31,397
edits
(+1) |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧૭) ધબકતાં વેરાનોનો રણપ્રદેશ : વાદી રમ}} | {{Heading|(૧૭) ધબકતાં વેરાનોનો રણપ્રદેશ : વાદી રમ}} | ||
[[File:Ran to Resham 22.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરોઢનાં અજવાળાં આભમાંથી રેત ઉપર ઊતરવાની રાહ જોતાં ઊભાં છે. હૂંફાળા ટેન્ટમાંથી હળવેકથી સરકીને અમે કૅમ્પસાઇટની સામે વિસ્તરેલા રણ તરફ ચાલી નીકળીએ છીએ. મહેમાનોના ગયા પછી ગૃહિણી અસ્તવ્યસ્ત ઘરને અવેરીને ફરી એક વાર વ્યવસ્થિત કરી નાખે તેમ, ગઈ કાલની વાહનોની અવરજવરના આટાપાટા ભૂંસવા આખી રાત મહેનત કરીને પવને રણને પાછું વ્યવસ્થિત કરી દીધું છે. ધ્યાનથી જોતાં મનુષ્યનાં પગલાં વિનાની કાંગરિયાળી રેત પર અલગ અલગ આકારનાં નાનકડાં પગલાંની અનેક હાર પૂર્વ તરફ દોડી જતી દેખાય છે. આખો દિવસ સાવ વેરાન ભાસતા આ રણમાં આટઆટલા જીવ વસતા હશે? રેતના અફાટ મહાસાગર પર જ્યારે શીતળ રાતની ભરતી ચઢે, ત્યારે શું એ તમામનો દિવસ ઊગતો હશે? મનુષ્યની ખલેલ વગરના એ સમયમાં નિર્ભય વિચરતા એ જીવોમાં વીંછી કે અન્ય નાના કીટકો, અનેક જાતના સરીસૃપો, ગરુડપંખીથી માંડીને અનેક પ્રકારનાં પંખીઓ તથા હાયેના, નાનાં કૂતરાં જેવડાં સફેદ શિયાળવાં, સસલાં, અરેબિયન ઑરેક્સ નામનાં જંગલી બકરીઓને મળતાં આવતાં જનાવરોથી માંડીને નાનાં નાનાં બચ્ચાંઓ સાથે વિચરતાં જંગલી ઊંટ સુધીના આ જીવ. થાય છે, કેવી હશે એમની દુનિયા? દૂર સુધી લંબાતાં ટપકાં જેવાં એમનાં પગલાં જોતી હું એ તમામની મીઠી હલચલની કલ્પના કરું છું. | પરોઢનાં અજવાળાં આભમાંથી રેત ઉપર ઊતરવાની રાહ જોતાં ઊભાં છે. હૂંફાળા ટેન્ટમાંથી હળવેકથી સરકીને અમે કૅમ્પસાઇટની સામે વિસ્તરેલા રણ તરફ ચાલી નીકળીએ છીએ. મહેમાનોના ગયા પછી ગૃહિણી અસ્તવ્યસ્ત ઘરને અવેરીને ફરી એક વાર વ્યવસ્થિત કરી નાખે તેમ, ગઈ કાલની વાહનોની અવરજવરના આટાપાટા ભૂંસવા આખી રાત મહેનત કરીને પવને રણને પાછું વ્યવસ્થિત કરી દીધું છે. ધ્યાનથી જોતાં મનુષ્યનાં પગલાં વિનાની કાંગરિયાળી રેત પર અલગ અલગ આકારનાં નાનકડાં પગલાંની અનેક હાર પૂર્વ તરફ દોડી જતી દેખાય છે. આખો દિવસ સાવ વેરાન ભાસતા આ રણમાં આટઆટલા જીવ વસતા હશે? રેતના અફાટ મહાસાગર પર જ્યારે શીતળ રાતની ભરતી ચઢે, ત્યારે શું એ તમામનો દિવસ ઊગતો હશે? મનુષ્યની ખલેલ વગરના એ સમયમાં નિર્ભય વિચરતા એ જીવોમાં વીંછી કે અન્ય નાના કીટકો, અનેક જાતના સરીસૃપો, ગરુડપંખીથી માંડીને અનેક પ્રકારનાં પંખીઓ તથા હાયેના, નાનાં કૂતરાં જેવડાં સફેદ શિયાળવાં, સસલાં, અરેબિયન ઑરેક્સ નામનાં જંગલી બકરીઓને મળતાં આવતાં જનાવરોથી માંડીને નાનાં નાનાં બચ્ચાંઓ સાથે વિચરતાં જંગલી ઊંટ સુધીના આ જીવ. થાય છે, કેવી હશે એમની દુનિયા? દૂર સુધી લંબાતાં ટપકાં જેવાં એમનાં પગલાં જોતી હું એ તમામની મીઠી હલચલની કલ્પના કરું છું. | ||