17,478
edits
Shnehrashmi (talk | contribs) (→) |
No edit summary |
||
Line 133: | Line 133: | ||
મુસાફરી તો પાવાગઢ, ડાકોર, અંબાજી કે દ્વારકા સોમનાથ સુધીમાં તો પૂર્ણ થઈ જતી. કોઈક રામેશ્વર, બદરીનાથ કે કાશી ગોકુળ મથુરા જઈ આવતાં તો કહેતાં કે અમે તો નવ ખંડ ધરતી ખૂંદી વળ્યાં! કેવો સંતોષ! ઘર વાડામાં સાપ નીકળતો ત્યારે દાદા કહેતા કે એ તો પૂર્વજ છે - આપણી રક્ષા કરવા ફરે છે. બાપાના અંગમાં પૂર્વજ રમતો ત્યારે એ તેને પડકારા કરીને ભગાડતા – એમ બધાં માનતાં. એકવાર ભયંકર આંધીતોફાન કરાના વરસાદમાં મોટીબેન અમને આંબલીના થડમાં સંતાડીને બચાવી લાવેલી. વગડે જતાં કોઈ ગાંડી સ્ત્રીએ મને બાથમાં લઈને કચકચાવવાનો પ્રયાસ કરેલો ત્યારેય મોટીબેને મને બચાવી લીધેલો. કોઈ રહસ્ય તત્ત્વ મને બચાવતું ને પ્રેરતું રહ્યું છે. ધોધમાર વરસાદમાં દાદા અમને ડુંગરાવાળા ખેતરથી સાગનાં પાનની છત્રી કરીને ઘરે લઈ આવતા. બા અને રામીમા એમના ખાવાના ભાગમાંથી પણ અમને આપી દેતી ને આંખો છલકાવતી, બાપા મારી કૉલેજની ફી માટે પૈસા શોધવા જતા ને ખાલી હાથ આવતા-નિરાશ ને ઉદાસ! બીજે દિવસે કશીક વ્યવસ્થા થઈ જતી- કોણ હતું જે આમ સંભાળ લીધા કરતું?? | મુસાફરી તો પાવાગઢ, ડાકોર, અંબાજી કે દ્વારકા સોમનાથ સુધીમાં તો પૂર્ણ થઈ જતી. કોઈક રામેશ્વર, બદરીનાથ કે કાશી ગોકુળ મથુરા જઈ આવતાં તો કહેતાં કે અમે તો નવ ખંડ ધરતી ખૂંદી વળ્યાં! કેવો સંતોષ! ઘર વાડામાં સાપ નીકળતો ત્યારે દાદા કહેતા કે એ તો પૂર્વજ છે - આપણી રક્ષા કરવા ફરે છે. બાપાના અંગમાં પૂર્વજ રમતો ત્યારે એ તેને પડકારા કરીને ભગાડતા – એમ બધાં માનતાં. એકવાર ભયંકર આંધીતોફાન કરાના વરસાદમાં મોટીબેન અમને આંબલીના થડમાં સંતાડીને બચાવી લાવેલી. વગડે જતાં કોઈ ગાંડી સ્ત્રીએ મને બાથમાં લઈને કચકચાવવાનો પ્રયાસ કરેલો ત્યારેય મોટીબેને મને બચાવી લીધેલો. કોઈ રહસ્ય તત્ત્વ મને બચાવતું ને પ્રેરતું રહ્યું છે. ધોધમાર વરસાદમાં દાદા અમને ડુંગરાવાળા ખેતરથી સાગનાં પાનની છત્રી કરીને ઘરે લઈ આવતા. બા અને રામીમા એમના ખાવાના ભાગમાંથી પણ અમને આપી દેતી ને આંખો છલકાવતી, બાપા મારી કૉલેજની ફી માટે પૈસા શોધવા જતા ને ખાલી હાથ આવતા-નિરાશ ને ઉદાસ! બીજે દિવસે કશીક વ્યવસ્થા થઈ જતી- કોણ હતું જે આમ સંભાળ લીધા કરતું?? | ||
નદીમાં-મહીસાગરમાં (સાવ ઘર પાસે ગણાય) - ન્હાવા જતા ને તરતાં શીખતી વેળા ડૂબવા લાગેલા અમે બંને ભાઈ! ચોપાસ કોઈ ન્હોતું ત્યારે અચાનક પાણીમાં તરતી ભેંસો પાસે આવી ને અમે એની પીઠે ચડીને તરી ગયા- બચી ગયા! બપોરીવેળામાં આમ ભેંસો ક્યાંથી આવી હશે?! ૧૯૯૨માં ઓરિસ્સા-પ.બંગાળના પ્રવાસમાં તો બેત્રણવાર મુશ્કેલીમાં મદદ મળેલી – સામેથી! જારસુઘુડાથી ભુવનેશ્વર જવા મને ઢળતી રાતે કોઈ પણ બસનો કંડક્ટર ના પાડતો હતો - કહેતોઃ ‘જગહ નહીં હૈ!’ ત્યારે, મને પ્રવાસી તરીકે નિરાશ જોઈને એક યુવાને પાસે આવીને પૃચ્છા કરી બસમાં ટિકિટ અને જગ્યા પણ અપાવી - એ પત્રકાર મિત્ર હતો લાલમોહન પટ્ટનાયક! એ કટક ઊતર્યો ત્યારે નિમંત્રણ ને સરનામું આપતો ગયેલો! એજ પ્રવાસમાં હાવરા/કલકત્તા તથા જલપાઈગૂડીનાં સ્ટેશનોએ મને પોલિસની ગાડીએ તો ક્યાંક સહપ્રવાસીએ લિફ્ટ આપી સલામત સ્થળે પ્હોંચાડ્યો હતો, સતના-ખજૂરાહો તથા ભોપાલમાં મધરાતે મદદ કરનારા મળ્યા હતા! કોઈ મારી સંભાળ લે છે. એની પ્રતીતિ મને ઘણીવાર થતી રહે છે. સંકટ આપનાર જ ઉગારવાની યોજના કરે છે - દૂર રહીને પીડા આપનારો ‘એ’ પાસે આવીને મદદની વ્યવસ્થા કરે છે - બીજે દિવસે હું | નદીમાં-મહીસાગરમાં (સાવ ઘર પાસે ગણાય) - ન્હાવા જતા ને તરતાં શીખતી વેળા ડૂબવા લાગેલા અમે બંને ભાઈ! ચોપાસ કોઈ ન્હોતું ત્યારે અચાનક પાણીમાં તરતી ભેંસો પાસે આવી ને અમે એની પીઠે ચડીને તરી ગયા- બચી ગયા! બપોરીવેળામાં આમ ભેંસો ક્યાંથી આવી હશે?! ૧૯૯૨માં ઓરિસ્સા-પ.