નારીસંપદાઃ નાટક/ઘર લખોટી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 220: Line 220:

{{center|'''ઘરલખોટી'''}}   
<big>{{center|'''ઘરલખોટી'''}}</big>  
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 226: Line 227:
{{center|'''અંક ૧'''}}
{{center|'''અંક ૧'''}}

{{Poem2Open}}
(ઉપલા માળની અગાશીના છેડે વરસાદ માટે રાખેલ ઠેઠ નીચી પાળ ઉપર સુંદરાબાઈ મૂર્તિવત્  બેઠેલાં નજરે પડે છે;  લમણે ડાબો હાથ મૂકી, એક ઢીંચણ પર બીજો ટેકવી. પૂનાની સાદી—સુતરાઉ પણ શોખથી ઓઢી હોય એવી  રંગીન સાડીનો કચ્છો મરાઠા ઢબે પગ પાસે પથરાયેલો છે. નથી કપડાં—ઘરેણાંનો ઠસ્સો કે રંગ—પાઉડરનો છાંટ લેશ; તો ય આકારમાત્ર એવો સપ્રમાણ તથા સ્થિર કે તેમના તરફ જોતાંવેંત ધ્યાન ખેંચાય. મુખ ઘાટીલું, અમલશ્યામવરણું;  અંબોડો ભરાવદાર ને એવી જ કાળીભમ આંખો વિશાળ, નિશ્ચલ. કાયા ફૂલથી નમેલી લાંબી  ડાળખી જેવી હલકી હલકી છતાં કમર સીધી, શિર ઉન્નત. કપાળે ચાંલ્લો ન મળે. પગ ખુલ્લા. ઉંમર પચીસથી વધારે ન લાગે.  

અગાશીમાં  બે ત્રણ મોટાં  રંગબેરંગી રમકડાં છૂટાંછવાયાં  પડ્યાં છે. ત્રણ ચાર વર્ષનાંને વિનોદવા લાયક નવોનકોર ઝૂલતો ઘોડો, લાકડાનું એન્જિન તથા ભાંગ્યુંતૂટ્યું પૂતળીઘર. પાળની જમણી તરફ, છેક આગળ, નીચેથી ઉપર આવવાનાં પગથિયાં ડાબી તરફ અગાશી પૂરી થતાં બેઠક—ખાનાના આગલા ભાગનો ઈશારો. સળંગ ખૂલી શકે એવું તથા સાધારણ રીતે ખુલ્લું રખાતું 'પાર્ટિશન' અને આખાને પડદા; કાચના કબાટમાં મઢેલાં માનપત્ર, વિશિષ્ટ વસ્તુઓ, છબીઓ;  ખાખી ખોળ ચડાવેલા 'સોફા—સેટ', રેડિયોગ્રામ;  પાછલી બાજુએ ટેલિફોન.  

સમાજના મધ્યમવર્ગને અને વિશેષે કરીને એમાં થઈ ટોચ પર તરી આવેલી ગણીગાંઠી વ્યક્તિને સૂચવતું મકાન.

અંદરથી અદૃષ્ટ બાળક નીલુનો ઉત્તેજિત ઘાંટો સંભળાય છે : “મૂકી દે, આ તારી બેબી ! ચાલ, જવા દે તારી ઢીંગલી – છોડ, છોડ, નહિ તો ઝૂંટવી લઈશ !” અને એક છોકરી રડવાની તૈયારીમાં હોય એમ “નકો, નકો, માઝી ડૉલી” – ની ચીસ પાડે છે.)

સુંદરા : (અવાજ કાઢ્યા વિના, સ્વસ્થતાથી આજ્ઞાર્થે) નીલુ – બાબા ! દુષ્ટ છોકરો જ એમ ઝૂંટવી લે બિચારી છોકરી પાસેથી !

Line 620: Line 620:
{{center|(પડદો. અંક એક સમાપ્ત.)}}
{{center|(પડદો. અંક એક સમાપ્ત.)}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{center|'''અંક  ૨'''}}
 
<big>{{center|'''અંક  ૨'''}}</big>
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 928: Line 930:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{center|'''અંક  ૩'''}}
<big>{{center|'''અંક  ૩'''}}</big>

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 1,269: Line 1,271:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|(પડદો.)}}
{{center|(પડદો.)}}
<hr>
{[reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,293

edits

Navigation menu