારે તો કંઈ કહે ના ! મને ફરજ પાડ ના ! તારું બલિદાન ના આપ ! બધાંનું બલિદાન—વિચારોની ધૂનમાં ! | ||
લલિતા : (કંપતા અવાજે) તમે પણ ક્યાં બલિદાન નથી આપ્યું ? આ ઘડીએ જ—વધારે મોટું બલિદાન—પોતાના સિદ્ધાન્તમમત્વનું મને બચાવી લેવા ! પણ મારે એવો ભોગ નથી જોઈતો — તમારા સિદ્ધાન્તનું બલિદાન ! (શાંતિદાસ ગહન મંથનમાં સપડાયા હોય તેમ કપાળે હાથ મૂકી, આંખો મીંચી, ચિંતન કરે છે. અંધારું થઈ જાય છે. લલિતાનો અવાજ સંભળાય છે.) | લલિતા : (કંપતા અવાજે) તમે પણ ક્યાં બલિદાન નથી આપ્યું ? આ ઘડીએ જ—વધારે મોટું બલિદાન—પોતાના સિદ્ધાન્તમમત્વનું મને બચાવી લેવા ! પણ મારે એવો ભોગ નથી જોઈતો — તમારા સિદ્ધાન્તનું બલિદાન ! (શાંતિદાસ ગહન મંથનમાં સપડાયા હોય તેમ કપાળે હાથ મૂકી, આંખો મીંચી, ચિંતન કરે છે. અંધારું થઈ જાય છે. લલિતાનો અવાજ સંભળાય છે.) | ||
હાય, આ બલિદાન તો પ્રતીક છે : અગણિત બલિદાનોનું. સાચા માણસો અને ભૂલ કરતા માણસો, બધાં ભોગ આપે છે કે લે છે. બલિદાન કોઈ દિવસ વિરમશે નહીં. હજી કેટલાંય બલિદાન ... | |||
(દીવાનખાનાના પડદા સરરર કરતા વસાઈ જાય છે. સર શાંતિદાસના ઘરમાં ગાઢ અંધકાર છવાય છે. દૂર દૂરથી આવતું હોય એમ અદૃષ્ટ સ્ત્રીઓનું સમૂહ—શોકગાન કાને પડે છે. કાળા આકાશમાં તારા ચમકે છે. જમણી તરફ પરોઢિયું ઊતર્યું છે. પતિ—પત્ની અગાશીમાંથી દૂર નજર કરતાં ઊભાં છે. પશ્ચાદ્ભૂમિકામાં નદીના રેતાળ તટ પર ખડકો વિસ્તરતા હોય એવો દેખાવ છે. એમાંના એકાદ શિલાપટ પર સુંદરાબાઈનું શબ પડ્યું છે; લાલ વસ્ત્રથી નનામીમાં બાંધેલું. | |||
મૃત્યુગીત :{{Poem2Close}} | |||
{{Block center|<poem>કર લે સિંગાર, ચતુર અલબેલી | |||
{{Gap}}સાજન કે ઘર જાના હોગા || ધ્રુ. || | |||
મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિછાવન, | મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિછાવન, | ||
મિટ્ટી સે મિલ જાના હોગા || ૧ || | {{Gap}}મિટ્ટી સે મિલ જાના હોગા || ૧ || | ||
નહા લે, ધો લે, સીસ ગુંથા લે, | નહા લે, ધો લે, સીસ ગુંથા લે, | ||
ફિર વહાંસે નહિ આના હોગા ।। ૨ ।। | {{Gap}}ફિર વહાંસે નહિ આના હોગા ।। ૨ ।।</poem>}}{{Poem2Open}} | ||
(ગીત ચાલતું હોય છે ત્યાં માથાથી પગ સુધી શાલમાં લપેટાયેલી કદાવર માનવ-આકૃતિ જમણી તરફથી પ્રવેશ કરી ચિતા પાસે સ્તબ્ધવત્ ઊભી રહી જાય છે. થોડી વારે મુખ પરથી આચ્છાદન હઠાવી ચારે તરફ નજર કરે છે. એકાન્તમાં એકલી છે એવું આશ્વાસન મળતાં શબની છેક પાસે આવી જાય છે. ભાન ભૂલી, આંખો પરાણે ખેંચાઈ બહાર ધસી પડતી હોય એમ જોઈ રહે છે. શાલ પડી જાય છે. શ્રીકાન્ત છે.) | |||
શ્રીકાન્ત : મેં શું કર્યું ? મારા બાળકની માતા . . . (પડદો. ગીત ધીમે ધીમે સંભળાતું બંધ થઈ જાય છે. થોડી ક્ષણો બાદ પડદો ફરી ઊપડે છે ત્યારે અગાશી હતી તેવી ને તેવી થઈ ગઈ હોય છે. | શ્રીકાન્ત : મેં શું કર્યું ? મારા બાળકની માતા . . . (પડદો. ગીત ધીમે ધીમે સંભળાતું બંધ થઈ જાય છે. થોડી ક્ષણો બાદ પડદો ફરી ઊપડે છે ત્યારે અગાશી હતી તેવી ને તેવી થઈ ગઈ હોય છે. | ||