બંગાળના પ્રવાસમાં તો બેત્રણવાર મુશ્કેલીમાં મદદ મળેલી – સામેથી! જારસુઘુડાથી ભુવનેશ્વર જવા મને ઢળતી રાતે કોઈ પણ બસનો કંડક્ટર ના પાડતો હતો - કહેતોઃ ‘જગહ નહીં હૈ!’ ત્યારે, મને પ્રવાસી તરીકે નિરાશ જોઈને એક યુવાને પાસે આવીને પૃચ્છા કરી બસમાં ટિકિટ અને જગ્યા પણ અપાવી - એ પત્રકાર મિત્ર હતો લાલમોહન પટ્ટનાયક! એ કટક ઊતર્યો ત્યારે નિમંત્રણ ને સરનામું આપતો ગયેલો! એજ પ્રવાસમાં હાવરા/કલકત્તા તથા જલપાઈગૂડીનાં સ્ટેશનોએ મને પોલિસની ગાડીએ તો ક્યાંક સહપ્રવાસીએ લિફ્ટ આપી સલામત સ્થળે પ્હોંચાડ્યો હતો, સતના-ખજૂરાહો તથા ભોપાલમાં મધરાતે મદદ કરનારા મળ્યા હતા! કોઈ મારી સંભાળ લે છે. એની પ્રતીતિ મને ઘણીવાર થતી રહે છે. સંકટ આપનાર જ ઉગારવાની યોજના કરે છે - દૂર રહીને પીડા આપનારો ‘એ’ પાસે આવીને મદદની વ્યવસ્થા કરે છે - બીજે દિવસે હું એને નવી કૂપળમાં હસતો જોઉં- અનુભવું છું. | ||
૧૯૯૩માં યુ.કે. જતાં. એક સપ્તાહ પ્હેલાં એક સાંજે એક દમ્પતિ-સાઠી વટાવેલું/ક્રિશ્ચિયન લાગતું-મળવા આવ્યું. હું એમને કદી મળેલો નહીં- નામઠામ જાણું નહિ ને પૂછ્યું ય નહિ. એ બંને મને બહુ આત્મીય લાગ્યાં. કહેઃ તમને શુભેચ્છા પાઠવવા આવ્યાં છીએ, મેં એમને જોસેફ મેકવાનનાં બે પુસ્તકો વાંચવા માટે આપ્યાં. એ ગયાં એ ગયાં - જીવનમાં ક્યાંય કદીય મળ્યા જ નહિ! આજેય થાય છે કે એ કોણ હતાં? કદાચ જિસસ ક્રાઈસ્ટે મોકલેલાં દૂત હતાં?! હા! કદાચ. મારા એ બે માસના પ્રવાસમાં યુ.કે.માં મને એ બંને સતત યાદ આવ્યાં કરતાં! હું એમને ભીતરમાં અનુભવતો. મને બચાવનારી મોટીબેન અને વ્હાલ નહિ કરી શકેલી દુઃખીયારી બા તો મને દશ વર્ષનો મૂકીને ગૂજરી ગયાં હતાં - પણ મારી રક્ષા કરવા જાણે એ કોઈને કહેતાં ગયેલાં હશે એવું આજેય લાગે છે. | ૧૯૯૩માં યુ.કે. જતાં. એક સપ્તાહ પ્હેલાં એક સાંજે એક દમ્પતિ-સાઠી વટાવેલું/ક્રિશ્ચિયન લાગતું-મળવા આવ્યું. હું એમને કદી મળેલો નહીં- નામઠામ જાણું નહિ ને પૂછ્યું ય નહિ. એ બંને મને બહુ આત્મીય લાગ્યાં. કહેઃ તમને શુભેચ્છા પાઠવવા આવ્યાં છીએ, મેં એમને જોસેફ મેકવાનનાં બે પુસ્તકો વાંચવા માટે આપ્યાં. એ ગયાં એ ગયાં - જીવનમાં ક્યાંય કદીય મળ્યા જ નહિ! આજેય થાય છે કે એ કોણ હતાં? કદાચ જિસસ ક્રાઈસ્ટે મોકલેલાં દૂત હતાં?! હા! કદાચ. મારા એ બે માસના પ્રવાસમાં યુ.કે.માં મને એ બંને સતત યાદ આવ્યાં કરતાં! હું એમને ભીતરમાં અનુભવતો. મને બચાવનારી મોટીબેન અને વ્હાલ નહિ કરી શકેલી દુઃખીયારી બા તો મને દશ વર્ષનો મૂકીને ગૂજરી ગયાં હતાં - પણ મારી રક્ષા કરવા જાણે એ કોઈને કહેતાં ગયેલાં હશે એવું આજેય લાગે છે. | ||
Line 168: | Line 168: | ||
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો; | સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો; | ||
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... {{right|યા હોમ...}}</poem>}} | સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... {{right|યા હોમ...}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' સદાકાળ ગુજરાત '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''અરદેશર ખબરદાર'''}}</big></center> | |||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | |||
