2,674
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ એક અનોખી અને વિલક્ષણ પ્રેમકથા છે – અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટીની. કથામાં ભાષાની હળવી મજાકવાળી તાજગી છે. સૂક્ષ્મ સ્તરે ઊતરતા વિનોદથી એ રસપ્રદ બનેલી છે. પાત્રો અને એમની | આ એક અનોખી અને વિલક્ષણ પ્રેમકથા છે – અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટીની. કથામાં ભાષાની હળવી મજાકવાળી તાજગી છે. સૂક્ષ્મ સ્તરે ઊતરતા વિનોદથી એ રસપ્રદ બનેલી છે. પાત્રો અને એમની વચ્ચેના સંબંધોનું મરમાળું આલેખન આ સીધી-સાદી લાગતી કથાને અત્યંત રસપ્રદ બનાવે છે. સાહિત્યિક દૃિષ્ટએ જોઈએ તો 1960-70ના સમયની પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓમાં એની આગવી છાપ ઊઠે છે. | ||
આ નવલ વાંચતાં તમને જે આહ્લાદક અનુભવો થશે એમાંના ઘણાખરા તો ભાષાના લાક્ષણિક પ્રયોગના છે. | આ નવલ વાંચતાં તમને જે આહ્લાદક અનુભવો થશે એમાંના ઘણાખરા તો ભાષાના લાક્ષણિક પ્રયોગના છે. |