શાંતિદાસ તથા નીલુ રાતનાં કપડાંમાં સૂઈ ગયેલા અગાશીમાં ખુરશીઓ પર પડ્યા છે. હજી સુરજ નથી ઊગ્યો એવું અજવાળું છે.) | |||
નીલુ : (ઊંઘમાં, ચીસ પાડી) મા . . મા ! | નીલુ : (ઊંઘમાં, ચીસ પાડી) મા . . મા ! | ||
શાંતિદાસ : (દુઃસ્વપ્નમાંથી ઝબકી, આંખો ચોળતા) લલિતા ! (જવાબ નથી.) | શાંતિદાસ : (દુઃસ્વપ્નમાંથી ઝબકી, આંખો ચોળતા) લલિતા ! (જવાબ નથી.) | ||
Line 1,259: | Line 1,263: | ||
શાંતિદાસ : હોય ? (બધી લખોટીઓ ફેંકી દે છે.) હવે લખોટી જોઈએ જ નહીં—ગણવી જ નહીં—ગયો એ જાપતો ! | શાંતિદાસ : હોય ? (બધી લખોટીઓ ફેંકી દે છે.) હવે લખોટી જોઈએ જ નહીં—ગણવી જ નહીં—ગયો એ જાપતો ! | ||
લલિતા : તમારો ગયો, ઘરનો ગયો, તોય લખોટી તો લખોટી જ ! હાય, હું લખોટી છું. બીજા કોઈની નહીં તો મારી પોતાની : મારી વાસનાની. બધાં ગબડાવે રાખશે. આમ અફળાઈશ, તેમ અફળાઈશ, જ્યાં સુધી—જ્યાં સુધી લખોટી રહીશ. | લલિતા : તમારો ગયો, ઘરનો ગયો, તોય લખોટી તો લખોટી જ ! હાય, હું લખોટી છું. બીજા કોઈની નહીં તો મારી પોતાની : મારી વાસનાની. બધાં ગબડાવે રાખશે. આમ અફળાઈશ, તેમ અફળાઈશ, જ્યાં સુધી—જ્યાં સુધી લખોટી રહીશ. | ||
એટલે જ મારે જાણવું છે હવે— લખોટી સિવાય કંઈ છે કે નહીં ? એટલે જ જાઉં છું હવે— | |||
શાંતિદાસ : શ્રીકાન્ત પાસે ? | શાંતિદાસ : શ્રીકાન્ત પાસે ? | ||
લલિતા : ના. ક્યાંય તૃપ્તિ નથી. વાસના છે એટલે તૃપ્તિ નથી. એક ચોકઠું નહીં તો બીજું ચોકઠું—પણ ચોકઠું જ. એમાંથી છૂટવું છે હવે ! (બહાર જાય છે, બારણું પછડાય છે.) | લલિતા : ના. ક્યાંય તૃપ્તિ નથી. વાસના છે એટલે તૃપ્તિ નથી. એક ચોકઠું નહીં તો બીજું ચોકઠું—પણ ચોકઠું જ. એમાંથી છૂટવું છે હવે ! (બહાર જાય છે, બારણું પછડાય છે.) | ||
શાંતિદાસ : અંધારામાં ક્યાં ગઈ ? (જવાબ નથી.) હવે કહીએ કોને ? રડીએ કોને ? (જવાબ નથી.) લલિતા, લલિતા, તેં સાચી વાત કહી એ જ બસ નથી—આપણને સાથે ટકાવી રાખવા ? ભૂલ કોની નથી થતી ? પણ પરસ્પર સચ્ચાઈ—એ જ બસ નથી ? તમે શા માટે બાળકને ત્યજી દો ? હું કેમ બન્ને બાળકોને મારાં ન ગણું ? ના, નહિ જવા દઉં ! નીલુને કોણ સાચવશે ? અને મને પણ ? (પાછળ ધસે છે.) | શાંતિદાસ : અંધારામાં ક્યાં ગઈ ? (જવાબ નથી.) હવે કહીએ કોને ? રડીએ કોને ? (જવાબ નથી.) લલિતા, લલિતા, તેં સાચી વાત કહી એ જ બસ નથી—આપણને સાથે ટકાવી રાખવા ? ભૂલ કોની નથી થતી ? પણ પરસ્પર સચ્ચાઈ—એ જ બસ નથી ? તમે શા માટે બાળકને ત્યજી દો ? હું કેમ બન્ને બાળકોને મારાં ન ગણું ? ના, નહિ જવા દઉં ! નીલુને કોણ સાચવશે ? અને મને પણ ? (પાછળ ધસે છે.) | ||
{{Poem2Close}} | |||
{{center|(પડદો.)}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કુમારદેવી | |||
|next = કલ્પના કોની ? | |||
}} | |||
edits