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. | |||
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; | |||
સૂર્યતણાં કિરણો દોડે ત્યાં, સૂર્યતણો જ પ્રકાશઃ | |||
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત! | |||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | |||
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત; | |||
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમપ્રીતઃ | |||
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત; | |||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | |||
કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી પુણ્યવિરલ રસભોમ; | |||
ખંડ ખંડ જઈ ઝુઝે ગર્વે – કોણ જાત ને કોમ! | |||
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત; | |||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | |||
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય; | |||
સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર, વૈભવરાસ રચાયઃ | |||
જયજય જન્મ સફળ ગુજરાતી! જયજય ધન્ય અદલ ગુજરાત! | |||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' એકલો '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''ઝવેરચંદ મેઘાણી'''}}</big></center> | |||
તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે, | |||
પણ જમજે અશ્રુનો થાળ એકલો; | |||
હોંશીલા જગને હસવા તેડું કરજેઃ | |||
સંઘરજે ઉરની વરાળ એકલો. | |||
તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજેઃ | |||
ગોપવજે દિલ-અંધારાં એકલો; | |||
બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજેઃ | |||
પી લેજે વિષ તારાં તું એકલો. | |||
તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે, | |||
ને સહેજે સર્પોના દંશ એકલો; | |||
કીર્તિની કલગી સહિયારે કર દેજેઃ | |||
ભોગવજે બદનામી-અંશ એકલો. | |||
દિલદિલની દુઃખ-વાતો દિલસોજીથી સુણજેઃ | |||
ચૂપ રહેજે કાપી જબાન એકલો; | |||
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ | |||
કદમો ભરજે કંટક પર એકલો.</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' પરમ સખા મૃત્યુ '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''(પૃથ્વી)'''}}</big> | |||
<big>{{Color|#008f85|'''ચુનીલાલ મડિયા'''}}</big></center> | |||
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે | |||
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીનું-વાવરે | |||
યદા કૃપણ સંપદા અસહ લોભથી - ના ગમે. | |||
અનેક જીવતા મરણ–ભાર માથે વહી | |||
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા | |||
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં. | |||
અને મનસમાંય–ઓઢત ભલે ન કો’ ખાંપણ, | |||
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા. | |||
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું, | |||
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું, | |||
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું– | |||
કરે કર કો લેણદાર ચૂકતું તકાદા વડે? | |||
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે; | |||
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' ખંડેરની હવેલી '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''(કાવ્યપ્રકારઃ સૉનેટ, છંદઃ મંદાક્રાંતા)'''}}</big> | |||
<big>{{Color|#008f85|'''રામપ્રસાદ શુક્લ'''}}</big></center> | |||
જે જે સ્વપ્નો વિફળ બનતાં ક્રન્દનો મેં કીધેલ, | |||
દુઃખે દર્દે શિર પટકતાં ઝેર જાણે પીધેલ, | |||
એ સૌ સાચાં સુહૃદ બની આજે મને ખૂબ પ્રેરે, | |||
સંસ્કારોનાં શુચિતર સ્મિતોથી બધે હર્ષ વેરે. | |||
જે આશાઓ અવશ બની તેનાં હતાં ધ્યેય ખોટાં, | |||
વિભ્રાન્તિનાં વમળમહીં માન્યાં હતાં સર્વ મોટાં, | |||
નાણી જોતાં નિકષ પર મિથ્યાત્વ એનું નિહાળ્યું, | |||
સાચાં ધ્યેયો પ્રતિ જિગર ને ચિત્તનું જોમ વાળ્યું. | |||
જૂઠા ખ્યાલો, હૃદયમનના છોભીલા સર્વ ભાવો | |||
છોડ્યા, છૂટ્યો દિલ ધડકતે સ્નેહનો અંધ લ્હાવો; | |||
કિંતુ સાચી ઉપકૃતિ લહું નષ્ટ સૌ સ્વપ્ન કેરી | |||
એ ખંડેરો ઉપર દિલની છે હવેલી ચણાઈ. | |||
આદર્શોમાં અજબ લસતી ભગ્ન આશા સુનેરી, | |||
સૌ ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' પગલાં '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''સુન્દરમ્'''}}</big></center> | |||
દરિયાને તીર એક રેતીની ઓટલી | |||
{{gap|3em}}ઊંચી અટૂલી અમે બાંધી જી રે, | |||
પગલું તે એક પાડે મહેમાન એમ | |||
{{gap|3em}}રામજીની આણ અમે દીધી જી રે. | |||
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, | |||
{{gap|3em}}પગલું સોનાનું એક પાડજો જી રે, | |||
પગલામાં નવલખ તારાની ભાત ને | |||
{{gap|3em}}સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. | |||
બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | |||
{{gap|3em}}પગલું પનોતું એક પાડજો જી રે, | |||
પગલામાં વાત લખો પરીઓના દેશની | |||
{{gap|3em}}ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | |||
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ, | |||
{{gap|3em}}પગલું મોતીનું એક પાડજો જી રે, | |||
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના, | |||
{{gap|3em}}માણેકના દીવા પ્રગટાવજો જી રે. | |||
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો, | |||
{{gap|3em}}પગલાં તે પાડજો જાળવી જી રે, | |||
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | |||
{{gap|3em}}બાળુડે ઓટલી બનાવી જી રે.</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' અંતરપટ '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''જુગતરામ દવે'''}}</big></center> | |||
<center>અંતરપટ આ અદીઠ, | |||
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!</center> | |||
અહીં મેં માંડી, તહીં તેેં માંડી, આંખની આતુર મીટ, | |||
પળ ઊપડી પટ પુનઃ બિડાયું, વા વાયરો વિપરીત. અરેરે... | |||
તું મારાં - હું તારાં ઝીલું, વિરહે વ્યાકુળ ગીત; | |||
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત, અરેરે... | |||
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત; | |||
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત. અરેરે... | |||
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી, વાડ કે ભીંત; | |||
હાથ ચડે નહીં, તોય નડે આ ઝાકળ-ઝીણું ચીર. અરેરે... | |||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#003399|''' અંતરપટ '''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''જુગતરામ દવે'''}}</big></center> |
edits